CATEGORIES
فئات
![શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/AKKIe9A4y1739620350725/1739637410360.jpg)
શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા
વોટ્સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને વેપારીને જાળમાં ફસાવ્યો અને છેતર્યો
![વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/g5LsL9FNW1739619924540/1739620103615.jpg)
વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા
પ્રેગ્નન્સી અને IVFના ચક્કરમાં સ્પર્મની અદલાબદલી પર આપણે \"nots ‘ગુડ ન્યૂઝ' જેવી મજેદાર ફિલ્મ જોઈ ચૂક્યા છીએ.
![પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/5kbk81tYu1739620109512/1739620347554.jpg)
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’
પૂર્વ ઝોનમાં ૮,૬૮૮, ઉત્તર ઝોતમાં ૩,૧૬૦ અને દક્ષિણ ઝોતમાં ૨,૮૨૨ મિલકતો સાગમટે સીલ કરી દેવાઈ: કરોડોના બાકી ટેક્સની વસૂલાત
![મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/4y7sqfSb41739614870092/1739615260254.jpg)
મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત
ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ
![દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/d7flHuAME1739615463530/1739615789087.jpg)
દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન
જીરું અને વરિયાળીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
![CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/TeQ8P3qyq1739613162808/1739613873099.jpg)
CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ
કેટલીક શાળાઓમાં વિધાર્થીઓનું કૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું
![દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/OZa6xHUqL1739615270606/1739615441176.jpg)
દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા
કેજરીવાલની મુશ્કેલીઓ વધીઃ ભાજપની ફરિયાદ બાદ ૫૦ એક્શન મોડમાં
![ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/C7ykqmYcd1739612283344/1739612758065.jpg)
ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી
વેપારી પોતાના મિત્રને અઢી લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે બનાવ બન્યો સોનાની ચેઈન, રોકડ રકમ લૂંટી લેવામાં આવી
![MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/fy5eIkGgx1739613902485/1739614179492.jpg)
MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો
સોનમર્ગમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું: હિમાચલમાં પણ ઠંડીએ જોર પકડ્યું
![હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/t2kWUrAZe1739612773030/1739613136902.jpg)
હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા
યુવક બેન્કમાંથી રૂપિયા ઉપાડી દુકાને ગયો હતો ત્યારે બનાવ બન્યોઃ એક્સિડન્ટમાં ગઠિયાઓના ભાઈ પર હુમલો થયો હોવાની વાત યુવકને કરી
![આજે રાતે અમેરિકાથી ૧૧૯ ગેરકાયદે ભારતીય પ્રવાસી ભરેલું પ્લેન અમૃતસર એરપોર્ટ ઊતરશે આજે રાતે અમેરિકાથી ૧૧૯ ગેરકાયદે ભારતીય પ્રવાસી ભરેલું પ્લેન અમૃતસર એરપોર્ટ ઊતરશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/G4Zl7Zrsa1739614185857/1739614565428.jpg)
આજે રાતે અમેરિકાથી ૧૧૯ ગેરકાયદે ભારતીય પ્રવાસી ભરેલું પ્લેન અમૃતસર એરપોર્ટ ઊતરશે
આવતી કાલે બીજું પ્લેન ૧૫૭ પ્રવાસીઓને લઈ આવી પહોંચશે
![મહાકુંભ: વીકએન્ડમાં ભારે ભીડ પ્રયાગરાજના રસ્તા પર ટ્રાફિક જામ મહાકુંભ: વીકએન્ડમાં ભારે ભીડ પ્રયાગરાજના રસ્તા પર ટ્રાફિક જામ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/95NkN0JJQ1739614574313/1739614840607.jpg)
મહાકુંભ: વીકએન્ડમાં ભારે ભીડ પ્રયાગરાજના રસ્તા પર ટ્રાફિક જામ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વીકએન્ડના કારણે ભારે ભીડ થઈ ચૂકી છે.
![લીમખેડા હાઈવે પર અકસ્માતઃ મહાકુંભથી પરત આવી રહેલા ચાર શ્રદ્ધાળુને કાળ ભરખી ગયો લીમખેડા હાઈવે પર અકસ્માતઃ મહાકુંભથી પરત આવી રહેલા ચાર શ્રદ્ધાળુને કાળ ભરખી ગયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/gEfp-KzRy1739604590139/1739612279037.jpg)
લીમખેડા હાઈવે પર અકસ્માતઃ મહાકુંભથી પરત આવી રહેલા ચાર શ્રદ્ધાળુને કાળ ભરખી ગયો
પુરઝડપે આવી રહેલી બસ ટ્રક સાથે અથડાઈઃ ચારનાં મોત, આઠ ઘાયલ
![દોસ્તીમાં દગો: મિત્રનું મૃત્યુ થયા બાદ તેની પુત્રીની છેડતી કરીને હદ વટાવી દોસ્તીમાં દગો: મિત્રનું મૃત્યુ થયા બાદ તેની પુત્રીની છેડતી કરીને હદ વટાવી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1994472/27KYtVkcy1739526383927/1739526646934.jpg)
દોસ્તીમાં દગો: મિત્રનું મૃત્યુ થયા બાદ તેની પુત્રીની છેડતી કરીને હદ વટાવી
બાપુનગરતો બનાવઃ દોઢ મહિના બાદ યુવતીએ માતાને કહેતાં અંતે ફરિયાદ નોંધાઈ
![આવતી કાલથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ ગેરરીતિ રોકવા નવી CCTV પોલિસી લાગુ થશે આવતી કાલથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ ગેરરીતિ રોકવા નવી CCTV પોલિસી લાગુ થશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1994472/Bmpblb9WV1739526171653/1739526373990.jpg)
આવતી કાલથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ ગેરરીતિ રોકવા નવી CCTV પોલિસી લાગુ થશે
૨૪૦ પરીક્ષાર્થીઓ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ફરજિયાતઃ પરિણામ જાહેરત થાય ત્યાં સુધી સ્કૂલે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ સાચવી રાખવું પડશે
![ગુનાખોરીએ ફરીથી માથું ઊંચકતાં પોલીસ હવે કોમ્બિંગનું શસ્ત્ર ઉગામશે ગુનાખોરીએ ફરીથી માથું ઊંચકતાં પોલીસ હવે કોમ્બિંગનું શસ્ત્ર ઉગામશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1994472/Jw1VnIyxN1739525843841/1739526154143.jpg)
ગુનાખોરીએ ફરીથી માથું ઊંચકતાં પોલીસ હવે કોમ્બિંગનું શસ્ત્ર ઉગામશે
બે દિવસમાં ત્રણ હત્યાથી લોકોમાં ખોફ ઘાતકી હથિયારો લઈ ફરતા ટપોરીને ઝડપી લેવાશે
![પ્રેમીજનોએ ‘વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણીથી શહેરને પ્રેમમય બનાવ્યું. યંગસ્ટર્સમાં ઉત્સાહ પ્રેમીજનોએ ‘વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણીથી શહેરને પ્રેમમય બનાવ્યું. યંગસ્ટર્સમાં ઉત્સાહ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1994472/CjKJ6qPnj1739526671303/1739527004547.jpg)
પ્રેમીજનોએ ‘વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણીથી શહેરને પ્રેમમય બનાવ્યું. યંગસ્ટર્સમાં ઉત્સાહ
યુવાઓની તેમના પ્રિય વેલેન્ટાઈનને ઈમ્પ્રેસ કરવા માટે જોરદાર તૈયારી ઠેરઠેર ડાન્સ પાર્ટી-કોન્સર્ટ અને વૈભવી કેન્ડલ લાઈટ ડિનરનાં આયોજન
![મ્યુનિસિપલ શાસકો આજે અંદાજિત ૧૬ હજાર કરોડનું સુધારિત બજેટ રજૂ કરશે મ્યુનિસિપલ શાસકો આજે અંદાજિત ૧૬ હજાર કરોડનું સુધારિત બજેટ રજૂ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1994472/9r1rYLRB31739527014173/1739527171344.jpg)
મ્યુનિસિપલ શાસકો આજે અંદાજિત ૧૬ હજાર કરોડનું સુધારિત બજેટ રજૂ કરશે
આજે વેલેન્ટાઇન્સ ડે પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો તેમના પ્રિય અમદાવાદીઓને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે.
![પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, રાતે ટ્રમ્પ સાથે ડિનર પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, રાતે ટ્રમ્પ સાથે ડિનર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/zjg3mAMTd1739457658871/1739458054494.jpg)
પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, રાતે ટ્રમ્પ સાથે ડિનર
વડા પ્રધાન ઘણા ઉધોગપતિઓ અને ભારતીય સમુદાયતા લોકોને પણ મળશે
![સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/jgdP7ZAQw1739458431119/1739458670869.jpg)
સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી
યુવક પ્રેમિકાના ઘર પાસેથી અવારનવાર બુલેટ લઈને નીકળતાં મામલો બીચક્યો
![આજે સંસદમાં રજૂ થશે વકફ સુધારા વિધેયકનો JPC અહેવાલઃ ગૃહમાં હંગામો થવાની શક્યતા આજે સંસદમાં રજૂ થશે વકફ સુધારા વિધેયકનો JPC અહેવાલઃ ગૃહમાં હંગામો થવાની શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/YFsCPKkHi1739457116495/1739457299720.jpg)
આજે સંસદમાં રજૂ થશે વકફ સુધારા વિધેયકનો JPC અહેવાલઃ ગૃહમાં હંગામો થવાની શક્યતા
નવું ટેક્સ બિલ પણ આજે રજૂ થઈ શકે
![દરરોજ દાઢી કરવી જોઈએ કે નહીં? દરરોજ દાઢી કરવી જોઈએ કે નહીં?](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/0QdCki1fN1739458101153/1739458261243.jpg)
દરરોજ દાઢી કરવી જોઈએ કે નહીં?
દરેક પુરુષો ટ્રીમર કે રેઝરથી તેમની દાઢીના વાળ સેટ કરતા હોય જેમાં કેટલાક રોજ દાઢી કરે છે તો ઘણા લોકો અમુક સમયના અંતરે કરતા હોય છે
![અબુતી તવી ફિલ્મ AA22 જોવા મળશે ભગવાન મુરુગનની કહાણી અબુતી તવી ફિલ્મ AA22 જોવા મળશે ભગવાન મુરુગનની કહાણી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/8jFV3fTz71739458277377/1739458410887.jpg)
અબુતી તવી ફિલ્મ AA22 જોવા મળશે ભગવાન મુરુગનની કહાણી
મહાદેવ અને પાર્વતીના પુત્ર હતા ભગવાન મુરુગન
![મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા આજે ૫૦ કરોડને સ્પર્શી શકેઃ ચાર દિવસમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનશે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા આજે ૫૦ કરોડને સ્પર્શી શકેઃ ચાર દિવસમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/tTb9lb57u1739457302513/1739457645261.jpg)
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા આજે ૫૦ કરોડને સ્પર્શી શકેઃ ચાર દિવસમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનશે
૩૧ દિવસમાં ૪૮ કરોડ લોકોએ ડૂબકી લગાવી
![દેશમાં ડબલ સિઝનઃ જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવ, દ્રાસમાં -17.5 ડિગ્રી ઠંડી દેશમાં ડબલ સિઝનઃ જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવ, દ્રાસમાં -17.5 ડિગ્રી ઠંડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/PWU5kYvxU1739457869619/1739458052489.jpg)
દેશમાં ડબલ સિઝનઃ જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવ, દ્રાસમાં -17.5 ડિગ્રી ઠંડી
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીનું જોર વધ્યુંઃ હિમાચલ પ્રદેશમાં વરસાદની ચેતવણી
![સ્ટેડિયમમાં બેસી ભારત-ઈંગ્લેન્ડની લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમતા બે ખેલી ઝડપાયા સ્ટેડિયમમાં બેસી ભારત-ઈંગ્લેન્ડની લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમતા બે ખેલી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/RKBp3wJdS1739445757626/1739446964457.jpg)
સ્ટેડિયમમાં બેસી ભારત-ઈંગ્લેન્ડની લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમતા બે ખેલી ઝડપાયા
ઝડપાયેલા બે યુવક પૈકી એક રાજસ્થાનનો, જ્યારે બીજો મહારાષ્ટ્રના નાસિકનો વતની છે
![મધ્ય ઝોનમાં ૨૮૯૯ કોમર્શિયલ, ૨૧૮૩ રહેણાક એકમને નોટિસ મધ્ય ઝોનમાં ૨૮૯૯ કોમર્શિયલ, ૨૧૮૩ રહેણાક એકમને નોટિસ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/ctBK6YGLi1739444671895/1739444897189.jpg)
મધ્ય ઝોનમાં ૨૮૯૯ કોમર્શિયલ, ૨૧૮૩ રહેણાક એકમને નોટિસ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાત દિવસમાં જ રૂ. ૨.૧૪ લાખથી વધુનો દંડ વસૂલ્યો
![દુબઈની સિન્ડિકેટે હવે જિદ્દાહ-શારજાહના રૂટથી દાણચોરી શરૂ કરીઃ DRI પણ એલર્ટ દુબઈની સિન્ડિકેટે હવે જિદ્દાહ-શારજાહના રૂટથી દાણચોરી શરૂ કરીઃ DRI પણ એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/nQ625MjV71739444118473/1739444657169.jpg)
દુબઈની સિન્ડિકેટે હવે જિદ્દાહ-શારજાહના રૂટથી દાણચોરી શરૂ કરીઃ DRI પણ એલર્ટ
છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પેસેન્જર્સ પાસેથી બે કરોડથી વધુ કિંમતનું સોનું ઝડપાયું
![ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ ૧.૪ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડી ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ ૧.૪ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/JIw_SPiKk1739443578441/1739444103270.jpg)
ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ ૧.૪ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડી
ક્રાઈમ બ્રાંચે બાવન બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા
![મકરબાના ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કની કેન્ટીનમાં બે માસ્કમેને ઘૂસી તોડફોડ અને આગચંપી કરી મકરબાના ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કની કેન્ટીનમાં બે માસ્કમેને ઘૂસી તોડફોડ અને આગચંપી કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1993352/SIGKB5UCe1739444915417/1739445738839.jpg)
મકરબાના ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કની કેન્ટીનમાં બે માસ્કમેને ઘૂસી તોડફોડ અને આગચંપી કરી
હથિયાર અને જ્વલનશીલ પ્રવાહી લઈ બે શખ્સ કેન્ટીનમાં ઘૂસ્યા હતા