CATEGORIES
فئات

દેશનાં અનેક સ્થળોએ માવઠાની મુસીબતઃ દક્ષિણતાં રાજ્યમાં વરસાદ થવાતી આગાહી
જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી

કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરા પાસે તારની ફેન્સિંગ કરાશેઃ એક સિક્યોરિટી ગાર્ડ પણ તહેનાત રહેશે
પ્રાણીસંગ્રહાલયમાં કાલે બનેલી ચોંકાવનારી ઘટના બાદ સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો

વાયુની વિકૃતિ દૂર કરનાર અજમો
જેમને જમ્યા પછી ખૂબ જ ગેસ ઉત્પન્ન થતો હોય, પેટ ભારે લાગતું હોય, હૃદય પર દબાણ અનુભવાતું હોય, આ બધામાં અજમો શ્રેષ્ઠ છે, કારણ કે અજમો ઉત્તમ વાયુનાશક છે.
ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી પાયારૂપ પરિબળો
તોતિંગ આંકડો આપણને દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા તરફ વિચારવા મજબૂર કરે છે. માત્ર શિક્ષણ માટે કરાતા સ્થળાંતરનો આટલો જંગી આંકડો જોતાં આપણા દેશની પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ભારે મનોમંથન કરવાની તાતી જરૂર વર્તાય છે.

‘વાંચેલું યાદ રહેતું નથી’, ‘વાંચવામાં મન લાગતું : ૯૦ ટકા વિધાર્થીઓની એકસમાન ચિંતા
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટેની ખાસ હેલ્પલાઈન પર પ્રશ્નોનો મારો

નડિયાદ લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યોઃ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ
થોડા દિવસ પહેલાં ખોખરામાં લઠ્ઠાકાંડ થયાતી અફવાએ વેગ પકડ્યો હતો

એક્ટ્રેસ અંશ અંબાણી પર શરમજનક કમેન્ટ કર્યા બાદ ત્રિનધાએ માફી માગી
અંશુની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં આવી હતી જાણકારી માટે જણાવી દઈએ કે અંશુ અંબાણી ૨૦ વર્ષ બાદ ‘મજાકા' ફિલ્મથી વાપસી કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં જય હો' આવી હતી. ‘મજાકા'ના ટીઝર લોન્ચિંગ વખતે ત્રિનધા રાવે અંશુ અંબાણી સાથે કરવા અંગે ઉત્સાહ જાહેર કર્યો હતો. આ જ દરમિયાન એક્ટ્રેસ સાથે મજાકિયા અંદાજમાં વાત કરતા તેમની જીભ લપસી પડી હતી.

મહાકુંભમાં ભારે ભીડના કારણે નવો ટ્રાફિક પ્લાન લાગુ: ૪૦ કરોડથી વધુ ભક્તોનું સ્નાન
વાહનોને મેળા વિસ્તારમાં રાતના આઠથી સવારના ચાર સુધી પ્રવેશ અપાશે

દિલ્હીમાં ભાજપનો ‘વનવાસ' પૂર્ણ: ૨૭ વર્ષ બાદ સત્તામાં શાનદાર વાપસી
દેશની રાજધાની દિલ્હીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો ‘કમળ'તા જાદુ સામે ‘ઝાડુ’ રીતસર હાંફી ગયું, ફરી એક વાર કોંગ્રેસનાં સૂપડાં સાફ

ચિઠ્ઠી-ચબરખી લાવ્યા હોય તો પધરાવી દેજો
બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂઃ પરીક્ષા કેન્દ્ર બહાર પશ્ચાત્તાપ પેટી મુકાશે

મુંબઈ હુમલાનો દોષિત રાણા જલદી ભારત લવાશેઃ વિદેશ મંત્રાલયે જાણકારી આપી
ભારત તેના આત્મસમર્પણ માટે અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે

શિયાળાની ઋતુમાં આદુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક: રોગપ્રતિકારક શક્તિ વધારશે
શિયાળાની ઋતુમાં આદુંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ડેન્ડ્રફથી પરેશાન હો તો આ ઉપાય રાહત આપશે
જો ડેન્ડ્રફની સમસ્યા લાંબા સમય સુધી રહે તો વાળ ખરવા અને માથામાં ખંજવાળ આવવાની સમસ્યા થાય છે.

લગ્ન મહાલવા કચ્છ ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ પાંચ લાખથી વધુ રમતા મુદ્દામાલની ચોરી
વસ્ત્રાલમાં આવેલા શ્રીનાથજી બંગલોઝનાં બે મકાનનાં તાળાં તૂટ્યાં બંને પરિવાર બહારગામ ગયા હતા

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણયઃ ભારતમાં અનેક પ્રોજેક્ટ્સનું ફ્યૂચર ભયમાં
ટ્રમ્પે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે ભંડોળ બંધ કરવાનો નિર્ણય લીધો

જાંબલી રંગના જન્મેલા બાળકના મગજના ડાબા હિસ્સાને હટાવવા ૪૨ કરોડના ખર્ચે સર્જરી કરાઈ
હવે હાલત કેવી છે?

તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
ઉત્તર ભારતનાં રાજ્યમાં ભારે હિમવર્ષા: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવનો કહેર

એરપોર્ટ પર દાણચોરીઃ અસલી ખેલાડી સુધી પહોંચવામાં એજન્સીઓ નિષ્ફળ
નિર્દોષ લોકોને વિદેશ ટ્રિપની ઓફર આપી સોનાની દાણચોરી કરાવાય છે

સાબરમતીમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વહેલી પરોઢે લાગેલી આગ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
વેલ્ડિંગકામ ચાલી રહ્યું હતું ત્યારે આગ ભભૂકી ઊઠી: કોઈ જાનહાનિ નહીં

પતિએ પત્નીને કહ્યું: ‘મેં બીજાં લગ્ન કરી લીધાં છે, ખાલી જાહેર કરવાનું બાકી છે”
સરખેજમાં પતિ-પત્ની ઓર વોતો ચોંકાવનારો કિસ્સોઃ પત્નીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પેસેન્જરના સ્વાંગમાં દારૂની ખેપ મારતી ૧૪ મહિલા બુટલેગરનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો
મહિલાઓ દારૂ લઈને બસમાંથી ઊતરી ને ક્રાઈમ બ્રાંચે તેમને ઝડપી લીધી
ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું થાય તો મેચિંગ શાલતું સ્ટાઈલિંગ આ રીતે કરજો
યુનિક ડ્રેપિંગ કઈ રીતે થાય? સલવાર કમીઝ સાથે આ રીતે કરો સ્ટાઈલ

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકોઃ છ સાંસદ શિંદે જૂથમાં સામેલ થઈ શકે
આગામી સંસદ સત્ર પહેલા ઝુંબેશ પૂર્ણ કરવાની કવાયત

દિલ્હીની સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી: બાળકોને ઘરે પરત મોકલાયાં
પોલીસની સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી

અમરાઈવાડીમાં ૧૦ શેડ, ૩૦ ક્રોસ વોલ અને ૧૦૫ ઓટલા હટાવી ટીપી રોડ ખુલ્લો કરાયો
પૂર્વ ઝોનમાં ૧૭૨ વાહતને લોક મારી રૂ. ૫૦,૮૫૦નો દંડ વસૂલાયો

પત્નીતી બોગસ સહીઓ કરી પતિએ મકાન પર ૨૫ લાખતી લોન લઈ લીધી
પત્નીએ જાતે જ ઈન્વેસ્ટિગેશન કરી પતિનાં કાળાં કરતૂતોનો ભાંડો ફોડ્યો પતિએ એજન્ટ સાથે મળીને કાંડ કર્યોઃ પત્નીના દાગીના ઉપર પણ ગોલ્ડ લોન મેળવી હતી

રાજસ્થાન-એમપીમાં કાતિલ કોલ્ડવેવ અને હિમાચલ-ઓડિશામાં ગાઢ ધમ્મસનું એલર્ટ
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિયઃ ઘણાં રાજ્યમાં ઠંડી અને વરસાદ લાવશે

રોઝ ડે સાથે આજથી વેલેન્ટાઈન વીકનો પ્રારંભ
આજે વહેલી સવારથી ફૂલોની દુકાનો દેશી અને વિદેશી ગુલાબથી મહેકી ઊઠી

આ સંકેત દેખાય તો સમજી લો તમે સ્ટ્રેસમાં છો
તણાવ ઘટાડવાની કેટલીક રીત યોગ અને ધ્યાન કરો. વ્યાયામ ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ લો. સ્વસ્થ આહારનો કોઈ વિકલ્પ નથી. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો. શોખ પાળો, શોખ માટે સમય આપો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પહેલાં કેજરીવાલે તમામ ૭૦ ઉમેદવારોની બેઠક બોલાવી
આવતી કાલે જાહેર થનારાં પરિણામો પર દેશની નજરઃ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત