CATEGORIES
فئات
જે વ્યક્તિને એડજસ્ટ થતાં આવડે તેનું જીવન સુખમય બની જાય છે
જેને એડજસ્ટ થવાની કળા આવડે છે તે દુનિયામાંથી મોક્ષ તરફ વળી જાય છે
શેરબજારે ઈતિહાસ રચ્યો સેન્સેક્સ પ્રથમ વાર ઓલ ટાઈમ હાઈ ૭0,000
નિફ્ટીએ પણ ૨૧,૦૦૦નો હાઈ બતાવ્યો રેકોર્ડ તોડ શરૂઆત
છત્તીસગઢના CM તરીકે વિષ્ણુદેવ સાયતા ૧૩ ડિસેમ્બરે શપથઃ વિજય શર્મા ડેપ્યુટી CM
રમણસિંહ સ્પીકર બનશેઃ શપથગ્રહણ સમારોહમાં PM મોદી પણ હાજર રહેશે
રોડ પર સૂઈ રહેલાં દંપતી પર AMCનું સ્વીપર મશીન ફરી વળ્યુંઃ મહિલાનું મોત, પતિ ઘાયલ
વાસણાની જી.બી.શાહ કોલેજ પાસેનો બનાવ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૧.૦૮ લાખનો દંડ
ધંધાકીય એકમો અને ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખવા જેવા મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એસવીપી, એલજી સહિતની હોસ્પિટલની સાફ સફાઈ કરાઈ
મ્યુનિસિપલ તંત્ર દ્વારા વધુ ૨૨૨.૬૮ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
પશ્ચિમ રેલવેનો મેગા બ્લોકઃ આવતી કાલથી મુંબઈ જતી અનેક ટ્રેનો પ્રભાવિત થશે
રેલ વ્યવહારને અસર થશેઃ કેટલીક ટ્રેનો રદ, તો કેટલીક ડાઈવર્ટ કરાઈ
અધધ... ૩૦ લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજ પર લટાર મારી
ફ્લાવરપાર્ક સાથેતી કોમ્બો ટિકિટથી તંત્રને રૂ. ૧૨.૩ર કરોડની આવક મળી મ્યુતિસિપલ તિજોરીમાં એકલા અટલબ્રિજથી રૂ. ૮.૫૫ કરોડથી વધુ ઠલવાયા
વિધવાએ પેટમાં લાત મારતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ દાતરડાના પાંચ ઘા ઝીંકી દીધા
સંતાતો સૂતાં હતાં ત્યારે પ્રેમીએ હત્યાકાંડને અંજામ આપ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો
અમદાવાદમાં છ દિવસ સુધી મેઘમહેર યથાવત્ રહેશેઃ ભારે વરસાદ પડવાની શક્યતા નહીં
વહેલી સવારથી જ શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતાં અમદાવાદીઓ ખુશખુશાલ
સ્વરાં ભાસ્કરને ભગવા કલરમા મેટરનિટી ફોટોશૂટ કરવું ભરે પડ્યું
આ તસવીરો શેર કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર સ્વરાને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
રાજસ્થાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પૂર્વોત્તર ભારતમાં આંધી-તોફાન, વરસાદનું એલર્ટ
આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પ્રર્વોત્તર રાજ્યોમાં વીજળી ત્રાટકવાની પણ ચેતવણી
ઈંટનો જવાબ પથ્થરથીઃ ભારતે કેનેડાના સિનિયર ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી
ખાલિસ્તાની તિજ્જરતી હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધોમાં ખટરાગ
મક્તમપુરામાં રહેણાક પ્રકારનાં નવ ગેરકાયદે બાંધકામ સીલ
આ ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ કાયદેસર પગલાં
જાહેરમાં કફ સિરપનો જથ્થો વેચતો શખ્સ રંગેહાથ ઝડપાયો
શહેરમાં કફ સિરપનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે
આંખોની રોશની તેજ કરવા ગાજર કરતા પણ વધુ અસરકારક છે બ્રોકોલી
ટૂંક સમયમાં જ ડોક્ટરો ગાજરના બદલે બ્રોકોલી ખાવાનું કહેતા થાય તો નવાઇ નહીં
વિધાર્થિનીઓને પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસે ગુડ ટચ-બેડ ટચની સમજ આપી
નારોલ પોલીસે ૮૮ વિધાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરીથી વાકેફ કર્યા: વુમન સેફ્ટી, સાયબર ક્રાઇમ સહિતના ગંભીર પ્રકારના ગુના મામલે જાગૃત કર્યા
રોવર ૧૪ દિવસ બાદ પણ કામ કરશે, સૂર્ય નીકળશે એટલે ફરી એક્ટિવ થશેઃ ઈસરો
જ્યાં સુધી સૂર્યપ્રકાશ મળતો રહેશે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઊર્જા મળતી રહેશેઃ એસ. સોમનાથ
છેતરપિંડી-ષડયંત્રના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડઃ ૨૦ મિનિટમાં છુટકારો
મેં કાંઇ ખોટું કર્યું નથી જામીન બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખનો હુંકાર
કૌભાંડઃ નકલી નિમણૂકપત્રના આધારે પોલીસમાં નોકરી મેળવી લીધી
બે સગાં ભાઈ બહેનની પણ ધરપકડ કરાઈ
ભક્તિ સામે પૈસાની શું વિસાતઃ ભગવાન માટે સોનાનાં કસ્ટમાઈઝ્ડ આભૂષણોનો ટ્રેન્ડ
સોનાના આસમાને આંબેલા ભાવથી પણ વધુ ભગવાન માટેનો ભાવઃ રૂ. પાંચ હજારથી લઈ લાખોની કિંમતનાં આભૂષણોના ઓર્ડર અપાયા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડ પરનાં લૂઝ દબાણો સહિતના મામલે રૂ. ૧૬,૫૦૦ની પેનલ્ટી કરાઈ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૪ વાહનોને તાળાં મારી રૂ. ૭,૦૦૦નો દંડ વસૂલાયો
ક્રાઈમઃ વર્ક પરમિટ વિઝાના બહાને ૧૦૦થી વધુ લોકો સાથે ૧૦ કરોડનું ચિટિંગ
કેનેડા અને આયર્લેન્ડ માટે વર્ક પરમિટ વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર આરોપીઓ હાલ પોલીસ પકડમાં
મેઘરાજા મૂડમાં નથીઃ અમદાવાદીઓ વીકએન્ડમાં બહાર ફરવા જઈ શકશે
રાજ્યમાં હજુ પણ વરસાદી ઝાપટાંથી સંતોષ માનવો પડશે
અખિયાં મિલાકેઃ શહેરમાં દોઢ મહિનાથી પણ ઓછા સમયમાં ૮૭ હજારથી વધુ સત્તાવાર કેસ
૧૦ જુલાઈથી શહેરીજનોમાં કન્જક્ટિવાઇટિસનો વાવર ફેલાઈ રહ્યો છેઃ ૨૮ જુલાઈએ સૌથી વધુ ૭૨૮૧ કેસ નોંધાયા હતા
એક્શન: ઉત્તર ઝોનમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું
એસ્ટેટ વિભાગની ટીમ કોઈની પણ શરમ રાખ્યા વગર તોડી રહી છે
પુત્રવધૂએ દીકરીને જન્મ આપતાં જ સાસરિયાંએ અસલી રંગ દેખાડી ત્રાસ આપવાનું શરૂ કર્યું કરતાં હતા.
પુત્રવધૂ બીજી વખત ગર્ભવતી થતાં ધમકી આપી કે હવે દીકરીને જન્મ આપ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશું
ભારત બ્રિક્સના વિસ્તરણ માટે સંપૂર્ણતઃ સંમત, સભ્ય દેશો સર્વાનુમત સાધે: મોદી
રશિયાન પ્રમુખ પુતિન સિવાય દરેક દેશોના નેતા હાજર
તેજસ એરક્રાફ્ટના ‘અસ્ત્ર’ મિસાઈલનું ૨૦ હજાર ફૂટની ઊંચાઈએથી સફળ પરીક્ષણ
આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ તૈયાર કર્યું છે
અનહેલ્ધી-અનફિટ લોકોને ફિઝિકલ એક્ટિવિટીનો સૌથી વધુ ફાયદો થાય
સ્કોટલેન્ડની યુનિવર્સિટીના સંશોધકોએ પાંચ લાખ લોકોના સ્વાસ્થ્યનો ડેટા ભેગો કરીને તેના પરથી તારણ કાઢ્યું