અમદાવાદ, શુક્રવાર
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં એસ્ટેટ વિભાગની ટીમે રોડ પરના દબાણો કે જંકશન પરના દબાણો અને ટ્રાફિકમાં તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા દબાણો દૂર કરવા ખાસ ઝૂંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત જાહેર રોડ પરની સ્વચ્છતા પણ જાળવવામાં આવી રહી છે. દરમિયાન ગઈ કાલે ઉત્તર પશ્ચિમ ઝોનમાં તંત્રએ રોડ પરના લૂઝ દબાણો સહિતના મામલે કસૂરવારો પાસેથી રૂ. ૧૬,૫૦૦નો દંડ વસૂલ્યો હતો.
هذه القصة مأخوذة من طبعة August 25, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 25, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી
ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી
પાંચનાં મોતઃ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કઢાયા, પરિવારજનોને જાણ કરાઈ
કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી
કેનેડાએ યુ-ટર્ન મારી પીએમ મોદી, જયશંકર અને અજિત ડોભાલને ક્લીનચિટ આપી
કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત
કોલકાતાથી પટણા જઈ રહેલી બસમાં લગભગ ૫૦ મુસાફર હતા
બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી
૫૫ કિમીતી ઝડપે તોફાતી પવત ફૂંકાશે, ૧૧ રાજ્યમાં તબાહી મચશેઃ હવામાત વિભાગતી મોટી આગાહી
દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
પોલીસનું મોડી રાતે કોમ્બિંગઃ વાહનચાલકોને દંડ્યા, ઈન્ચાર્જ સીપી, જેસીપી, ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો તહેનાત
મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા
૧૫ હજારથી વધુ ગૃહિણીએ સૂકાભીના કચરાની સમજ મેળવી
દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ
હાજી સલીમ કરાચીની રાહત છાવણીમાં બેસી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છેઃ ગુજરાતમાં આવતાં ડ્રગ્સનાં કન્સાઈન્મેન્ટને 777/555/999 કોડવર્ડ આપવામાં આવ્યો
કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં
સ્કૂલો દ્વારા ડીઈઓને લેખિતમાં ફરિયાદ થઈ હતી, જેતા હિયરિંગમાં હકીકત સામે આવી