CATEGORIES
فئات
૨૫ ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી
આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે
૧૫મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા PM મોદી દક્ષિણ આફ્રિકા જવા રવાના
જિનપિંગ સાથેની બેઠક અંગે સસ્પેન્સઃ પીએમ મોદી ૨૫ ઓગસ્ટે ગ્રીસ પણ જશે
ચંદ્ર પર ‘ઈતિહાસ’ રચવાનું કાઉન્ટડાઉન શરૂઃ ચંદ્રયાન-૩નું કાલે ચાર ફેઝમાં લેન્ડિંગ
જો કાલે સ્થિતિ સાનુકુળ નહીં હોય તો ૨૭મીએ લેન્ડરનું ઉતરાણ કરવાનો ઈસરોનો ‘પ્લાન-બી'
'પઠાન' ને પણ પાછળ છોડવા માટે તૈયાર SRKની અત્યાર સુધી ખર્ચાળ ફિલ્મ 'જવાન'
'પઠાન' ફિલ્મનું બજેટ ૨૨૫ કરોડ રૂપિયા હતું, જેની સામે 'જવાન'નું બજેટ ૩૦૦ કરોડ
સફાઈ અભિયાનઃ એસટી ડેપો, બસ સ્ટેશન કન્ટ્રોલ પોઇન્ટ અને બસની ગંદકી દૂર થઈ
અમદાવાદ વિભાગની અંદર આવતા ૧૦ ડેપ, ૨૪ કન્ટ્રોલ પોઇન્ટ, વર્કશોપની સફાઇ કરવામાં આવી
ગુજરાતે તોફાની વરસાદ માટે રાહ જોવી પડશેઃ ચોથા રાઉન્ડમાં મેઘસવારી મોડી
અમદાવાદ સહિત રાજ્યમાં ૨૭ ઓગસ્ટ સુધી માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં જ પડશે
ગોતામાં ૧૨ મીટર રોડ પરની ક્રોસ વોલને જમીનદોસ્ત કરાઈ
ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ચાર લારી, ૪૦ બોર્ડ-બેનર, ૩૮ પરચૂરણ માલસામાન જપ્ત કરીને અને ૨૮ રોડ પરનાં વાહનોને તાળાં મારી દેવામાં આવ્યાં
પ્રયોગઃ હોસ્પિટલની ઓપીડી સુધી પહોંચવા માટે અલગ અલગ કલરના પટ્ટા
કેસ બારીથી અલગ અલગ ઓપીડી સુધી રંગીન પટ્ટા મારવામાં આવ્યા
કમાણી: સોમનાથ અને દ્વારકામાં હોટલનાં ભાડાંમાં વધારો
બિપરજોય વાવાઝોડાના કારણે હોટલ ઉધોગમાં નુકસાન થયું હતું જેમાંથી બહાર નીકળવા માટે ભાડાંમાં વધારો જોવા મળ્યો
પોલીસને મદદ કરવા માટે આવેલા બે યુવકો પોલીસવાનમાં રીલ્સ બનાવતાં જબરા ફસાયા
યુવકોએ પોલીસવાનમાં વીડિયો ઉતાર્યો હતો, ત્યાર બાદ રીલ્સ બતાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતોઃ ડીજેનો સામાન ઉતારવા માટે પોલીસે બે યુવકોની મદદ લીધી હતી
ઓપરેશન ડિમોલિશનઃ પશ્ચિમ ઝોનમાં મ્યુનિ. તંત્ર દ્વારા ૨૪ કાચા શેડ દૂર કરાયા
વાસણામાં ૧૮ અને પાલડીમાં ચાર શેડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
૧૨૦૦ બેડની હોસ્પિટલમાં નવાનક્કોર બાંકડાની હાલત ભંગારથી પણ બદતર
બાંકડાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દર્દીનાં સગાંને બેસવાની સુવિધા મળી રહેઃ દર્દીનાં સગાં જમીન પર સૂતા હોય છે
પુલવામામાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર: સઘન સર્ચ ઓપરેશન
હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
લાંચમાં રોકડ રકમની જગ્યા હવે મોંધીદાટ ચીજવસ્તુની બોલબાલા
ગિફ્ટ વાઉચર, ચીજવસ્તુઓ તેમજ વિદેશની ટ્રિપને લાંચના રૂપમાં સ્વીકારવામાં આવી રહી છે
ચોંકાવનારું સંશોધનઃ પાસ્તા વેઈટ લોસ માટે ‘વિલન’ નહીં, પરંતુ ‘ફ્રેન્ડ' સમાન છે!
પેટ ફરતેની ચરબી વધવાનું જોખમ પણ ઓછું રહે છે
પવિત્ર શ્રાવણનો પહેલો સોમવારઃ શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
રુદ્રાભિષેક અને વિવિધ પૂજા કરાવવા માટે પણ વેઈટિંગ
આનંદોઃ બરોડા-સુરત હાઇવે પર ૧૫ બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે
આ નેશનલ હાઇવે પર થતા ટ્રાફિકને લઇ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
આકરી કામગીરી: મ્યુનિસિપલ ફૂડ વિભાગે સાત દિવસમાં જ ૪૦ હજારનો દંડ વસૂલ્યો
નિયમોના ઉલ્લંઘન બદલ કસૂરવાર ધંધાર્થીઓને દંડ ફટકારવામાં આવે છે તેમજ તેમનાં એકમોને તાળાં પણ મારી દેવાય છે
વિરાટનગર વોર્ડમાં ત્રણ કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી નખાયાં
શાહપુરમાં આઠ કોમર્શિયલ-રહેણાક પ્રકારનાં દબાણો દૂર કરાયાં
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
સિવિલ હોસ્પિટલઃ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ૪૦૦થી વધુ લોકોને નવજીવન આપનાર ડોક્ટરનું સન્માન
લોકોને જીવનદાન આપવા બદલ ડો. મોહિતસિંહ ચંપાવતનું ત્રણ વાર સન્માન થઈ ચૂક્યું છે
શહેરમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે
SMCનો સપાટોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેના ટોલટેક્સ પાસેથી રૂ. ૩૮.૬૦ લાખનો દારૂ જપ્ત કર્યો
દારૂનો જથ્થો વડોદરાથી અમદાવાદ થઈને ગાંધીધામ જવાનો હતો, જોકે એસએમસીની ટીમે વડોદરા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો છે
મોતને હરાવીને આવેલી પરિણીતાએ સાસરિયાં સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું
એક મહિના પહેલાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ઝેર પીધું હતુંઃ ઐયાશ પતિ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને જલસા કરતો અને પત્ની પાસે હપતા ભરાવતો હતો
નર્સરીમાં સાડા ચાર મહિના અગાઉ પ્રવેશ શરૂ
સામાન્ય રીતે ડિસેમ્બરથી નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છેઃ કામતા ભારણના બહાના હેઠળ વહેલાં એડમિશન આપવાતો વચલો માર્ગ શાળા સંચાલકોએ શોધી કાઢ્યો
શિક્ષકે સિનિયર KGના વિધાર્થીને સોટી મારીને સોળ પાડી દીધા
ભણવામાં શબ્દ બોલવાનો રહી જતાં શિક્ષક ઉશ્કેરાયા હતા અને પગમાં સોટી મારી દીધી હતી
સપાટોઃ BRTS કોરિડોર પરથી ચાર કોમર્શિયલ શેડ દૂર કરવામાં આવ્યા
વિવિધ કારણોસર તંત્રએ ૧૪,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો
ગોતા મેઈન રોડ પર આવેલા લાવણ્ય બેસિનને તંત્ર દ્વારા સીલ કરી દેવાયું
ઉત્તર ઝોનમાં ૩૧ એકમને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી ૩૦,૭૦૦નો દંડ વસૂલાયો
હિમાચલ પ્રદેશ ‘કુદરતી આફતગ્રસ્ત રાજ્ય' જાહેરઃ રૂ ૧૦,૦૦૦ કરોડનું જંગી નુકસાન
૩૩૦થી વધુ લોકોની જાનહાનિ: રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત
અમરનાથમાં દુર્ઘટનાઃ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તીર્થયાત્રીનું મોત
અમરનાથ યાત્રા હવે અંતિમ તબક્કામાંઃ ૩૦ ઓગસ્ટે સમાપત થશે