CATEGORIES
فئات
શહીદ દિન: વીર કિનારીવાલા સહિતના અનેક નામી-અનામી વીરોને શ્રદ્ધાંજલિ
સવારે ૯.૦૦ વાગ્યે વીર કિનારીવાલાને પુષ્પાંજલિ આપી
પર્યાવરણઃ વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો
આ કાર્યક્રમ દ્વારા VUFનો ઉદ્દેશ્ય ૧૦૦ વીઘા જમીન પર ૧,૫૦,૦૦૦ વૃક્ષો વાવીને પર્યાવરણને સુરક્ષિત બનાવવાનો છે
હોટલમાં જતાં આધેડ કપલનો ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ
વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં પ્રેમી યુગલને ટાર્ગેટ કરીને તોડ કર્યો હતોઃ ઝોન ૧ની લોકલ ક્રાઈમ બ્રાંચે બે ગઠિયાની ધરપકડ કરી
સરદારબ્રિજ પાસેથી ત્રણ લારી સહિતનો માલસામાન જપ્ત
પશ્ચિમ ઝોનના પરિમટ વિભાગ દ્વારા નવરંગપુરા મલ્ટિલેવલ પે એન્ડ પાર્કિંગનું ત્રિમાસિક લાઈસન્સ ફી પેટે આરોહી એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ. ૬.૫૪ લાખની ફી વસૂલવામાં આવી
અમેરિકામાં ટોર્નેડોનો ખતરો: ૧૦ લાખ ઘરમાં અંધારપટ, ૨૬૦૦ ફ્લાઈટ રદ
વોશિંગ્ટનમાં સ્ટોર્મ, કરાવૃષ્ટિ, ભારે વરસાદની ચેતવણી વચ્ચે સરકારી કાર્યાલયો બંધ
યુપી, ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં ભારે વરસાદની ચેતવણી: ઓરેન્જ એલર્ટ જારી
રાજધાની દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનમાં ચોમાસું નબળું પડ્યું
આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે
આજે વિપક્ષ વતી ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરશેઃ શાસક અને વિપક્ષો વચ્ચે જોરદાર જંગ જોવા મળશે
ઈડીના ડાયરેક્ટરનો સ્વાંગ રચી બે લાખનું રોકાણ કરી રૂ. દોઢ કરોડની ઠગાઈ કરી
ટેન્ડર અપાવી દેવાનું કહીને જ્યોતિષી સાથે આબાદ છેતપિંડી આચરી: NAના બોગસ અધિકારીના પર્દાફાશ બાદ ઈડીના ડાયરેક્ટર બની ચીટિંગ આચરતા શખ્સનો આતંક સામે આવ્યો
નારાજગી: મેન્ટેનેન્સનું કામ હોવાથી પાવાગઢનો રોપવે ૧૧ તારીખ સુધી બંધ
ર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
અધિક શ્રાવણમાં સિંગતેલના ભાવમાં ભડકોઃ ડબાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર
ટામેટાં, ડુંગળી બાદ હવે સિંગતેલમાં પણ લાલચોળ તેજી, ઓફ સિઝન છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ
કાર્યવાહીઃ ઓવરસ્પીડથી વાહનો ચલાવનાર વિરુદ્ધ ૧૪ દિવસમાં ૧૩ હજારથી વધુ કેસ
ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા નિયમોનો ભંગ કરનારા ડ્રાઈવરોનાં વાહન કબજે કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી
કન્જક્ટિવાઇટિસઃ મંદીની સિઝનમાં ગોગલ્સના ભાવ અને વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો
હોલસેલ ભાવમાં વધારો થતા રૂ. ૮૦માં મળતા ગોગલ્સ રૂપિયા ૧૫૦માં વેચાવા લાગ્યા
અધિક શ્રાવણ: SGVPના વિધાર્થીઓએ રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન કર્યું
આ પૂજનમાં ચાર વેદ, શાસ્ત્ર -પુરાણોના પાઠ સાથે ભગવાનનું સ્તવન કરવાનું હોય છે
ઘાટલોડિયાના બે એકમને ગંદકી કરવા બદલ તાળાં મરાયાં
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે કુલ ૩૦ એકમોને વિવિધ ગુનાસર નોટિસ ફટકારી
જ્યારે પણ શોપિંગ કરું, કાર્ડનો OTP મમ્મીના નંબર પર જ જાય છેઃ પલક તિવારીનો દાવો
પલકે એક તબક્કે તો તેની માતા શ્વેતાને ‘દેશી આન્ટી’ પણ ગણાવી હતી
બરસો રે મેઘાઃ અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં ૬૪ ટકા વરસાદ વરસી ગયો
ગયા ચોમાસામાં પડેલા ૩૯ ઈંચ વરસાદ સામે આ વખતે ૨૫ ઈંચ વરસાદઃ શહેરમાં ઝાપટાંનો માહોલ જળવાશે
લંડનમાં ભારતીય મહિલાઓએ ‘સાડી વોકેથોન' સાથે હેન્ડલૂમ દિવસ મનાવ્યો
૫૦૦ ભારતીય મહિલાઓએ લંડનની સડકો પર સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી
મેયર કિરીટ પરમારે રશિયા પ્રવાસ માંડી વાળ્યો
અમદાવાદના લોકોમાં શાસક પક્ષના વિદેશ પ્રવાસનો કોઈ ખોટો મેસેજ ના જાય તે માટે કદાચ આવો નિર્ણય લેવાયો હશે
હિમાચલમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર: યુપી-બિહારમાં પણ વરસાદી આફતનું એલર્ટ
શિમલા વિખૂટું પડી ગયું: ર૪ દિવસથી ૨૧૫ રસ્તા બંધ
ગુનેગારોને સજા સુધી પહોંચાડનારા સરકારી દસ્તાવેજો ‘પસ્તી’ બની ગયા
પોલીસ સ્ટેશનમાં મહત્ત્વના દસ્તાવેજો પર પાનની પિચકારી મારેલીઃ પોલીસની ગંભીર બેદરકારી સામે આવીઃ દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનમાં રેકોર્ડરૂમ હોય છે
SGVP: ૧૦મા ધોરણના વિધાર્થીઓએ જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી SGVP ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ૧૦૮ નામ સાથેનું જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
એક્શન: ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન માટે રૂ. ૨૮,૫૦૦નો દંડ વસૂલાયો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે કુલ ૫૫ એકમો તપાસી ૨૬ એકમોને નોટિસ ફટકારી હતી
દારૂની બાતમી કેમ આપે છેઃ પાડોશી પર બે ભાઈએ છરી હુલાવી કાન કાપી નાખ્યો
ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોરની માતા અને બહેનની છેડતી કરી હોવાનો આરોપઃ કૃષ્ણનગર પોલીસે સામસામે ફરિયાદ નોંધી
મેટ્રો રેલવે સંલગ્ન રોડને ચકાચક કરવા માટે મ્યુનિસિપલ તંત્ર જવાબદારી લેશે
અત્યારે મ્યુનિસિપલ તિજોરીમાંથી રોડ રિપેર કરાવી તેના ખર્ચનું બિલ મેટ્રો રેલવે કંપનીને મોકલાશે
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી: સજા પર રોકની માગ
માફી માગવાની ના પાડવા પર મને અહંકારી ગણાવી દીધો હતો, જે નિંદનીય છે: રાહુલ ગાંધી
વડોદરા પછી સુરતમાં હવે પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું, બધું સમુંસૂતરું તો નથી જ
વડોદરામાં કલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કરી દીધા પછી પણ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલુ રહેતાં પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં છે
હાશકારોઃ ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બીજી દિશામાં ફંટાઈ
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી: અમદાવાદીઓને પણ રાહત રહેશેઃ માત્ર ઝાપટાંની શક્યતા
લાખો અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે દોડનારા ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત
તંત્રતા ૨૦૧૫-૧૬ના મહેકમ મુજબ ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી: ૬૪ ફાયરમેનની જગ્યા ભરવાની બાકી છે
નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે
હાજરી સુનિશ્ચિત કરવા વિભાગની તાકીદ: બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ મેદાનમાં ઉતારી
શાહપુરમાં ૮૦ ગેરકાયદે દબાણો હટાવીને ટીપી રોડ ખુલ્લો કરાયો
કાલુપુરમાં પરવાનગી વગરની જાહેરાત માટે ૩૫,૦૦૦નો દંડ વસૂલાયો