અમદાવાદ, સોમવાર
શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ભક્તો શિવાલયોમાં દર્શનાર્થે ઊમટ્યા છે. ભક્તોની ભારે ભીડને પહોંચી વળવા માટે મુખ્ય શિવાલયોમાં સિક્યોરિટી તેમજ રેલિંગની પણ વ્યવસ્થા કરવી પડી છે, જ્યારે ગર્ભગૃહમાં પૂજા કરવા માટે સવારના ૧૧ વાગ્યા સુધીનો સમય નિશ્ચિત કરાયો છે. મંદિરમાં શ્રાવણના ચાર સોમવારે મહાદેવજીને ફૂલ, શાકભાજી શણગાર સહિતના કરવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં ખાસ બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક સહિત વિવિધ પૂજા કરાવવા માટે પણ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. બ્રાહ્મણો દ્વારા યજમાન યથાશક્તિ ૧૦૮થી ૧૦૦૧ સુધીની પાર્થેશ્વર પૂજા કરાવી રહ્યા છે. શહેરનાં મંદિરો બહાર બીલીપત્ર, કમળ તેમજ ફૂલ વેચવા માટે પણ દુકાનો ઊભી થઈ ગઈ છે. કેટલાંક શિવાલયોમાં શ્રાવણના ચાર સોમવાર દરમિયાન શિવજી માટે વિવિધ પ્રકારનાં ફૂલ, ઘીનાં કમળ, બરફમાંથી શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
هذه القصة مأخوذة من طبعة August 21, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 21, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી