CATEGORIES
فئات
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી
નવા વર્ષને આવકારવાની તૈયારી શરૂઃ હોટલનું બુકિંગ કરાવી લેજો, મોડા પડશો તો મોંઘુ પડશે
વર્ષના છેલ્લા દિવસને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને હરખભેર વધાવવા ગુજરાતીઓ થતગતી રહ્યા છે
ભાવનગર હાઈવે પર લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતઃ છના કરણ મોત
ગુજરાતના હાઇવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેવું લાગી રહ્યું છે
ત્રણ હજારથી વધુ PM-JAY કાર્ડ બનાવી આપવાના ખતરનાક કૌભાંડનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાંચે અમદાવાદ, ભાવનગર અને સુરતના છ એજન્ટની ધરપકડ કરી પાત્રતા વગર PM-JAY કાર્ડ બનાવી આપ્યાં
RTE અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશની તૈયારી પૂરજોશમાં
પ્રમાણપત્રો મેળવવા માટે સંબંધિત શાળા અને જનસેવા કેન્દ્રો સાથે સંપર્કમાં રહેવાતી સૂચના
ટેક્નોલોજી સાથે અપડેટ થવું કેટલું જરૂરી
અત્યારના આધુનિક યુગમાં જ્યાં ટેક્નોલોજી દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે
કચ્છમાં કાતિલ કોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડા પવતોના ચમકારા સાથે નલિયામાં ૭.૮ ડિગ્રી ઠંડી
નવી સિસ્ટમ ડિસેમ્બરના અંતમાં માવઠું લાવશેઃ હવામાત નિષ્ણાતો
ન્યૂ યરની ઉજવણીમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા પોલીસ મેદાનમાંઃ પેડલર્સ સહિતના માફિયા પર બાજનજર
ડ્રગ્સ પર વાર એ જ પોલીસનું સાચું અભિયાનઃ પોલીસ ઠેરઠેર વોચ અને ચેકિંગ કરીને તપાસ કરશે
અલવિદા ઉસ્તાદઃ સુપ્રસિદ્ધ ઝાકિર હુસૈનનું ૭૩ વર્ષની વયે અમેરિકામાં નિધન
મોડી રાતે નિધનના સમાચારને અફવા ગણાવ્યા બાદ ઝાકિર હુસૈનના પરિવારે આજે વહેલી સવારે પુષ્ટિ કરી
ચીનના જાસૂસનની બકિંગહામ પેલેસમાં એન્ટ્રીઃ પ્રિન્સ એન્ડ્રયુતી બર્થડે પાર્ટીમાં સામેલ
બ્રિટિશ રાજકારણમાં એક કથિત ચીની જાસૂસનો મામલો અત્યારે હેડલાઇન્સમાં છે.
પંજાબ-હરિયાણાથી ઓડિશા સુધી હાડ થિજાવતી ઠંડી સાથે કોલ્ડવેવની ચેતવણી
દક્ષિણતાં રાજ્યમાં ચોમાસું હજુય એક્ટિવઃ વરસાદની આગાહી
સગીરા તેની માતા અને ગુરુતે મૂર્ખ બતાવીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ
માતાને ટ્યૂશન જવાનું કહ્યું અને ક્લાસીસ ટ્યૂશન સંચાલકને લગ્ન પ્રસંગના કારણે ત્રણ દિવસની રજાનું કહ્યું
મંજૂરીની મથામણઃ DEO કચેરીમાં શાળાના શૈક્ષણિક પ્રવાસ માટેની અરજીઓનો ઢગલો
નવા નિયમ પ્રમાણે હવે ડીઈઓ, પોલીસ અને આરટીઓને જાણ કરવાની હોય છે
દારૂની બોટલો અથડાઈને તૂટે નહીં તે માટે તેના પર મોજાં પહેરાવતા બુટલેગર્સ
દારૂની બોટલો અથડાય તો પોલીસને જાણ થઈ જતી હોવાથી નવો કીમિયો અજમાવ્યો બુટલેગર્સની નવી મોડસ ઓપરેન્ડી સામે પોલીસ-એજન્સી પણ એલર્ટ બન્યાં
બરફીલા પવનો ફૂંકાતાં ઠંડીનું જોર વધ્યું: તલિયામાં ૬, અમદાવાદમાં ૧૨.૫ ડિગ્રી
ડીસામાં ૯.૧ અને રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ
પતિએ નવા સ્ટાર્ટઅપની લાયમાં પત્નીને કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર કરી દીધી
પતિએ ત્રણ કંપનીઓ ખોલ્યા બાદ દેવું થઈ જતાં પત્ની પર કોર્ટ કેસ થયાઃ પતિએ પત્નીના દાગીના પણ લઈ લીધા
ગ્લેમર વર્લ્ડ
આઠ વર્ષની નાની કરિયરમાં અનેક બ્લોકબસ્ટર આપી ચૂકી છે રશ્મિકા
શિયાળામાં ગીઝર-હીટર ચલાવ્યા છતાં પણ બિલ વધુ નહીં આવે!
સ્માર્ટ ટિપ્સ
લારા ગ્રિફિસે લોટરીમાં જીત્યા ૨૦ કરોડ, પરંતુ બદનસીબીએ સાથ ના જ છોડ્યો!
લોટરી જીત્યા પછી અમે શાનદાર જીવન જીવવા લાગ્યાં. અમે પૈસા ઉડાવી રહ્યાં હતાં, જાણે કે આવતી કાલે અમારી પાસે કંઈ જ નહીં હોય
ડબલ મર્ડર કેસના આરોપી સોનુ મટકાતું એન્કાઉન્ટર: દિલ્હી પોલીસે ઠાર માર્યો -----
દિવાળીમાં સોનુએ કાકા-ભત્રીજાની હત્યા કરી હતી
આજે ફરી દિલ્હી કૂચઃ શંભુ બોર્ડરથી ખેડૂતોની ટુકડી ૧૦૧ રવાના થશે
બે વખત નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે
રાત જેલમાં વીતાવ્યા બાદ અલ્લુ અર્જુન વહેલી સવારે મુક્તઃ ચાહકોની ભારે ભીંડ ઊમટી પડી
સુરક્ષા વચ્ચે ચંચલગુડા સેન્ટ્રલ જેલના બેક ગેટથી બહાર આવ્યો અભિનેતા
શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૨૨૯ એમને નોટિસ
ઘાટલોડિયાનું પ્રિયંક ફોમ એન્ડ ફિનિશિંગને ગંદકી કરવા બદલ સીલ
બ્રિસબેન ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
વરસાદને કારણે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૨૮ રન
ગંભીર ચક્રવાતી તોફાનની દસ્તકઃ અનેક સ્થળે ભારે વરસાદ, હાડ થીજાવતી ઠંડી, ધુમ્મસની ચેતવણી જારી
આગામી એક સપ્તાહ સુધી દેશનાં અનેક રાજ્યમાં આવું જ હવામાન રહેશે
વિરાટનગરતા સુખરામ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે યુનિટ પર હથોડા ઝીંકાયા
પૂર્વ ઝોનમાં ટ્રાફિકને અડચણરૂપ ૩૮ વાહનોને લોક મારી રૂ. ૧૧,૦૫૦નો દંડ વસૂલાયો
આજે અને આવતી કાલે લગ્નના છેલ્લાં મહર્ષ, ત્યાર બાદ NRI સિઝન શરૂ થશે
કમુરતાં બેસે તે પહેલાં બે દિવસ ઠેર ઠેર લગ્નનાં આયોજનો
કડકડતી ઠંડીમાં અબોલ જીવોને પણ મળી ‘હૂંફ’
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ૧૬ હીટર મુકાયાં વાઘ, સિંહ-દીપડા સહિતનાં વન્ય જીવોનાં પાંજરા બહાર હીટર રખાયાં પક્ષી તેમજ સરિસૃપ માટલાની અંદર મુકાયેલા વીજળીના લેમ્પથી ગરમી મેળવે છે