CATEGORIES
Categories
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
પેરન્ટિંગ
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.
નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત
યુએસ સેનેટે CAના ડિરેક્ટરપદે જોત રેટક્લિફતા નામને મંજૂરી આપી
પ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકોઃ બર્થરાઈટ સિટિઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો ૧૪ દિવસનો સ્ટે
કોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ સ્પષ્ટપણે ગેરબંધારણીય, આનાથી અમારું મગજ ફરી ગયું
કોલ્ડપ્લેનું કમઠાણ હોટલ કે સર્કિટ હાઉસમાં બુકિંગ ન મળતાં સરકારી કાર્યક્રમો અટવાયા
સર્કિટ હાઉસમાં પણ સરકારી અધિકારીઓનાં સગાંસંબંધીતાં બુકિંગ થઈ ગયાં હોવાથી કોઈ રૂમ ખાલી નથી
બાળકોને રમવાના મુદ્દે ચાર બહેનોએ પાડોશના મકાતમાં પથ્થરમારો કર્યોઃ બે યુવતી ઘાયલ
રખિયાલનો ચોંકાવનારો બતાવઃ એક યુવતીને માથામાં પથ્થર વાગતાં છ ટાંકા આવ્યા
ડ્રગ્સનો ‘ગૃહ ઉધોગ’: ખંભાતમાંથી MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ગુજરાતને નશામુક્ત કરવાની દિશામાં ATSની ટીમને મોટી સફળતા
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડ
ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
ગાર્ડનિંગ ટિપ્સ
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
હેલ્થ ટિપ્સ
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
રેસિપી
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી
અમેરિકાના નેશવિલેમાં એક વિધાર્થીએ બીજા પર ફાયરિંગ કરી પોતાને પણ ગોળી મારી
યુએસની શાળાઓમાં ગન કલ્ચરથી સતત જોખમ વધી રહ્યું છે
અમદાવાદીઓને આજે અમિત શાહના હસ્તે મળશે રૂ. ૬૫૧ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે
તંત્રનો સપાટો: ઉત્તર પશ્ચિમ ઝોનના ત્રણ એકમતે ગંદકી કરવા બદલ સીલ કરી દીધાં
નિયમોના ઉલ્લંઘન બદલ ૯૨ એકમને નોટિસ ફટકારાઈઃ રૂ.૭૦,૨૦૦નો દંડ પણ વસૂલાયો
લખનૌ એરપોર્ટ પર અડધી રાતે ભીષણ આગથી અફરાતફરી
VIP લોઉન્જનો બધો સરસામાન બળીને ખાક
લોસ એન્જલસમાં ફરી ભયંકર આગ ૩૧,૦૦૦ લોકો તાત્કાલિક ઘર ખાલી કરવા મજબૂર
૮૦૦૦ એકરનોવિસ્તાર ભડકે બળ્યો
ગાઢ ધુમ્મસ ઠંડીએ ફરી ગિયર બદલ્યું: વહેલી સવારે સાથે લઘુતમ તાપમાન ઘટ્યું
કચ્છનું નલિયા નવ ડિગ્રી સાથે રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી: અમદાવાદમાં ૧૫.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ