CATEGORIES
Kategoriler

ગુરુવાર, ૬ માર્ચ ૨૦૨૫, અમદાવાદ બંધકોને અત્યારે જ છોડો, નહીં તો તમારો ખાતમો નક્કીઃ હમાસને ટ્રમ્પની છેલ્લી ચેતવણી
ગાઝામાં બંધક બતાવેલા અમેરિકન નાગરિકોને મુક્ત કરવા ગુપ્ત વાતચીત

હુમલાનો લંડનમાં ખાલિસ્તાનીઓનો જયશંકરની કાર પર પ્રયાસઃ ભારત વિરોધી નારા લગાવી તિરંગો પણ ફાડ્યો
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે ત્યારે એક ચોંકાવનારી ઘટના બની છે.

મુખબા પહોંચી ગંગાની પૂજા કરી: PM મોદીએ એરપોર્ટ પર સીએમ ધામીએ સ્વાગત કર્યું
હર્ષિલમાં વડા પ્રધાન મોદી જનસભાને સંબોધન કરશે

આગામી બે દિવસ બાદ ફરી ઉત્તર ભારતમાં વરસાદહિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનની ચેતવણી
પૂર્વોત્તર આસામ, અરુણાચલ પ્રદેશમાં છુટોછવાયો વરસાદ, હિમવર્ષાની સાથે તોફાન, વીજળીની સંભાવના
બોર્ડ પરીક્ષામાં ચિંતિત બનેલા વિધાર્થીઓ અને વાલીઓ હવે મનોવૈજ્ઞાનિકના શરણે
હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને ચિંતિત જોવા મળી રહ્યા છે.

તું છોડીને જતો રહ્યો, તારા માટે ફ્લેટ લીધો, તેં કેમ આવું કર્યું મારા લાલ?'
સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યશ અને યક્ષની લાશ મળી, જ્યારે ક્રિશની શોધખોળ ચાલુ: પરિવારજનોમાં ભારે આક્રંદ

હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે યુવકે મોડી રાતે ટેમ્પો સળગાવી દીધો -------
હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે વીફરેલા યુવકે તેની પાડોશમાં રહેતા યુવકનો છોટા હાથી ટેમ્પો સળગાવી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

પીએમ મોદી આવતી કાલે ફ્રી ગુજરાતના પ્રવાસે સુરતમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ તૈયાર કરાયું
પીએમના પ્રવાસ પહેલાં અધિકારીઓનું સ્થળ નિરીક્ષણઃ સિટી-બીઆરટીએસ બસના 30 રૂટ રદ કરાયા

મુસ્લિમ નામ ધારણ કરીને ગુજરાતી પટેલ યુવક અમેરિકા પહોંચી ગયો
અમેરિકા એરપોર્ટ પર ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરાયોઃ અમદાવાદ SOGએ તપાસ હાથ ધરી

ગબ્બર પર દર્શને જવું હશે તો પગથિયાં ચઢવાં પડશે
પ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરઅંબાજીમાં સ્થિત ગબ્બર ખાતે રોપવેની સેવા આજથી છ દિવસ માટે બંધ રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશનાં અનેક રાજ્યમાં ફરી ત્રણ દિવસ વાતાવરણ પલટાયું
જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જારી

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સપાટો છ દિવસમાં રૂ. ૨.૫૭ લાખથી વધુનો દંડ વસૂલ્યો
મધ્ય ઝોનમાં જાહેર રોડ પર થૂંકનારા ૧૦૫ શખ્સને રૂ. ૧૦,૫૦૦નો દંડ ફટકારાયો

પત્નીને મળી ઘરે પરત આવી રહેલા યુવકની ગળું કાપી કરપીણ હત્યા
કેડિલાબ્રિજ પાસેનો બનાવઃ પત્ની તેના પ્રેમી સાથે વટવા ખાતે ભાડાતા મકાનમાં રહેતી હતી થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં ફરીથી નિકાહ કરવાનું નક્કી થયું હતું

PM મોદીએ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન સાથે વિશ્વ વન્યજીવ દિવસ'ની ઉજવણી કરી
વડા પ્રધાનના અધ્યક્ષસ્થાને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાઈ

રિલેશતશિપ-બ્લેકમેલિંગ અને હત્યાઃ કોંગ્રેસી નેતા હિમાનીતા હત્યારાના ચોંકાવતારા ખુલાસા
હિમાનમીએ લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપી સચીનનો દાવો

સ્પ્રીતિમાં હિમસ્ખલન ITBP કેમ્પથી ૨૦૦ ફૂટ દૂર અટકતાં દુર્ઘટના ટળી
બરફવર્ષા અને લેન્ડ સ્લાઈડતા કારણે હિમાચલ પ્રદેશમાં ૩૬પ રોડ અને ત્રણ નેશનલ હાઈવે બંધ

માર્ચ મહિનાની શરૂઆતે જ મોંઘવારીનો મારઃ | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી ખિસ્સાતે અસર કરતા અન્ય મોટા ફેરફારો પણ થયા
એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે

સિંધુ ભવન પાસેની હોટલમાં વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ રૂ. ૫૬.૫૨ લાખ પડાવ્યા
ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસમાં નામ આવ્યું છે તેમ કહીને વેપારી સાથેનું ચીટિંગ કર્યું

એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૩૭૬ મિલકત સીલ કરી, ૧.૮૮ કરોડના ટેક્સની આવક મેળવવામાં આવી ૨૦૨૪-૨૫માં અગાઉના રેકોર્ડ તોડવા એએમસી મક્કમઃ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ કરોડના ટેક્સની વસૂલાત કરશે

ચંડોળા તળાવ વચ્ચે ચાલતા જુગારધામ પર PCBના દરોડાઃ ૧૧ જુગારિયા રંગેહાથ ઝડપાયા
હાઈ-ફાઈ કેસિનોની જેમ રૂપિયા લઈ આવતા ખેલીઓને કોઈન અપાતા તેમ જમવા-ધૂમ્રપાનની સુવિધા પણ મળતી

જો તમે પણ કલાકો બેસીને રીલ્સ જોતા હો તો નુકસાન જાણીતે થશો હેરાત
લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને રીલ્સ જોતા રહે છે, જેના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

૨૦ માર્ચ, ૨૦૧૬તા દિવસે ૪૮ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને શેકી નાખ્યા હતા
માર્ચ મહિતો અમદાવાદ માટે મોટા ભાગે અકળાવનારો જ સાબિત થયો છે

PM મોદી ગુજરાતના પ્રવાસે આજે રાત્રિ રોકાણ જામનગરમાં કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવશે

ડાકોર જતા માર્ગ ‘જય રણછોડ'ના નાદથી ગુંજી ઊઠ્યા
ભાવિક ભક્તોએ ફાગણી પૂનમતા પાંચ કે આઠ દિવસ અગાઉ ચાલીને ડાકોર પહોંચી દર્શન કરવાનો કાર્યક્રમ ઘડ્યો

સાઉથ એક્ટ્રેસ અપણ વિનોદનું લગ્નજીવન બે વર્ષમાં જ તૂટ્યું
એક્ટ્રેસે ખુલાસો કર્યો કે લગ્ન તેના માટે ઈમોશનલી થાક આપનારો અનુભવ હતો.

સાઉથ એક્ટર અલ્લુ અર્જુને કહ્યું: ‘હું બોલીવૂડ શબ્દનો ફેન નથી'
તેણે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા માટે એક બોલીવૂડ ફિલ્મમેકરનો આભાર માન્યો.

અમદાવાદ થઈ ગાંધીધામ જતો ૬૭.૨૪ લાખતો બિયરતો જથ્થો SCએ સુરતથી ઝડપ્યો
અમદાવાદનો એસપી રિંગ રોડ વધુ એક વખત દારૂની હેરફેર.

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળોઃ તમે પણ લઈ શકો છો તેની મુલાકાત
જો તમે પણ મે-જૂન મહિનામાં ફરવા જવાનો પ્લાન વિચારી રહ્યા હો તો આજે અમે તમને જણાવીશું ભારતમાં મે-જૂનમાં વેકેશન માટેના બેસ્ટ ઓપ્શન.

બ્રિજ પર બિયર પીતા યુવકનો વીડિયો વાઈરલ
દારૂબંધીના ધજાગરા ઉડાડતા એક યુવકનો વીડિયો વાઈરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.