CATEGORIES
Kategoriler

કુદરડી ફરીને રોકાઈ જઈએ છીએ તો પણ દુનિયા ફરતી રહે છેઃ આ કેવું સાયન્સ છે?
જ્યારે તમે ઝડપથી ગોળ ફરો છો ત્યારે દિમાગને સ્થિર થવામાં થોડો સમય લાગે છે.

૩૮ નગરપાલિકામાં ભાજપની આગેકૂચ ૧૦૦૧ બેઠક પર ભગવો લહેરાયો
ઘાટલોડિયા વોર્ડની પેટાચૂંટણીમાં ભાજપના પ્રવીણ પટેલ જંગી માર્જિનથી જીત્યા

મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી
દિલ્હી દરવાજા પાસેનો બનાવઃ કેફી પદાર્થ પીવડાવ્યા બાદ વેપારીના ભાઈને ફોતથી જાણ કરી

દુનિયાની ત્રણ સૌથી મોટી બેન્ક નોટ સાઈઝ એટલી મોટી છે કે વોલેટમાં પણ સમાતી નથી
૨૦૧૬માં જ્યારે ભારત સરકારે ૧૦૦૦ અને ૫૦૦ની નોટ પાછી ખેંચી લીધી હતી

લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ
શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાઓ સતત બની રહી છે.

કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ
વિમાન લેન્ડિંગ વખતે પલટાયુંઃ ટેકનિકલ ખામીતા કારણે મોટી દુર્ઘટના સર્જાઈ

MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ
ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર: ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો
ગુજરાત બોર્ડનાં પરીક્ષા કેન્દ્રની આસપાસ વરઘોડા, સભા-સરઘસ, રેલી પર પ્રતિબંધ
બોર્ડ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાન ચાલુ રાખી શકાશે નહીં

દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો
પૂર્વ ઝોનમાં આડેધડ પાર્ક કરેલાં ૪૯ વાહનોને તાળાં મારી રૂ. ૧૭,૫૦૦નો દંડ વસૂલાયો

દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે
ધીરેન્દ્ર શાસ્ત્રી, અક્ષય કુમાર, અંબાણી-અદાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે

‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,
સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારી-સુરત હાઈવે પરથી દોઢ કરોડના કોકેન સાથે નાઈજીરિયન યુવતીને ઝડપી SMCના ચોપડે નાર્કોટિક્સ પહેલો કેસ નોંધાતાં ખળભળાટ

અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન
રાજ્યભરના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે
શટલ રિક્ષામાં લૂંટ કરતી ટોળકીનો આતંક બે મિત્રોને છરી બતાવી ૩૬૦૦ની લૂંટ ચલાવી
કાલુપુર રેલવે સ્ટેશન પાસે બનેલો બનાવઃ પોલીસે સીસીટીવી ફૂટેજતા આધારે તપાસ શરૂ કરી

બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો
સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાંમાં દર્દીઓની ભારે ભીડ

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા
સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા અને બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રૂજી

વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં
હવે કફ પ્રકોપ કરનારી ઋતુ આવી ગઈ છે. આ ઠેરઠેર જોવા મળતી ઉધરસની ઋતુ છે.

હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા
દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને યુપીના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થશે

મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ
મહાકુંભ મેળામાં ભારે ભીડના કારણે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન ૨૬ ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે.

આજના યુગમાં તો દરેક વાતમાં સંતોષ કેળવવો પણ એક પ્રકારનું ‘તપ’ જ છે
આપણા વડીલો વર્ષોથી સાચી સલાહ આપતા આવ્યા છે કે, કોઈ પણ મનુષ્યએ જીવનમાં હંમેશાં સંતોષની લાગણી રાખવી જોઈએ.

નર્મદા કેનાલમાંથી મળી આવેલી તમામ લાશના કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક ઈન્વેસ્ટિગેશન કરશે
કેનાલ આસપાસના રોડ પર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું: ગાંધીનગર અને અમદાવાદ પોલીસ તપાસ કરશે

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી: ૩૩ ગુજરાતીઓ સહિત ૧૧૨ લોકો સામેલ 33
ગઈ કાલે આવેલી બીજી ફ્લાઈટમાં ૧૧૬ લોકો આવ્યાં હતા

ફ્રીઝની ઉપર આ વસ્તુઓ કદી ન રાખો
તમે રેફ્રિજરેટરની અંદરની વસ્તુઓ પર ધ્યાન આપ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેફ્રિજરેટરની ઉપર શું રાખવામાં આવે છે?

મેદાની પ્રદેશોના ગરમ પવન ફૂંકાતાં તાપમાન વધ્યુંઃ હવે મહાભયંકર ગરમી માટે તૈયાર રહેજો
અમદાવાદમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાને શહેરીજનોની રજા બગાડી

દિલ્હીના નવા CM ૨૦મીએ શપથ લેશે: ૧૯મીએ દિલ્હી ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે
ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી સહિત ભાજપ-એનડીએ શાસિન ૨૧ રાજ્યના મુખ્યપ્રધાન-ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહેશે

મધ્યપ્રદેશનાં ૧૯ શહેરમાં ૧ એપ્રિલથી દારૂબંધીઃ ૪૭ દુકાન બંધ, નવી શરાબ નીતિ લાગુ
મધ્યપ્રદેશમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવી દારૂ નીતિ ૧ એપ્રિલથી અમલમાં આવશે

શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા
વોટ્સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને વેપારીને જાળમાં ફસાવ્યો અને છેતર્યો

વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા
પ્રેગ્નન્સી અને IVFના ચક્કરમાં સ્પર્મની અદલાબદલી પર આપણે \"nots ‘ગુડ ન્યૂઝ' જેવી મજેદાર ફિલ્મ જોઈ ચૂક્યા છીએ.

પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’
પૂર્વ ઝોનમાં ૮,૬૮૮, ઉત્તર ઝોતમાં ૩,૧૬૦ અને દક્ષિણ ઝોતમાં ૨,૮૨૨ મિલકતો સાગમટે સીલ કરી દેવાઈ: કરોડોના બાકી ટેક્સની વસૂલાત

મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત
ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ

દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન
જીરું અને વરિયાળીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે