Denemek ALTIN - Özgür
મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત
SAMBHAAV-METRO News
|February 15, 2025
ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ
-
યુપીના પ્રયાગરાજમાં ગઈ કાલ મોડી રાતના લગભગ ૨.૩૦ વાગ્યે બોલેરો સામેથી આવી રહેલી એક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૯ જેટલા ઘાયલ થયા છે. જીવ ગુમાવનારા તમામ લોકો બોલેરોમાં સવાર હતા. તેઓ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભ જઈ રહ્યા હતા, જ્યારે બસ મહાકુંભમાંથી પરત ફરી રહી હતી. આ અકસ્માત પ્રયાગરાજ-મીરજાપુર હાઈવે પરના મેજા વિસ્તારમાં સર્જાયો હતો.
મૃત્યુ પામનાર તમામ લોકો બોલેરોમાં સવાર હતા, જ્યારે બસના મુસાફરો પણ ઘાયલ થયા હતા. આ બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જઈ રહી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોના આગળના ભાગના ટુકડેટુકડા ગયા હતા અને ભક્તો રસ્તા પર ફેંકાયા હતા, જે પૈકી કોઈનો હાથ ભાંગી ગયો હતો તો કોઈનું માથું ફૂટી ગયું હતું અને ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા હતા. બોલેરોમાંથી તમામ મૃતદેહને બહાર કાઢતાં લગભગ અઢી કલાક જેટલો સમય થયો હતો.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin February 15, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
SAMBHAAV-METRO News'den DAHA FAZLA HİKAYE
SAMBHAAV-METRO News
શોપિંગ ક્રેઝી અમદાવાદીઓ આનંદોઃ કાલથી ખરીદીના મહોત્સવનો પ્રારંભ
આગામી ૧૬ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે
1 mins
04-12-2025
SAMBHAAV-METRO News
આજે PM મોદી પુતિન માટે હાઈ ડિનરની યજમાની કરશેઃ ડિફેન્સ ડીલ પર સમગ્ર દુનિયાની નજર
મોદી-પુતિનની આગેવાની હેઠળ આવતી કાલે ૨૩મું વાર્ષિક શિખર સંમેલન યોજાશે
2 mins
04-12-2025
SAMBHAAV-METRO News
ગંદકી કરી તો આવી બનશેઃ મધ્ય ઝોનના ૧૭, પૂર્વ ઝોનના ૧૦ સહિત કુલ ૪૭ એકમ સીલ
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ દક્ષિણ ઝોનના પાંચ સહિત કુલ છ એમને તંત્રએ સીલ કર્યા
1 mins
04-12-2025
SAMBHAAV-METRO News
શિક્ષકો SIRની કામગીરીમાં વ્યસ્તઃ હવે બી.એ.ના તાલીમાર્થીઓ શિક્ષણ આપશે
શિક્ષકોને BLOની કામગીરી પૂર્ણ સમય માટે આપવાના કારણે શિક્ષણ કાર્ય પર અસર થઈ
1 mins
04-12-2025
SAMBHAAV-METRO News
વર્ષનો છેલ્લો વીકએન્ડ ગોવામાં વીતાવો.આ જગ્યાની રોનક જોઈને દંગ થઈ જશો
વર્ષના છેલ્લા વીકએન્ડને સેલિબ્રેટ કરવાનું નામ આવે અને ગોવા ભૂલી જઈએ એ કેવી રીતે શક્ય છે.
2 mins
03-12-2025
SAMBHAAV-METRO News
BHUમાં મોડી રાત્રે ભારે હોબાળોઃ સુરક્ષાકર્મીઓ અને વિધાર્થીઓ વચ્ચે પથ્થરમારો, પોલીસ ફોર્સ બોલાવાઈ
વારાણસીની પ્રતિષ્ઠિત બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) એટલે કે કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં ગત મોડી રાતે ભારે હોબાળો થયો હતો.
1 mins
03-12-2025
SAMBHAAV-METRO News
શું ખરેખર સજન ખાવાથી ઘટે છે કોલેસ્ટ્રોલ લેવલ
સફરજન એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે.
1 mins
03-12-2025
SAMBHAAV-METRO News
યુરોપ યુદ્ધ ઈચ્છે તો રશિયા પણ તૈયાર, એવી હાર થશે કે કોઈ બચશે નહીંઃ પુતિન
પાંચ કલાક બેઠક ચાલી, પરંતુ યુક્રેન પીસ પ્લાન પર સહમતિ ન બની
2 mins
03-12-2025
SAMBHAAV-METRO News
અમદાવાદમાં આગામી સપ્તાહથી કોલ્ડવેવ કહેર મચાવશેઃ રેકોર્ડબ્રેક ઠંડીની આગાહી
૧૧ ડિગ્રી સાથે નલિયા આજે પણ સૌથી ઠંડું: અમદાવાદમાં ૧૬.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ
2 mins
03-12-2025
SAMBHAAV-METRO News
અમદાવાદીઓ SIRના મુદ્દે ઉદાસીન અને બેદરકાર રહેતાં નાના જિલ્લાઓ પણ આગળ નીકળી ગયા
બીએલઓના સતત ફોલોઅપ અને ફોત દ્વારા સંપર્કમાં રહેવા છતાં અમદાવાદીઓની મતદાર ફોર્મ રજૂ કરવા મુદ્દે ઊંઘ ઊડતી નથી
2 mins
03-12-2025
Listen
Translate
Change font size
