CATEGORIES
Categories
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો
મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીનાં હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
ફિલિપાઈન્સના કાનલોન જ્વાળામુખીમાં વિસ્ફોટઃ ૮૭,૦૦૦ લોકોનું રેસ્ક્યુ કરાયું
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, 3000 મીટર સુધી મોજાં ઊછળ્યાં
ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો: પહાડો બરફની ચાદરથી ઢંકાયા, માઈનસ તાપમાનમાં પ્રવાસીઓને મોજ પડી
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરતા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી જારી
પૂર્વ વિદેશપ્રધાત એસએમ કૃષ્ણાનું ૯૨ વર્ષતી વયે નિધતઃ બેંગલુરુ ખાતે અંતિમ શ્વાસ લીધા
કોંગ્રેસના દિગ્ગજ નેતા વર્ષ ૨૦૧૭માં ભાજપમાં જોડાયા હતા
શક્તિકાંત દાસ આજે રિટાયર્ડ: PM મોદી-નાણાપ્રધાનનો આભાર માન્યો
ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈના ગવર્નરના રૂપમાં છ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ આજે મંગળવારે શક્તિકાંત દાસ નિવૃત્ત થઈ રહ્યા છે.
સાળંગપુર દર્શને જતા પાંચ મિત્રોને અકસ્માતઃ બેતાં કમકમાટીભર્યા મોત
કારચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ સાઈડમાં ડિવાઈડર સાથે ભટકાતાં આ અકસ્માત સર્જાયો હતો.
ચાર મહિનાની દોસ્તીમાં યુવક MD ડ્રગ્સના રવાડે ચઢ્યો અને રૂ. ૧૨ કરોડ હારી ગયો
ગળા પર તલવાર મૂકી આખી ગેંગે પાંચ કરોડની પ્રોપર્ટી લખાવી લીધીઃ માથાભારે ગેંગે યુવકને ગોળી મારવાની ધમકી આપી
નિઠારીકાંડથી પ્રેરિત થઈને ભૂવાએ ક્રાઈમ પેટ્રોલનો શો જોયો અને પછી ‘સિરિયલ કિલર’ બની ગયો!
પોલીસથી કેવી રીતે બચી શકાય તેના આઈડિયા તે ક્રાઈમ પેટ્રોલ શો જોઈ મેળવતો હતો
અલગ અંદાજની થીમ બેઈઝડ કંકોતરીનો ક્રેઝ
આધુનિક યુગની માગઃ ગિફ્ટ વગરની કંકોતરી અધૂરી, કંકોતરીતી કિંમતથી અનેકગણી મીઠાઈ, ગિફ્ટ કે ડ્રાયફ્રૂટ સાથે આમંત્રણનો ટ્રેન્ડ
રિવરફ્રન્ટ પર વિશાળ માતવ સાંકળ રચી હિન્દુ સંગઠતોતું અદ્ભુત ‘શક્તિ પ્રદર્શન
‘એક હૈ તો સેફ હૈ’: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉગ્ર વિરોધ, ઈસ્કોનના વડા ચિન્મયદાસ મહારાજને મુક્ત કરવા માગ
‘ક્રાઈમ કંટ્રોલ’તા પોલીસના દાવા વચ્ચે રૂપિયાની લેતીદેતીમાં બુટલેગર્સનો સરદારનગરમાં આતંક
કેટરિંગના રૂપિયા લેવા જતા યુવકે રાજુ ગેંડીતા પુત્ર પર હુમલો કર્યો: વળતા જવાબમાં રાજુ ગેંડીએ પુત્રો સાથે મળીને યુવક અને તેના ભાઈને માર માર્યો
હવામાનનો યુ-ટર્ન: રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે, આજે મોટા ભાગતા જિલ્લાનું લઘુતમ તાપમાન ઘટ્યું
૧૧.૬ ડિગ્રી સાથે કચ્છનું તલિયા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ ડીસામાં ૧૪.૫ ડિગ્રી
હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન હોય તો આટલી વાતોનું રાખો ધ્યાન, રહેશો સેફ
ટ્રાવેલ ગાઈડ
કોથમીર, ફુદીનો અને લીલાં મરચાંને આ રીતે કરો લાંબા સમય સુધી સ્ટોર
કિચન ટિપ્સ
કેટલા દિવસમાં બદલવું જોઈએ તકિયાનું કવર બેદરકારી બગાડી શકે છે તબિયત
યુટિલિટી
ચલો દિલ્હી: આજે ખેડૂતોની પ્રથમ ટુકડી શંભુ બોર્ડરથી રવાના થશે, કડક સુરક્ષા
અર્ધલશ્કરી દળો તહેનાત કરાયાં, ડ્રોન અને વોટર કેતનની પણ વ્યવસ્થા
લગ્નમાંથી પરત ફરતી કાર ઝાડ સાથે ટકરાઈને ખાડામાં પડતાં છતાં મોત
ઉત્તર પ્રદેશના પીલીભીંતમાં સર્જાયો દુઃખદ અકસ્માત
રેપો રેટ ૧૧મી વખત યથાવત્, અમારું કામ મોંઘવારીને કાબૂમાં રાખવાનું: : RBI ગવર્નર
CRRમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડોઃ EMI સસ્તો નહીં થાય
શિયાળાના આગમન સાથે પહેલી વાર હરિયાણાનું હિસાર સૌથી ઠંડું થયું
હિમાચલ પ્રદેશ, દિલ્હી, યુપી, રાજસ્થાનનું લઘુતમ તાપમાન ઘટશે
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા હાવીઃ સ્ટાર્કે ત્રણ વિકેટ લઈ ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી
છેલ્લી ડે-નાઈટ ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ ગુમાવી હતી
અમેરિકાના કેલિફોર્નિયામાં સાતની તીવ્રતાનો ભૂકંપ: સુનામીની ચેતવણી એક કલાક પછી રદ
ભૂકંપનું કેન્દ્ર ફર્નેલ સિટીથી નવ કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં હતુંઃ કોઈ જાનહાનિ નહીં
‘અહીં સિમકાર્ડ કેમ વેચી રહ્યા છો?' કહી સેલ્સમેન પર શખ્સનો હુમલો
નારોલનો બનાવઃ લોકો દોડી આવતાં શખ્સ એક્ટિવા મૂકીને નાસી ગયો
લોકોનાં ગળાં ચીરતી ખતરનાક ચાઈનીઝ દોરીનું શહેરમાં આગમનઃ એજન્સીઓ એલર્ટ
ગોમતીપુરમાં ક્રાઈમ બ્રાંચની ટીમે વેપારી પાસેથી ૯૦ રીલ ચાઈનીઝ દોરીનાં જપ્ત કર્યાં
તસ્કરરાજ: CCTVથી સજ્જ મકાનમાં પ્રવેશી બુકાનીધારીઓએ ચોરી કરી
ચાંદખેડાની વિસામો સોસાયટીનો બનાવ ચાર મકાનનાં તાળાં તૂટતાં પોલીસ દોડતી થઈ, ‘સબ સલામત'ના પોલીસના દાવા વચ્ચે તસ્કરો ચોરી કરી ગયા
શિયાળાના મેનુમાં એડ્ કરો જામફળની ટેસ્ટી ચટણી અને લીલી હળદરનું અથાણું
શિયાળાની સિઝનમાં આ સ્પેશિયલ રેસિપી જમવા સાથે આરોગશો તો મોજ પડી જશે
કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે
કોલ્ડવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં ઓછી રહેશે