CATEGORIES
Categories
ફ્રાન્સમાં પીએમ મિશેલ બાર્નિયરની સરકાર ત્રણ મહિનામાં તૂટીઃ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર
રાષ્ટ્રપતિ મેક્રોંને રાજીનામું સોંપશેઃ પ્રથમ વખત પીએમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દૂર કરવામાં આવ્યા
ફડણવીસના માથે ત્રીજી વખત CM પદતો તાજ: PM મોદી અને નીતીશકુમાર સહિતના દિગ્ગજ સામેલ થશે
આજે સાંજે ૫.૩૦ વાગ્યે મુંબઈના આઝાદ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
હૈદરાબાદમાં ‘પુષ્પા-૨’ના સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડમાં એક મહિલાનું મોતઃ ત્રણ ઘાયલ
અલ્લુ અર્જુનના ફેન્સ પર લાઠીચાર્જઃ ૫૦૦ કરોડની ફિલ્મ પર સવાલ ઉઠ્યા
જાહેર રોડ પર ગંદકી કરશો તો આવી બનશે: તંત્રએ ૧૦ એકમ સીલ કર્યા
પશ્ચિમ અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગતી જોરદાર ઝુંબેશ
સ્ટીલના વેપારીની માતાના ડાયમંડના દાગીતા ચોરી ઘરઘાટી ફરાર થઈ ગયો
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં ઘરઘાટીએ વૃદ્ધાના ૨.૬૦ લાખના દાગીના ચોરી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
પ્રોપર્ટી ટેક્સ ભરી દેજોઃ પૂર્વ ઝોનમાં ૫૩ સોસાયટીને નળ-ગટરનાં કનેક્શન કાપવાની નોટિસ ફટકારાઈ
તંત્રની નોટિસનો કોઈ જવાબ ન આપ્યો હોય તેવા ડિફોલ્ટર્સ સામે પોલીસ ફરિયાદ કરવા સુધીનાં સઘત પગલાં પણ લેવાશે
ઈ-મેમોના ડરથી મોડી રાતે પણ સિગ્નલ તોડતા નથી
અમદાવાદીઓ હવે સુધરી ગયા મોડી રાતે રેડ લાઈટ ચાલુ હોય તો વાહનચાલકો સિગ્નલ પર ઊભા રહે છે ટ્રાફિક પોલીસ વગર પણ નિયમો પાળવામાં આવે છે
સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા અપનાવો દાદી-નાનીના નૂસખા
હેર કેર ટિપ્સ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારતા વિરોધમાં ભોપાલ, ઈન્દોર અને ઉતમાં તમામ બજારો બંધ
આરએસએસ વેપારી સંગઠનો સાથે મળીને આક્રોશ રેલી કાઢશે
રાહુલ અને પ્રિયંકાને સંભલ જતાં રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત
કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવે પર બેસીને ‘રઘુપતિ રાઘવ' ગાઈ રહ્યા છે
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ બહાર પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગઃ આરોપીની ધરપકડ
સવારે ૯.૩૦ કલાકે થયેલા ફાયરિંગમાં બાદલ માંડ માંડ બચ્યા
દેશમાં આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું: હવે શિયાળો પણ જામતો નથી
હિમાલયમાં બરફથી ઢંકાયેલો વિસ્તાર ૩ર ટકા ઘટ્યો
હવામાન ફરી પલટાયું: મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રી સુધીનો વધારો
કચ્છના નલિયામાં ૧૫ ડિગ્રી ઠંડી: ડીસામાં ૧૬ ડિગ્રી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં અકસ્માતઃ માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
ટાયર ફાટતાં કાર ઊછળીને સામે આવી રહેલી ટ્રક સાથે અથડાઈઃ બે ઈજાગ્રસ્ત
અમદાવાદ એરપોર્ટ પરથી બે પેસેન્જર પાસેથી ૪૮ લાખતા દાગીના પકડાયા
અમદાવાદ એરપોર્ટ પર દિવસે દિવસે દાણચોરીના કિસ્સા હવે જોવા મળી રહ્યા છે.
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ
ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે
સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના
CBSE સ્કૂલોમાં ઉત્તરાયણ પહેલાં જ પ્રી-બોર્ડ પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં બોર્ડની પરીક્ષા યોજાશે
ઘરવિહોણા લોકોની વહારે પોલીસ આવીઃ કાતિલ ઠંડીમાં રસ્તા પર સૂતેલા લોકોને ધાબળા આપ્યા
જેસીપી અજય ચૌધરીએ ટીમ સાથે મળીને બજાર અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરી દૂધેશ્વરબ્રિજ નીચે ૧૦૦ ધાબળા આપ્યા