CATEGORIES
Kategorier
Avis

વેઈટલોસ માટે હવે એકદમ તવો અસરકારક પ્રયોગઃ શક્કરિયાં બાફીને તેનું પાણી પીઓ
હવે વેઇટલોસ માટે જાપાનીઝ સંશોધકોએ એકદમ હટકે પ્રયોગ કર્યો છે

ઉત્તર-પૂર્વમાં તોફાની વાવાઝોડું ફૂંકાયું: બંગાળની ખાડીમાં ચક્રવાત અને પર્વતોમાં હિમવર્ષાની સંભાવના
આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરે જાનૈયાની ત્રણ ગાડીને ઉડાવી દીધી
શહેરના ઘોડાસર વિસ્તારમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરચાલકે ત્રણથી વધુ ગાડીઓને અડફેટમાં લઈ અકસ્માત સર્જતાં ચકચાર મચી ગઈ છે.

એસપી રિંગ રોડ-એસજી હાઈવે પરથી થતી દારૂની બેફામ હેરાફેરી રોકવા પોલીસ એલર્ટ
રોજ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પસાર થતો હોવાનો ઘટસ્ફોટ: ગઈ કાલે સૌરાષ્ટ્રમાં જતો ૪૯ લાખનો દારૂ ગોતાથી ઝડપાયો હતો

જયદેવ-સ્મિતાનો પુત્ર ઐશ્વર્ય ઠાકરે અનુરાગ કશ્યપની ફિલ્મથી ડેબ્યૂ કરશે
ઐશ્વર્ય એક સારો ડાન્સર પણ છે અને તે માઈક્લ જેક્સનને પોતાની પ્રેરણા માને છે

દક્ષિણ એરિઝોનામાં વિમાનોની ભીષણ ટક્કરઃ બે લોકોનાં મોત
બુધવારે રાતે બે નાનાં પ્લેન ટકરાતાં અકસ્માત સર્જાયો

પ્રયાગરાજ મહાકુંભ હવે સમાપ્તિના આરે છેલ્લે છેલ્લે ગુજરાતી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
૨૬ ફેબ્રુઆરી સુધી તમામ ટ્રેનમાં રિગ્રેટ સ્ટેટસ: આગામી સાત દિવસમાં ૮૦ હજાર ગુજરાતીઓ પ્રયાગ પહોંચશે

ડેબ્યૂ હોલીવૂડ ફિલ્મ આઈ'માં શ્રુતિ હસને વિધવાનો રોલ કર્યો
શ્રુતિ હસને ફિલ્મ ‘ધ આઈ'માં ડાયનાનો રોલ કર્યો છે.

બજેટમાં ૧૦ જેટલી નવી જાહેરાત થવાની સંભાવનાઃ કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ટૂરિઝમ પર ભાર મુકાશે
આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ ર૦રપ-ર૬નું પેપરલેસ બજેટ રજૂ કરશે

‘હું શીશમહેલમાં નહીં રહું’: રેખા ગુપ્તા, છ પ્રધાનો પણ શપથ લેશે, વિજેન્દ્ર ગુપ્તા સ્પીકર બનશે
રાજધાનીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણની ભવ્ય તૈયારીઓઃ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ.

‘ટોબેકો ફ્રી’ ગણાતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ
કોલકાતામાં રેપ વિથ મર્ડરતી ઘટના બાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વધારાઈ હતી અંડર કન્સ્ટ્રક્શત બિલ્ડિંગમાં ગાંજો મળી આવતાં અનેક સવાલ ઊભા થયા

મહાકુંભઃ સંગમ જવાના તમામ રસ્તા પર ૧૦ કિલોમઁટર સુધી ટ્રાફિક જામ, કાલથી ભીડ વધશે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે પવિત્ર ડૂબકી લગાવશે

સતત બીજા દિવસે ઠંડા પવનોનું જોરઃ અમદાવાદમાં ૧૯ ડિગ્રી
મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસની ઉપર જતાં દિવસ દરમિયાન આકરા બફારાનો અનુભવ

પ્રબળ આશાવાદી વલણ ધરાવતી મહિલાઓમાં : અચાનક મૃત્યુ થવાનું જોખમ ઘણું જ ઓછું રહે
ગંભીર રોગોનું જોખમ ઘટે તે માટે વ્યક્તિની માનસિક સ્વસ્થતા ખૂબ જરૂરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત આજે બાંગ્લાદેશ સામે દુબઈમાં અભિયાનની શરૂઆત કરશે
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી૨૦૨૫માં ભારત આજથી પોતાના અભિયાનની શરૂઆત ક૨શે.

ઝેલેન્સ્કી પર ટ્રમ્પનાં તીખાં તીર: ચૂંટણી વગરના સરમુખત્યાર અને મામૂલી કોમેડિયન ગણાવ્યા
રશિયા-યુક્રેન યુદ્ધ અમેરિકા અને ટ્રમ્પ વિના સમાપ્ત થશે નહીં

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભઃ ચાર બિલ રજૂ થશે
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આવતી કાલે વર્ષ ૨૦૨પ-ર૬નુ બજેટ રજૂ કરશે

વહેલી સવારે બરફીલા પવનો ફૂંકાતાં લોકો ફરી ગરમ વસ્ત્રો પહેરવા માટે મજબૂર બન્યા
અમદાવાદના લઘુતમ તાપમાનમાં આંશિક ઘટાડોઃ આગામી દિવસોમાં ગરમી ભુક્કા બોલાવી દેશે

ખાંડ અને ગોળ: સારું શું અને નુકસાનકારક શું?
મોટા ભાગના લોકોને ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લાગે છે, જ્યારે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

દેશનાં અનેક રાજ્યમાં ભારે વરસાદ સાથે ૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન પલટાયું: ફરી એક વાર ઠંડી જોર પકડશે

મહાકુંભઃ નિર્મલા સીતારામન સહિત આજે કેટલાય VIP સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે
અત્યાર સુધીમાં કુલ ૫૫.૫૬ કરોડ શ્રદ્ધાળુઓનું સ્નાન

તમારાં હાડકાંમાં નવો જોશ ભરી દેશે આ છ કેલ્શિયમ રિચ ફંડ’
વધતી જતી ઉમર સાથે હાડકાંને મજબૂત રાખવાં ખૂબ જ જરૂરી છે.

દિલ્હીના CM કોણ: આજે સસ્પેન્સનો અંત, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાશે નિર્ણય
આજે રાત સુધીમાં સીએમના નામ પર મહોર વાગશે: રામલીલા મેદાનમાં ભવ્ય તૈયારીઓ

રાજસ્થાનનો આ પહાડી કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં સામેલ, જરૂર કરો વિઝિટ
રાજસ્થાન તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે એક અલગ ઓળખ ધરાવે છે.

ગુટખા, પાન મસાલા પર પ્રતિબંધઃ ઝારખંડમાં ખાનારા-વેચનારા પર આકરી કાર્યવાહી થશે
યુવાનોને નશાની ચુંગાલમાંથી બચાવવા એક મહત્ત્વનું પગલું

ગોતાબ્રિજ નજીકથી સૌરાષ્ટ્ર મોકલાતો ૪૯ લાખનો દારૂ પીસીબીએ ઝડપી લીધો
ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે.

નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કાર્યભાર સંભાળ્યો
૧૯૮૮ બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમારને ભારતના ૨૬મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શું તમારા ઘરમાં પણ લાગી ગયાં છે કરોળિયાનાં જાળાં?
જો ઘરમાં સાફસફાઈ રાખવા છતાં કરોળિયાનાં જાળાં બંધ ન થઈ રહ્યાં હોય તો બેકિંગ સોડાને પાણીમાં ઘોળી મિશ્રણ તૈયાર કરો.

ભારત પાસે ઘણા પૈસા, અમે દર વર્ષે બે કરોડ ડોલર શા માટે આપીએઃ ટ્રમ્પ
ઈમિગ્રન્ટ્સના ડિપોર્ટેશન માટેની તૈયારીઓ તેજ

પાંડવકુંડમાં નાહવા પડેલા વાપી કોલેજના છ વિધાર્થી-રિક્ષાચાલક ડૂબ્યાઃ ચારના મોત
બૂમાબૂમ સાંભળી દોડી આવેલા સ્થાનિકોએ બે વિધાર્થીઓને બચાવી લીધા