CATEGORIES
Kategorier
૧૫ ઓગસ્ટની ઉજવણી નિમિત્તે AMC એક લાખ તિરંગાનું વિતરણ કરશે
૧૩મીએ તિરંગા યાત્રા હોવાથી ઘાટલોડિયાબ્રિજને રંગરોગાન કરાશે
અધિક શ્રાવણઃ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ખાતે બલૂનના હિંડોળાનાં દર્શનનો હરિભક્તોએ લહાવો લીધો
આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી ભગવાનને બે મહિના સુધી હિંડોળે ઝુલાવવામાં આવશે
હવાઈ ટાપુનાં જંગલોમાં ભીષણ આગઃ મૃત્યુઆંક વધીને ૫૩, સર્ચ ઓપરેશન ચાલુ
આગના કારણે ૧૦૦૦થી વધુ બાંધકામ નાશ પામ્યાઃ મૃત્યુઆંક વધવાની દહેશત
તુર્કીથી જાપાન સુધી ધરા ધ્રૂજીઃ છની તીવ્રતાના ભૂકંપથી તબાહીની આશંકા
જાપાનમાં ૬ અને તુર્કીમાં ૫.૨ની તીવ્રતાના આંચકા: અનેક લોકોને ઈજા, રાહતકાર્ય જારી
પુત્રી સુહાનાના બોયફ્રેન્ડ માટે ગિફ્ટ પસંદ કરવાથી મને નફરત છેઃ શાહરુખ ખાન
શાહરુખને ફક્ત તેની નાની રાજકુમારી સુહાનાને મોટી થઇને કોઇના પ્રેમમાં પડતી જોવાનું મુશ્કેલ લાગે છે
જોધપુરમાં સિઝનનો સૌથી વધુ ૩૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો
હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી
યુવકનો આખરી કોલઃ મને છેલ્લી વાર મળતું હોય તો કેનાલ પર આવી જાઓ
પેસેન્જર ભરવાના કારણે સંબંધીઓ સાથે થયેલી બબાલ બાદ રિક્ષાચાલક યુવકે આપઘાત કર્યો: નરોડા પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ સંબંધીઓએ યુવકને પરિવાર સામે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી
ગહિણીઓ આનંદો: તહેવારો પહેલાં વરસાદી બ્રેક લાગવાથી શાકભાજી ૩૦ ટકા સસ્તાં
ટામેટાં અને આદું સિવાય તમામ શાકભાજીના ભાવમાં કિલોએ ૩૦થી ૪૦ રૂપિયાનો ઘટાડો
કોંગ્રેસ નેતા જયરામ રમેશનું સંસદની સ્થાયી સમિતિઓમાંથી અંતે રાજીનામું
સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ વિધેયકો સ્થાયી સમિતિમાં મોકલવામાં આવતાં નથી: જયરામ રમેશ
બારામુલ્લામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકી ઝડપાયા
કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કીલિંગનું કાવતરું ઘડ્યું
લોક્સભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના સંબોધન પર સૌની મીટ
અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે લોકસભામાં ફાઈનલ ચર્ચા
RBIએ રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ રાખતાં હવે લોનનો હપ્તો ઘટશે નહીં
RBIએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે મોંઘવારીનું અનુમાન ૫.૧ ટકાથી વધારીને ૫.૪ ટકા કર્યું
ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરે: સૌથી વધુ રૂ. ત્રણ લાખનો દંડ વસૂલાયો
પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૮૨.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો
બહુમાન: ૩૯૭ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનું સન્માન કરાયું
સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરીના કારણે આ એવોર્ડ પ્રાપ્ત કરનાર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એવોર્ડ આપ્યો હતો
ડિમોલિશનઃ લાંભામાં રહેણાક પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં
મધ્ય ઝોનમાં લાંબા સમય બાદ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
જજીસ બંગલો રોડ પરનું મસાલા થિયરી ગંદકી કરવા બદલ સીલ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના પાલન માટે થઈને ગઈકાલે ૭૪ જેટલા એકમો તપાસાયા
બોડકદેવના ચાર સહિત પાંચ એકમને ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં
પૂર્વ ઝોનમાં ૧૨ હજાર પેપર કપનો જથ્થો જપ્ત કરાયો
પીઆઈએ હસતાં હસતાં કહ્યુંઃ નશેડીઓએ ગાંજો પીને ફેંક્યો હોય તો તેના બીજથી છોડ થઈ જાય
રિવરફ્રન્ટ ઉપર ગાંજાનો છોડ મળી આવતાં ચક્ચાર મચી ગઇ
લાંભામાં રો-હાઉસ પ્રકારનાં સાત ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં
ગોતા ચાર રસ્તા પાસે ત્રણ દુકાનનાં એક્સ્ટેન્શન પણ હટાવાયાં
અમેરિકામાં તોફાનનો કહેરઃ પાંચ કરોડ લોકો પ્રભાવિત, લાખો ઘરમાં અંધારપટ
હજારો ફ્લાઇટ રદ કરાઈઃ બે લોકોનાં મોત
ફ્લાઈટ પેસેન્જર મૂંઝાયા, ટિકિટમાં સરનામું હીરાસરનું અને આવાગમન જૂના એરપોર્ટમાં
લોકાર્પણ થયા બાદ હજુ ત્યાં ફ્લાઈટનાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યાં નથી
સલમાન ખાન ૨૫ વર્ષ બાદ કરણ જોહર સાથે ફરી જોડાશે
સલમાન ખાન, કરણ જોહર અને વિષ્ણુ વર્ધન છેલ્લા છ મહિનાથી આ જંગી બજેટની એક્શન ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા હતા
શહીદ દિન: વીર કિનારીવાલા સહિતના અનેક નામી-અનામી વીરોને શ્રદ્ધાંજલિ
સવારે ૯.૦૦ વાગ્યે વીર કિનારીવાલાને પુષ્પાંજલિ આપી
પર્યાવરણઃ વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો
આ કાર્યક્રમ દ્વારા VUFનો ઉદ્દેશ્ય ૧૦૦ વીઘા જમીન પર ૧,૫૦,૦૦૦ વૃક્ષો વાવીને પર્યાવરણને સુરક્ષિત બનાવવાનો છે
હોટલમાં જતાં આધેડ કપલનો ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ
વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં પ્રેમી યુગલને ટાર્ગેટ કરીને તોડ કર્યો હતોઃ ઝોન ૧ની લોકલ ક્રાઈમ બ્રાંચે બે ગઠિયાની ધરપકડ કરી
સરદારબ્રિજ પાસેથી ત્રણ લારી સહિતનો માલસામાન જપ્ત
પશ્ચિમ ઝોનના પરિમટ વિભાગ દ્વારા નવરંગપુરા મલ્ટિલેવલ પે એન્ડ પાર્કિંગનું ત્રિમાસિક લાઈસન્સ ફી પેટે આરોહી એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ. ૬.૫૪ લાખની ફી વસૂલવામાં આવી
અમેરિકામાં ટોર્નેડોનો ખતરો: ૧૦ લાખ ઘરમાં અંધારપટ, ૨૬૦૦ ફ્લાઈટ રદ
વોશિંગ્ટનમાં સ્ટોર્મ, કરાવૃષ્ટિ, ભારે વરસાદની ચેતવણી વચ્ચે સરકારી કાર્યાલયો બંધ
યુપી, ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં ભારે વરસાદની ચેતવણી: ઓરેન્જ એલર્ટ જારી
રાજધાની દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનમાં ચોમાસું નબળું પડ્યું
આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે
આજે વિપક્ષ વતી ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરશેઃ શાસક અને વિપક્ષો વચ્ચે જોરદાર જંગ જોવા મળશે
ઈડીના ડાયરેક્ટરનો સ્વાંગ રચી બે લાખનું રોકાણ કરી રૂ. દોઢ કરોડની ઠગાઈ કરી
ટેન્ડર અપાવી દેવાનું કહીને જ્યોતિષી સાથે આબાદ છેતપિંડી આચરી: NAના બોગસ અધિકારીના પર્દાફાશ બાદ ઈડીના ડાયરેક્ટર બની ચીટિંગ આચરતા શખ્સનો આતંક સામે આવ્યો