પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા
SAMBHAAV-METRO News|August 06, 2022
વર્ષ ૨૦૨૧માં ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કુલ ૭,રર૯ કેસ સામે આ વર્ષે જુલાઈ અંત સુધીમાં ૬,૧૮૮ કેસ નોંધાયા
પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા

અમદાવાદ, શનિવાર

શહેરમાં ચોમાસાએ લોકોને રાડ પડાવી દીધી છે. તા. ૧૦ જુલાઇની સાંજે પડેલા મુશળધાર વરસાદને તો લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. તે વખતે ત્રણથી ચાર દિવસ સુધી સમગ્ર અમદાવાદને ઠેરઠેર ભરાયેલાં વરસાદી પાણીએ બાનમાં લીધું હતું. હજુ પણ ક્યારેક તોફાની વરસાદ તો ક્યારેક ઝરમર વરસાદથી શહેરમાં ચોમાસાનો માહોલ લગભગ જળવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ર૮.રર ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, પરંતુ વરસાદી મારથી ગટર ઊભરાવવાનો તેમજ દૂષિત પાણીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો છે. આના કારણે સમગ્ર અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ તથા કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઈ - લોકોમાં ભય ફેલાયો છે. કોરોનાના - પ્રકોપ વચ્ચે સ્વાઈનફ્લૂના કેસ પણ ઝડપથી ફેલાતા હોઈ આવા બીમારીના માહોલમાં પાણીજન્ય રોગચાળાએ લોકોને ડરાવી દીધા છે.

અમદાવાદનાં વિવિધ સ્થળોએ વરસાદી પાણી ભરાતાં સ્વાભાવિકપણે મચ્છરનો ઉત્પાત વધ્યો છે, જેના પરિણામે ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે મળેલી વોટર સપ્લાય કમિટીમાં શહેરના શાસકોએ વરસાદી પાણી ભરાવાના મામલે ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓનો ઊધડો લીધો હતો.

هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SAMBHAAV-METRO NEWS مشاهدة الكل
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
SAMBHAAV-METRO News

કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો

આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.

time-read
2 mins  |
September 23, 2024
આયુર્વેદસંહિતા
SAMBHAAV-METRO News

આયુર્વેદસંહિતા

ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ

time-read
2 mins  |
September 23, 2024
૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
SAMBHAAV-METRO News

૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી

બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે

time-read
2 mins  |
September 23, 2024
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
SAMBHAAV-METRO News

ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે

પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે

time-read
2 mins  |
September 23, 2024
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
SAMBHAAV-METRO News

રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે

મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા

time-read
2 mins  |
September 23, 2024
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન

પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી

time-read
2 mins  |
January 27, 2024
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
SAMBHAAV-METRO News

લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ

લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ

time-read
3 mins  |
January 27, 2024
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
SAMBHAAV-METRO News

ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!

એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.

time-read
1 min  |
January 27, 2024
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
SAMBHAAV-METRO News

ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી

time-read
1 min  |
January 27, 2024
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે

ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.

time-read
1 min  |
January 27, 2024