આપણા દેશમાં એક સમયે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) સર્વોચ્ચ અને સૌથી શક્તિશાળી કેન્દ્રીય તપાસ એજન્સી ગણાતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ૧૯૬૩થી કાર્ય૨ત સીબીઆઈને હજુ થોડા સમય પહેલાં સરકારની કઠપૂતળી ગણાવીને તેની વિશ્વસનીયતા સામે પણ સવાલો કરવામાં આવતા હતા. આ વાત અને સવાલ સાવ પાયાવિહોણા પણ નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (સીજેઆઈ) એન.વી. રમન્નાએ તાજેતરમાં જ સીબીઆઈ અને પોલીસની કાર્યવાહી તથા નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસના મતે તપાસ એજન્સીઓની નિષ્ક્રિયતાથી વિશ્વસનીયતા સામે સવાલો પેદા થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોના કારણે પોલીસની છબી ખુલ્લી પડી ગઈ છે.
ટોચની બંધારણીય સંસ્થાઓ આ રીતે નબળી પડે તે દેશની લોકશાહીના હિતમાં નથી એવું ઘણા નિષ્ણાતો અવારનવાર જણાવી ચૂક્યા છે. સીબીઆઈ હવે જ્યારે ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ રહી છે ત્યારે અન્ય એક કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી સબળ બનીને ઊભરી રહી છે અને તેની પાછળનાં કેટલાંક રાજકીય પરિબળો પણ છે.
هذه القصة مأخوذة من طبعة August 09, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 09, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત