અમદાવાદ, શનિવાર
સોનાની બંગડી લૂંટી લેવાની લાલચમાં ઘરઘાટી વૃદ્ધ મહિલાએ એક વૃદ્ધાને જીવતાં સળગાવી દઇ મોતને ઘાટ ઉતારી દીધાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વૃદ્ધા ઘરે એકલાં હતાં ત્યારે મહિલા ઘરઘાટીએ તેમના પર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દીધાં હતાં. ત્યાર બાદ ચુપચાપ બંગડી લઇને નાસી ગઇ હતી. વૃદ્ધા જ્યારે અંતિમ શ્વાસ લઇ રહ્યાં હતાં ત્યારે તેમણે પુત્રવધૂને બોલાવીને કહ્યું હતું કે રંજનબાએ મારી સોનાની બંગડી લઇ લીધી છે. વૃદ્ધાના મોત બાદ પાડોશીના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતાં હત્યારી ઘરઘાટીનાં કરતૂતો સામે આવ્યાં હતાં. વૃદ્ધાને જીવતાં સળગાવી દેવાની ચકચારી ઘટનાથી મેઘાણીનગ૨માં સન્નાટો વ્યાપી ગયો છે.
મેઘાણીનગર વિસ્તારમાં આવેલી તાતાનગર સોસાયટીના મકાન નંબર: ૧૮માં રહેતા સુરેન્દ્રસિંહ જોરૂભા જાડેજાએ ૬૦ વર્ષીય રંજનબા પરમાર મહિલા વિરુદ્ધ નામની ઘરઘાટી હત્યા તેમજ લૂંટની ફરિયાદ કરી છે. સુરેન્દ્રસિંહ જાડેજાને પાલડીમાં ટ્રાવેલ્સનો ધંધો છે અને તેમના ચાર ભાઇઓ છે, જેમાંથી એક ભાઇ મહેન્દ્રસિંહ જાડેજા તેમના પરિવાર સાથે થલતેજ રહે છે.
هذه القصة مأخوذة من طبعة October 01, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 01, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.
શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં કપડાંના પાર્સલમાંથી રૂ. સવા કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
થાઈલેન્ડથી આવેલા કપડાંના પાર્સલમાં ગાંજો છુપાવ્યો હતોઃ શિયાળો શરૂ થતાં ચરસ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ વધી ગયું
હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનાં મંડાણ થશે
અમદાવાદીઓએ પણ હવે આગામી સપ્તાહ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ હવામાત નિષ્ણાતોની આગાહી
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’