અમદાવાદ, શનિવાર
રાજ્યનાં અલગ અલગ શહેરોમાં એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ની ધોંસ વધતાં હવે સરકારી બાબુઓ લાંચ લેતાં પહેલાં દસ વખત વિચાર કરી રહ્યા છે. ત્યારે હવે લાંચના રૂપિયા આસાનીથી આવી જાય તે માટે સરકારી બાબુઓ અલગ અલગ ટ્રિકનો ઉપયોગ કરી રહ્યા છે. લાંચ પેટે ગિફ્ટકાર્ડ, મોંઘી મોંધી ગિફ્ટો, ટૂર પેકેજ લેવાં તે સરકારી બાબુઓની પહેલી પસંદ છે પરંતુ રોક્ડ લેવા માટે અનોખી વ્યવસ્થા કરી દીધી છે. સરકારી કચેરી કે પોલીસ સ્ટેશનની બહાર આવેલા પાનના ગલ્લા તેમજ ચાની કીટલીઓ પર લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીના માલિકો લાંચની રકમ સ્વીકારે છે અને બાદમાં રાતે પોલીસ કર્મચારીઓ પાસે પહોંચે છે. ઇમાનદાર પોલીસ અધિકારીઓ તેમજ એન્ટી કરપ્શન બ્યૂરોના કેટલાક અધિકારીઓ પાનના ગલ્લા અને ચાની લારીઓ પ૨ ગુપ્ત વોચ રાખીને બેઠા છે.
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 15 OCT, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 15 OCT, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી
નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર
એક જ અઠવાડિયામાં બીજી વખત અંકલેશ્વર જીઆઈડીસીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું: સુરત અને ભરૂચ પોલીસનું સંયુક્ત ઓપરેશન