નાગરિકો બેદરકારઃ સૂકો-ભીનો કચરો અલગ કરવાની સમજણ આપવા તંત્ર પરસેવો પાડશે
SAMBHAAV-METRO News|December 19, 2022
ખોખરાની ડેન્ટલ કોલેજ ખાતે ઝીરો વેસ્ટ ઈવેન્ટ હેઠળ ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
નાગરિકો બેદરકારઃ સૂકો-ભીનો કચરો અલગ કરવાની સમજણ આપવા તંત્ર પરસેવો પાડશે

અમદાવાદ, સોમવાર

આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાની જવાબદારી સૌની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને સૂથરું બનાવવાની જહેમત ઉઠાવે છે તો બીજી બાજુએ નાગરિકો સાફપણ સ્વયંભૂ આત્મશિસ્ત કેળવીને સફાઈના મામલે પોતાની જવાબદારી સમજે તે આજના સમયની તાતી જરૂરિયાત છે, પરંતુ દુર્ભાગ્યે ફાઇવ-જીની અત્યાધુનિક જમાનામાં લોકો અન્ય બાબતોની ટેક્નોલોજીના જેમ સ્વચ્છતાના મામલે સ્માર્ટ બન્યા નથી. અનેક કિસ્સામાં નાગરિકોની બેજવાબદારી પ્રકાશમાં આવી રહી હોઈ અમદાવાદ અસ્વચ્છ જ રહે છે. ખાસ કરીને ઘરે ઘરેથી એકઠા કરાતા કચરાને સૂકો અને ભીનો એમ અલગ રીતે તારવીને મ્યુનિસિપલ તંત્રની કચરાગાડીના હવાલે કરવાના બદલે અસંખ્ય લોકો સૂકો-ભીનો કચરો એકઠો રાખે છે, જોકે હવે મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સિવિલ સેન્સ ન રાખતાં લોકોને આવી સમજણ આપવા પરસેવો પાડશે.

هذه القصة مأخوذة من طبعة December 19, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 19, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SAMBHAAV-METRO NEWS مشاهدة الكل
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
SAMBHAAV-METRO News

મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ

હેલ્થ ટિપ્સ

time-read
1 min  |
November 27, 2024
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
SAMBHAAV-METRO News

ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે

આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી

time-read
2 mins  |
November 27, 2024
શહેર પોલીસ આરંભે શૂરી?
SAMBHAAV-METRO News

શહેર પોલીસ આરંભે શૂરી?

કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા

time-read
2 mins  |
November 27, 2024
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
SAMBHAAV-METRO News

ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ

જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ

time-read
2 mins  |
November 27, 2024
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
SAMBHAAV-METRO News

NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો

time-read
1 min  |
November 27, 2024
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
SAMBHAAV-METRO News

દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે

ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે

time-read
1 min  |
November 27, 2024
લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો
SAMBHAAV-METRO News

લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો

સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

time-read
1 min  |
November 27, 2024
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા
SAMBHAAV-METRO News

સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા

બસતાં પતરાં કાપીને ૪૦ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

time-read
1 min  |
November 27, 2024
પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું
SAMBHAAV-METRO News

પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું

લગ્ન નક્કી થઈ ગયાં હોય અને વિદેશ જવા ઈચ્છતા હોય તેવાં યુવક-યુવતીઓએ બચવા માટે ભલામણોના ફોન કરાવ્યા

time-read
1 min  |
November 27, 2024
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
SAMBHAAV-METRO News

ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા

ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો

time-read
2 mins  |
November 26, 2024