અમદાવાદ, સોમવાર
આપણા શહેરનું કાંકરિયા સમગ્ર રાજ્યમાં પ્રતિષ્ઠા ધરાવે છે. અમદાવાદની મુલાકાતે આવનારા લોકો માટે આ પ્રાણીસંગ્રહાલયની લટાર મારવી જાણે કે ફરજિયાત બની હોય તેવી તેની લોકપ્રિયતા છે. કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત કરાયા બાદ પ્રાણીસંગ્રહાલય પ્રત્યેનું આકર્ષણ લોકોમાં દેખીતી રીતે વધ્યું છે. તંત્ર દ્વારા પ્રાણીસંગ્રહાલયમાં રખાયેલા વિવિધ પ્રકારના વન્ય જીવોની સારસંભાળ તો રખાય જ છે, પરંતુ વન્ય જીવપ્રેમીઓ માટે સત્તાવાળાઓ દ્વારા આકર્ષક 'ફ્રેન્ડ્સ ઓફ ઝૂ' સ્કીમ જાહેર કરાઈ છે. આ સ્કીમ હેઠળ જે તે વ્યક્તિ કે સંસ્થા હાથણી, પ્રાણીસંગ્રહાલય હિમાલયન રીંછ, મોર, લવબર્ડ ઉપરાંત કિંગ કોબ્રા અને એનાકોન્ડા જેવા ખતરનાક જીવને દત્તક લઈ તેનો એક વર્ષ સુધીનો ખાધાખોરાકીનો ખર્ચ આપી શકે છે.
هذه القصة مأخوذة من طبعة March 27, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 27, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
અમદાવાદ-મહેસાણામાં રાધે ગ્રૂપ અને મોરબીમાં સિરામિક ટાઇલ્સના વેપારી પર આઈટીના દરોડા
પ્રાથમિક તપાસમાં રૂ. ૧૦૦ કરોડના હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળ્યા ૧૦૦થી વધુ અધિકારીઓ SRP બંદોબસ્ત સાથે ૧૫થી ૨૦ સ્થળોએ દરોડામાં જોડાયા
નવું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે મિસમૅચ એરિંગ્સ, પણ કોન્ફિડન્ટલી કેરી કરો
કરીના કપૂર, શ્રદ્ધા કપૂર, ઈશા અંબાણી જેવી સેલિબ્રિટીએ આ ટ્રેન્ડનું પ્રચલન વધાર્યું
કેનેડાએ ભારતીય રાજનાયકોનું ઓડિયો-વીડિયોથી સર્વેલન્સ કર્યું
પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું કેનેડા
બિડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન ન આપ્યું, પરંતુ હવે ટ્રમ્પ આવી રહ્યા છે
યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમતા ભૂતપૂર્વ કમિશનર જોતી મૂરે આપ્યું નિવેદન
UPના સંભલમાં જુમ્માની નમાજને લઈ હાઈ એલર્ટ: જામા મસ્જિદના ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવાયાં
પીએસીની ૧૫ અને આરએએફની બે કંપનીઓ તહેનાત પોલીસની ફ્લેગ માર્ચ
આર્મીમાં ૧૭ વર્ષતી સેવા પૂર્ણ કરીને આવેલા જવાતનું ભવ્ય સ્વાગત થશે
નિકોલમાં રવિવારે સાંજે સ્વાગત યાત્રા અને સામૈયા બાદ ભોજન સમારંભ યોજાશે
પહાડો પરની હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું: વાવાઝોડું ‘ફેંગલ’ વિનાશક બનશે
હવામાન વિભાગે ખાનાખરાબીનું એલર્ટ જારી કર્યું: લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી
ખાડિયામાં કોમર્શિયલ પ્રકારના બે ફ્લોરનું ગેરકાયદે બાંધકામ મ્યુનિ. તંત્રએ તોડી પાડ્યું
મધ્ય ઝોનમાં બે ટીપી રોડ પરથી ઝૂંપડાં, શેડ, બાંધકામો, ઓટલા વગેરે દબાણ દૂર કરવામાં આવ્યાં
ગૃહિણીઓ આનંદો! ડુંગળી સસ્તી થશે
માર્કેટિંગયાર્ડ નવી ડુંગળીની આવકથી ઊભરાઈ ગયાં
હાથીજણની અવાવરું જગ્યામાં ધમધમતી દેશી દારૂની ફેકટરી પર એ સપાટો બોલાવ્યો
એસએમસીએ ત્રણ આરોપીને ૧,૩૨૦ લિટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા