અમદાવાદ, શુક્રવાર
રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ત્રાટકી રહી છે. બુટલેગર તેમજ જુગારનો અડ્ડો ચલાવતા લોકો પોતાનાં રિસ્ક પર દારૂ અને જુગારના અડ્ડા ચલાવી રહ્યા છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરાઇવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ કરીને નવ લોકોની ધરપકડ કરી છે. એસએમસીએ મુખ્ય સૂત્રધારની જીપ કમ્પાસ કાર પણ જપ્ત કરીને કુલ ૧૭.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીની રેડથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે બે લોકો ભાગવામાં સફળ થયા છે.
هذه القصة مأخوذة من طبعة June 09, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 09, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
પેરન્ટિંગ
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.
નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત
યુએસ સેનેટે CAના ડિરેક્ટરપદે જોત રેટક્લિફતા નામને મંજૂરી આપી