![અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે](https://cdn.magzter.com/1529404555/1686900232/articles/JLwrD-n3w1686910573342/1686916082886.jpg)
અમદાવાદ, શુક્રવાર
અતિ વિનાશક બિપરજોય વાવાઝોડાના કારણે ગઈ કાલે હજારો અમદાવાદીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. ચોરે ને ચૌટે લોકો વાવાઝોડાની વાતો કરતા હતા. આજે પણ સવારથી ટીવી સામે લોકો ગોઠવાઈ ગયા છે. બિપરજોય વાવાઝોડાથી ગઈ કાલે શહેરમાં ભારે વરસાદ તો નહોતો પડ્યો, પરંતુ તોફાની પવન ફૂંકાયો હતો. જોકે આ વાવાઝોડું જખૌ ખાતે ત્રાટકીને હવે ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર અમદાવાદમાં વર્તાશે અને હજુ ચાર દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. જૂનના છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે.
هذه القصة مأخوذة من طبعة June 16, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 16, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/ecUklAT4U1739873566121/1739873768081.jpg)
મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ
શ્રદ્ધાળુઓએ સંગમ સુધી પહોંચવા માટે ૧૨ કિમી ચાલવું પડશે
![મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/Z-6u9czHZ1739872771361/1739873016010.jpg)
મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી
દિલ્હી દરવાજા પાસેનો બનાવઃ કેફી પદાર્થ પીવડાવ્યા બાદ વેપારીના ભાઈને ફોતથી જાણ કરી
![લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/kJzmjZrp81739873022637/1739873170247.jpg)
લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ
શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાઓ સતત બની રહી છે.
![કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/AC38HoWNA1739873787961/1739874798909.jpg)
કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ
વિમાન લેન્ડિંગ વખતે પલટાયુંઃ ટેકનિકલ ખામીતા કારણે મોટી દુર્ઘટના સર્જાઈ
![MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/t4yScJ9tE1739873348439/1739873557925.jpg)
MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ
ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર: ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો
ગુજરાત બોર્ડનાં પરીક્ષા કેન્દ્રની આસપાસ વરઘોડા, સભા-સરઘસ, રેલી પર પ્રતિબંધ
બોર્ડ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાન ચાલુ રાખી શકાશે નહીં
![દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/zVuNVAwp11739871679106/1739872033628.jpg)
દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો
પૂર્વ ઝોનમાં આડેધડ પાર્ક કરેલાં ૪૯ વાહનોને તાળાં મારી રૂ. ૧૭,૫૦૦નો દંડ વસૂલાયો
![દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/n6PZrSYbI1739873183145/1739873341736.jpg)
દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે
ધીરેન્દ્ર શાસ્ત્રી, અક્ષય કુમાર, અંબાણી-અદાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે
![‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ , ‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/Y9-iFotQs1739871284432/1739871657317.jpg)
‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,
સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારી-સુરત હાઈવે પરથી દોઢ કરોડના કોકેન સાથે નાઈજીરિયન યુવતીને ઝડપી SMCના ચોપડે નાર્કોટિક્સ પહેલો કેસ નોંધાતાં ખળભળાટ
![અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/bm4eYtuTp1739872046086/1739872396532.jpg)
અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન
રાજ્યભરના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે