પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ
SAMBHAAV-METRO News|June 29, 2023
મેઘરાજાએ પારડી-વલસાડને ધમરોળીને ૨૪ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસાવ્યો
પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ

અમદાવાદ, ગુરુવાર

ગુજરાતમાં અષાઢી મેઘે બરાબરની જમાવટ કરી છે. આમ તો રાજ્યમાં વરસાદનું આગમન વિલંબમાં મુકાયું છે, તેમ છતાં એકસાથે બે-બે સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજાએ કેટલાક વિસ્તારમાં તોફાની બેટિંગ કરવા લીધી છે. આવા તોફાની માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. દરમિયાન, આજે સવારના દસ વાગ્યા પછી અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતાં કોતરપુરમાં અઢી ઈંચ, નિકોલમાં દોઢ ઈંચ અને મેમ્કોમાં એક ઈંચ, વિરાટનગર, ઓઢવ, રાણીપમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.

هذه القصة مأخوذة من طبعة June 29, 2023 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 29, 2023 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SAMBHAAV-METRO NEWS مشاهدة الكل
SAMBHAAV-METRO News

ગુજરાત બોર્ડનાં પરીક્ષા કેન્દ્રની આસપાસ વરઘોડા, સભા-સરઘસ, રેલી પર પ્રતિબંધ

બોર્ડ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાન ચાલુ રાખી શકાશે નહીં

time-read
1 min  |
Sambhaav METRO 18-02-2025
દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો
SAMBHAAV-METRO News

દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો

પૂર્વ ઝોનમાં આડેધડ પાર્ક કરેલાં ૪૯ વાહનોને તાળાં મારી રૂ. ૧૭,૫૦૦નો દંડ વસૂલાયો

time-read
2 mins  |
Sambhaav METRO 18-02-2025
‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,
SAMBHAAV-METRO News

‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,

સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારી-સુરત હાઈવે પરથી દોઢ કરોડના કોકેન સાથે નાઈજીરિયન યુવતીને ઝડપી SMCના ચોપડે નાર્કોટિક્સ પહેલો કેસ નોંધાતાં ખળભળાટ

time-read
2 mins  |
Sambhaav METRO 18-02-2025
અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન

રાજ્યભરના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે

time-read
1 min  |
Sambhaav METRO 18-02-2025
SAMBHAAV-METRO News

શટલ રિક્ષામાં લૂંટ કરતી ટોળકીનો આતંક બે મિત્રોને છરી બતાવી ૩૬૦૦ની લૂંટ ચલાવી

કાલુપુર રેલવે સ્ટેશન પાસે બનેલો બનાવઃ પોલીસે સીસીટીવી ફૂટેજતા આધારે તપાસ શરૂ કરી

time-read
1 min  |
February 17, 2025
બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો
SAMBHAAV-METRO News

બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો

સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાંમાં દર્દીઓની ભારે ભીડ

time-read
1 min  |
February 17, 2025
દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા
SAMBHAAV-METRO News

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા

સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા અને બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રૂજી

time-read
1 min  |
February 17, 2025
વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં
SAMBHAAV-METRO News

વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં

હવે કફ પ્રકોપ કરનારી ઋતુ આવી ગઈ છે. આ ઠેરઠેર જોવા મળતી ઉધરસની ઋતુ છે.

time-read
2 mins  |
February 17, 2025
હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા
SAMBHAAV-METRO News

હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા

દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને યુપીના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થશે

time-read
1 min  |
February 17, 2025
મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ
SAMBHAAV-METRO News

મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ

મહાકુંભ મેળામાં ભારે ભીડના કારણે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન ૨૬ ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે.

time-read
1 min  |
February 17, 2025