આપણે વર્ષમાં એક દિવસ પર્યાવરણ દિવસની ઊજવણી કરીએ છીએ, પરંતુ તેનાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી, કેમકે પર્યાવરણનું જતન કોઇ એક દિવસ કે વીક પૂરતું હોતું નથી. જેમ આપણે રોજ જમીએ છીએ, રોજ કસરત કરીએ છીએ, રોજ સુઇએ છીએ તે રીતે પર્યાવરણનું જતન પણ રોજ કરવાનું હોય છે.
પર્યાવરણ દિવસ વર્ષમાં એક વખત મનાવીને આપણી જવાબદારી પૂરી થતી નથી. આપણે આપણા દૈનિક જીવનમાં પર્યાવરણનું મહત્ત્વ સમજવું પડશે અને પર્યાવરણનાં રક્ષણની કોશિશ કરવી પડશે. માત્ર ઔપચારિકતાથી આપણે આપણું લક્ષ્ય હાંસલ નહીં કરી શકીએ. જ્યાં સુધી પર્યાવરણના રક્ષણની વાત છે તો લક્ષ્ય એ છે કે બ્રહ્માંડ આપણને જે અવસ્થામાં મળ્યું છે, તેને વધુ સુંદર બનાવીને આવનારી પેઢી માટે છોડી જઇએ.
જો તેને વધુ સુંદર ન બનાવીએ તો કમસે કમ તેને ખરાબ તો ન કરીએ. આ માટે દરેક નાગરિકને દેશ, વિશ્વ, અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણું યોગદાન ક્રિયાત્મક રીતે આપવું પડશે. ઉદાહરણ તરીકે દરેક વ્યક્તિ માને છે કે પોલિથિન અને પ્લાસ્ટિક પર્યાવરણ માટે સૌથી મોટા ઘાતક છે. સરકારે કાયદા તો બનાવી લીધા, પરંતુ તેને લાગુ કરવામાં વ્યક્તિ અને સમાજનું યોગદાન અતિ આવશ્યક છે.
هذه القصة مأخوذة من طبعة July 19, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 19, 2023 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડ
ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
ગાર્ડનિંગ ટિપ્સ
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
હેલ્થ ટિપ્સ
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
રેસિપી
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી