માતાજીનાં નોરતાં આવ્યાં, ચોસઠ જોગણીઓ સંગ ગરબે રમવાને તમે આવો ને… આજથી નવરાત્રીનો શુભ પ્રાંરભ થયો છે અને ખૈલેયાઓ ગરબે ઝૂમવા માટે થનગનાટ કરી રહ્યા છે. વહેલી પરોઢ સુધી શહેરના વિવિધ પાર્ટીપ્લોટ, ક્લબ, સોસાયટી, શેરીઓમાં ગરબા થવાના છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે માઇક્રોલેવલની તમામ તૈયારીઓ કરી દીધી છે. પોલીસ આજથી નવ દિવસ સુધી એલર્ટ મોડ પર છે અને આફતમાં ફસાયેલી યુવતીને હેમેખેમ ઘર સુધી પહોંચાડવા માં મદદરૂપ થવાની છે. જો ગરબા રમતાં રમતાં મોડી રાત થઇ ગઇ હોય અને ઘરે જવા માટે વાહન મળતું ના હોય તેવા સંજોગો માં ગભરાવવાની કે મુંઝાવાની જરૂર નથી માત્ર પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦ ઉપર સંપર્ક કરશો તો પોલીસ વાહનની મદદ મળી જશે. પોલીસ તેનાં વાહનમાં બેસાડીને યુવતી કે મહિલાને તેના ઘર સુધી મૂકી જશે. મોડીરાતથી પોલીસ કર્મચારી ઓ સતત પેટ્રોલિંગ કરશે અને મહિલાઓની રક્ષા કરશે.
هذه القصة مأخوذة من طبعة October 03, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 03, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં