સુરતના ઉધના રેલવે સ્ટેશને રાજ્યનું પહેલું અર્બન ફોરેસ્ટ વિકસિત કરવામાં આવ્યું છે. આ અર્બન ફોરેસ્ટના કારણે હવામાં રહેલાં ઝેરી તત્ત્વોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે લોકસ્વાસ્થ્ય માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. હવે આ જ પેટર્ન અન્ય રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવશે. અમદાવાદમાં પણ આવું ફોરેસ્ટ વિકસાવવાની તૈયારી છે.
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 21-11-2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 21-11-2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રશિયા કરી શકે છે કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી હુમલોઃ યુક્રેન ઇન્ટેલિજન્સ નો દાવો
૩૬,૦૦૦ કિલો વજન ધરાવતી મિસાઈલમાં ૧૫૦થી ૩૦૦ કિલો ટનનાં ચાર શસ્ત્રો સ્થાપી શકાશે
યમુના એક્સપ્રેસ-વે પર વોલ્વો બસ-ટ્રક વચ્ચે ટક્કર: પાંચનાં ઘટનાસ્થળે મોત
દોઢ ડઝન જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા
ઉત્તરથી દક્ષિણ સુધીનાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
અનેક રાજ્ય પ્રતિકૂળ હવામાત, ધુમ્મસ, વરસાદ, પ્રદૂષણ અને હિમવર્ષા નો સામનો કરી રહ્યાં છે
ઉધના રેલવે સ્ટેશન પર રાજ્યનું પહેલું અર્બન ફોરેસ્ટ બનાવાયું
ફોરેસ્ટના કારણે હવાતાં ઝેરી તત્ત્વોને તાથવામાં સફળતાઃ અમદાવાદમાં પણ આવું ફોરેસ્ટ વિકસાવવાની તૈયારી
‘રોયલ વેડિંગ'નો ગજબ ટ્રેન્ડઃ રૂ. ૨૫ લાખથી લઈને ૧.૫ કરોડ સુધીના પેકેજની બોલબાલા
લગ્નમાં ભવ્ય સેટ, ટ્રેડિશનલ-કલ્ચરલ અને વૈદિક થીમતી ડિમાન્ડ વધી
સ્વચ્છતા એ જ અમારો સંકલ્પઃ AMC દ્વારા આજથી ટ્રીગર ઈવેન્ટનો પ્રારંભ
બે દિવસ સુધી અમદાવાદીઓને સૂકો અને ભીનો કચરો અલગ કરવા તથા સ્વચ્છતા રાખવાના મામલે સમજણ અપાશે
દિલ્હી સરકારે લાગુ કર્યુ WFH: ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ
ગુરુગ્રામમાં કરોડોની કિંમતના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ ઝેરી હવાની ઝપટમાં
ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએઃ જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન
નહાવાનું પાણી કેવું હોવું જોઈએ?
લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો વજન ઘટાડશે
ટિપ્સ એન્ડ ટ્રિક્સ
રાજકોટના પડઘરી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ પણ બેકાબૂ
ત્રણ જિલ્લામાંથી ફાયર ફાઈટર બોલાવાયાં, બપોર સુધી આગ પર કાબૂ મેળવાય તેવી શક્યતાઓ