દેશનાં અનેક રાજ્ય હાલમાં જુદા જુદાં હવામાન, ઠંડી, ધુમ્મસ, વરસાદ પ્રદૂષણ અને હિમવર્ષાનો સામનો કરી રહ્યાં છે. દેશભર માં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સાથે ઠંડી લોકોને પરેશાન કરી રહી છે. સાથે સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધુમ્મસ અને ઠંડી છવાયાં છે તો બીજી તરફ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હજુ પણ વરસાદ ચાલુ છે.
આગાહી કરતી હવામાનની ખાનગી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી ૨૪ કલાક કલાક દરમિયાન દક્ષિણ તામિલનાડુમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આંદામાનનિકોબાર ટાપુઓ, આંતરિક તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં ગંગાનાં મેદાનોમાં ગાઢ ધુમ્મસ યથાવત રહી શકે છે.
સવાર-સાંજ ફૂંકાતા ઠંડા પવનો સાથે તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. ઉત્તરથી દક્ષિણ તરફ દરરોજ તાપમાનનો વધુ ને વધુ પારો ગગડી રહ્યો છે પહાડી રાજ્યોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગડ્યા બાદ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 21-11-2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 21-11-2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી