
અમદાવાદ ફરતે આવેલી કેટલીક અવાવરું જગ્યા, નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. દેશી દારૂની ભઠ્ઠીઓનો અનેક વખત પર્દાફાશ થાય છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીના કારણે તે ફરીથી ધમધમી ઊઠે છે. અસલાલી, હાથીજણ સહિતની જગ્યા પર દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલી છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાથીજણ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. હાથીજણ દેશી દારૂનાં પ્રોડક્શન માટે બદનામ છે અને રાજ્યનો સૌથી સસ્તો અને ખરાબ દારૂ અહીંથી મળી રહે છે.
هذه القصة مأخوذة من طبعة November 29, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 29, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

હોળીતો ધસારો: રેલવે સ્ટેશન પર ૧૦૦થી વધુ જવાન તહેનાત
આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશન પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી: ૧૦ માર્ચથી શરૂ થનારા સંસદના સત્રમાં રજૂ થશે
જેપીસીના રિપોર્ટના આધારે મળી લીલી ઝંડી JPG એ ૨૯ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી

ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખી પતિએ કાઢી મુકી
પતિ અવારનવાર બાળકો સામે તેને મારઝૂડ પણ કરતો હતો.

રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યોઃ ચાર શહેરનું તાપમાન ૩૮ ડિ ડિગ્રીને પાર પહોંચ્યું
અમદાવાદીઓ ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા લઘુતમ તાપમાન પણ વધીને ૨૧.૯ ડિગ્રીએ પહોંચ્યું
હવામાતમાં પલટોઃ દિલ્હી-NCR અને રાજસ્થાતમાં વરસાદની આગાહી
પંજાબ અને હરિયાણામાં કેટલાંક સ્થળે કરા પડશેઃ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ-હિમવર્ષાની સંભાવના
નિષ્ફળ અને દાત પર જીવતારું પાકિસ્તાન લેક્ચર ન આપે: UNમાં કાશ્મીર મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ
પાકિસ્તાન OICનો ઉપયોગ તેના મુખપત્ર તરીકે કરી તેની મજાક ઉડાવી રહ્યું છે.

સ્પેસએક્સ મૂન મિશન સફળતાપૂર્વક લોન્ચ: આઠ દિવસમાં ચંદ્ર પર પહોંચશે
બે મહિનામાં બીજું મિશનઃ પહેલું લેન્ડર ગત ૨૨ ફેબ્રુઆરીએ પલટી ગયું હતું

દાગીના પહેરી મોર્નિંગ વોક માટે નીકળો તો સાચવજોઃ ચેઈન સ્નેચર્સ શિકાર કરી જશે
ચાંદખેડા-નરોડામાં વૃદ્ધને ટાર્ગેટ કરતા ચેઈન સ્નેચર્સનો તરખાટઃ પોલીસે તપાસ હાથ ધરી

ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દેશનાં અનેક રાજ્યના હવામાતમાં યુ-ટર્ન આવ્યો
ક્યાંક હિમવર્ષા, વરસાદ, તેજ પવન, વીજળી તો દક્ષિણનાં રાજ્યના તાપમાનમાં વધારો આવતી કાલે ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી

મહાકુંભમાં મહાશિવરાત્રી પર અંતિમ સ્નાન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું: આજે ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરે તેવી શક્યતા
સવારના છ વાગ્યા સુધીમાં ૪૧.૧૧ લાખ લોકોએ સ્નાન કર્યું હતું