દેશના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં પહાડ પર હિમવર્ષાના કારણે દિલ્હી, હરિયાણા અને યુપીનાં ઘણાં શહેરમાં તાપમાન સતત ગગડી રહ્યું છે. લોકો ઠંડીમાં ઠૂંઠવાઇ રહ્યા છે, બીજી તરફ બંગાળની ખાડીમાં ફેંગલ ચક્રવાત આગામી એક-બે દિવસમાં વધુ વિનાશક થવાની સંભાવના વધી રહી છે. ચક્રવાતી તોફાન ફેંગલને લઈ હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વાવાઝોડું ભારે પવન સાથે અનેક વિસ્તારમાં તબાહી મચાવી શકે છે. તામિલનાડુના અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ છે. આજે પણ ફેંગલના કારણે અનેક રાજ્યમાં મુશળધાર વરસાદનું એલર્ટ છે. ટ્રેન અને ફ્લાઈટને લઈ પણ એલર્ટ જારી કરાયું છે.
هذه القصة مأخوذة من طبعة November 29, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 29, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.
શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં કપડાંના પાર્સલમાંથી રૂ. સવા કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
થાઈલેન્ડથી આવેલા કપડાંના પાર્સલમાં ગાંજો છુપાવ્યો હતોઃ શિયાળો શરૂ થતાં ચરસ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ વધી ગયું
હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનાં મંડાણ થશે
અમદાવાદીઓએ પણ હવે આગામી સપ્તાહ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ હવામાત નિષ્ણાતોની આગાહી
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’