મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના ૧૧ દિવસ બાદ આજે નવા મુખ્યપ્રધાનના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આજે સવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ મળશે, જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન આ બેઠકમાં નિરીક્ષક તરીકે હાજરી આપશે.
ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ એકનાથ શિંદેને મળશે. તેમની હાજરીમાં સત્તા શેરિંગની અંતિમ ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નામાંકિત મુખ્યપ્રધાન અને બે નાયબ મુખ્યપ્રધાન રાજયપાલને મળશે અને બનાવવાનો દાવો રજૂ કરશે. ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ સમારોહ આવતી કાલે પ ડિસેમ્બરે સાંજના ૫.૦૦ વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.
સરકાર સૂત્રોનો દાવો છે કે મહાયુતિના ૩૧ નેતાઓ પ્રધાન તરીકે શપથ લઈ શકે છે, જેમાં ભાજપના સૌથી વધુ ૧૯, એનસીપીના સાત અને શિવસેનાના પાંચ ધારાસભ્યોનાં નામ આજે ફાઈનલ કરવામાં આવશે.
هذه القصة مأخوذة من طبعة December 04, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 04, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
‘તારા માટે ખુદતે હજાર વખત કુરબાન કરી શકું': ર્દીકરા માટે અતુલી પોસ્ટ
AI એન્જિનિયરે સ્યુસાઈડ પહેલાં લખેલી ૨૩ પેજતી નોટમાં ચાર વર્ષના દીકરાને ખૂબ યાદ કર્યો
વધુ એક ચક્રવાતી તોફાત સાત રાજ્યમાં આતંક મચાવવા તૈયારઃ એલર્ટ જારી કરાયું
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ફરી એક વાર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે, જે અનેક રાજ્યમાં તબાહી મચાવી શકે છે.
દુનિયાભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અચાનક ડાઉનઃ મેટા-ઝકરબર્ગ જોરદાર ટ્રોલ થયા
મેટાનું સર્વર ડાઉન થતાં વૈશ્વિક સ્તરે લોકો પરેશાન
PSIની છાતીમાં કોણી મારીને હાથકડી પહેરેલો રીઢો ચોર ચોથા માળેથી ફરાર
કાલપુર જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે આરોપી ફરાર થતાં પોલીસ વધુ વિવાદમાં
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ