ફ્રાન્સમાં ગઈ કાલે બુધવારે એક મોટો ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકારને ઊથલાવી દીધી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ગણાતા ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાન્સની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સનાં છેલ્લાં ૬૦ વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. ફ્રાન્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવાને કારણે કોઈ વડા પ્રધાન સત્તા ગુમાવી રહ્યા હોય.
ઉલ્લેખનીય છે કે, ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ ૩૩૧ સાંસદોએ મતદાન કર્યું હતું, જ્યારે સરકારને તોડવા માટે માત્ર ૨૮૮ વોટની જરૂર હતી.
ફ્રાન્સમાં ત્રણ મહિના પહેલા જ બનેલી પીએમ મિશેલ બાર્નિયરની સરકાર બુધવારે પડી ભાંગતા સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા શરૂ થઈ છે. ફ્રાન્સની સંસદમાં પીએમ બાર્નિયરની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો હતો. હવે તેમણે તેમની સમગ્ર કેબિનેટની સાથે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને રાજીનામું સોંપવું પડશે.
هذه القصة مأخوذة من طبعة December 05, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 05, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
‘તારા માટે ખુદતે હજાર વખત કુરબાન કરી શકું': ર્દીકરા માટે અતુલી પોસ્ટ
AI એન્જિનિયરે સ્યુસાઈડ પહેલાં લખેલી ૨૩ પેજતી નોટમાં ચાર વર્ષના દીકરાને ખૂબ યાદ કર્યો
વધુ એક ચક્રવાતી તોફાત સાત રાજ્યમાં આતંક મચાવવા તૈયારઃ એલર્ટ જારી કરાયું
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ફરી એક વાર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે, જે અનેક રાજ્યમાં તબાહી મચાવી શકે છે.
દુનિયાભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અચાનક ડાઉનઃ મેટા-ઝકરબર્ગ જોરદાર ટ્રોલ થયા
મેટાનું સર્વર ડાઉન થતાં વૈશ્વિક સ્તરે લોકો પરેશાન
PSIની છાતીમાં કોણી મારીને હાથકડી પહેરેલો રીઢો ચોર ચોથા માળેથી ફરાર
કાલપુર જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે આરોપી ફરાર થતાં પોલીસ વધુ વિવાદમાં
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ