દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે
SAMBHAAV-METRO News|January 09, 2025
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વેચતા તથા ખરીદતા લોકો પર પોલીસે તવાઈ બોલાવીઃ એક જ દિવસમાં પાંચથી વધુ ગુના નોંધાયા
દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે

ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અને ખરીદી કરતા વેપારીઓની ધરપકડ હાઇકોર્ટે કરેલી લાલ કરવા મામલે ગુજરાત આંખ બાદ શહેર પોલીસ સફાળી જાગી છે. પોલીસે માત્ર ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર જ નહીં, પરંતુ ગ્લાસ કોટેડ (કાચનો પાઉડર) દોરી બનાવતા લોકો ઉપર પણ તવાઇ બોલાવી છે. જો કાચી દોરીને મજબૂત કરવા માટે કાચના પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ સીધો ગુનો દાખલ કરશે.

અમદાવાદીઓને દિવાળી પછી જો કોઇ સૌથી પ્રિય તહેવાર હોય તો તે ઉત્તરાયણ છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓ ધારદાર દોરી તેમજ વિવિધ પતંગો સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે તત્પર છે. પતંગ રસિયાઓ ધારધાર દોરી રંગાવી રહ્યા છે અથવા તો તૈયાર ખરીદી રહ્યા છે. કેટલાક લોકો ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરતા હોય છે. રાજ્ય સરકારે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુક્યો હોવા છતાંય કેટલાક વેપારીઓ ચોરી છુપીથી તેનું વેચાણ કરે છે.

ક્રિસમસનો તહેવાર પૂરો થાય એટલે પોલીસ ચાઇનીઝ દોરી, તુક્કલ વેચતા વેપારીઓને ઝડપી પાડવા માટેનું સ્પેશિયલ અભિયાન શરૂ કરતી હોય છે. ૧૪ જાન્યુઆરી સુધી શહેર પોલીસ અને એજન્સીઓ ચાઇનીઝ દોરીનો સંખ્યાબંધ જથ્થો ઝડપી પાડતી હોય છે. પોલીસનો ખોફ હોવાના કારણે વેપારીઓ હવે ચાઇનીઝ તુક્કલ વેચતા નથી પરંતુ ચાઇનીઝ દોરીને આસાનીથી વેચતા હોય છે.

هذه القصة مأخوذة من طبعة January 09, 2025 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 09, 2025 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SAMBHAAV-METRO NEWS مشاهدة الكل
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
SAMBHAAV-METRO News

સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ

ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ

time-read
2 mins  |
January 24, 2025
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
SAMBHAAV-METRO News

બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા

પેરન્ટિંગ

time-read
1 min  |
January 24, 2025
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
SAMBHAAV-METRO News

અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો

પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.

time-read
1 min  |
January 24, 2025
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન

૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે

time-read
2 mins  |
January 24, 2025
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
SAMBHAAV-METRO News

દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર

દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ

time-read
1 min  |
January 24, 2025
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
SAMBHAAV-METRO News

લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન

૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી

time-read
2 mins  |
January 24, 2025
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
SAMBHAAV-METRO News

મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં

જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા

time-read
1 min  |
January 24, 2025
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
SAMBHAAV-METRO News

બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં

મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા

time-read
2 mins  |
January 24, 2025
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
SAMBHAAV-METRO News

ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --

શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.

time-read
1 min  |
January 24, 2025
નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત
SAMBHAAV-METRO News

નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત

યુએસ સેનેટે CAના ડિરેક્ટરપદે જોત રેટક્લિફતા નામને મંજૂરી આપી

time-read
1 min  |
January 24, 2025