CATEGORIES
فئات
સ્વાસ્થ્ય રક્ષા
મારી ઉંમર ૨૬ વર્ષ અને પતિની ૨૯ વર્ષ છે. અમારા લગ્નને ૩ વર્ષ થયા છે. જોકે અમારું લગ્નજીવન અત્યાર સુધી સારું રહ્યું છે. અમે હંમેશાં રોજ રાત્રે ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધીએ છીએ, પણ છેલ્લા દિવસોમાં અમારી સાથે એક દુર્ઘટના બની ગઈ. સેક્સ કરતી વખતે કોણ જાણે શું થયું કે અચાનક પતિની જનનેંદ્રિય ઈજાગ્રસ્ત થઈ ગઈ. કહેવામાં આવ્યું કે જનનેંદ્રિય પર ફેક્ટર થયું છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે? અમારે હવે તેની સારવાર માટે શું કરવું પડશે? ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
ક્વિક હેરસ્ટાઈલથી બનો સ્માર્ટ મોમ
હેરસ્ટાઇલિંગની આ ટિપ્સ બિઝી મધરને બનાવશે સ્ટાઈલિશ, તે પણ ઓછા સમયમાં...
જાણી અજાણી
મારા લગ્ન લગભગ ૪ વર્ષ પહેલાં દિલ્લીમાં થયા હતા. પતિ બિઝનેસમેન છે. અમારા એરેન્જ મેરેજ હતા. શરૂઆતમાં પતિ સાથે થોડી ખટપટ રહેતી હતી, પરંતુ ધીરે ધીરે અમે એકબીજાને સમજવા લાગ્યા અને બધું બરાબર ચાલવા લાગ્યું, પરંતુ આ સમય દરમિયાન મારા જેઠાણી જે ઉપરના માળે રહેતા હતા તેમનું અચાનક મરણ થઈ ગયું. તેમના ૨ બાળકો છે, જે હવે એટલા મોટા થઈ ગયા છે કે જાતે પોતાની સારસંભાળ રાખી શકે તેમ છે.
ઓફિસવેરમાં તમે ક્યાંક આ ભૂલો તો નથી કરતા ને
તમારો પહેરવેશ તમારા વ્યક્તિત્વને કયા સ્વરૂપમાં રજૂ કરે છે, તે વિશે જાણી લો...
લોકડાઉનમાં સમજાયું સંબંધ અને ખુશીનું કનેક્શન
સતત દોડતા જીવનમાં લોકડાઉનનો સમય દરેકને સબક આપી ગયો. મનમાં શાંતિ અને જીવનમાં ઉમંગની કમી હતી સમય સાથે મહત્ત્વના સંબંધોને નિભાવવાની રીત બદલો...
જોજો, કોઈને કહેતાં...
•વાત તે દિવસની છે જે દિવસે મારા લગ્ન સીમા સાથે નક્કી થયા હતા. અમે બંને તે દિવસે પહેલી વાર પોતાના પરિવારજનોની હાજરીમાં મળ્યા હતા. અમારા લગ્ન અમારા પરિવારજનોએ નક્કી કર્યા હતા,
રેની સીઝન લિપસ્ટિકના પ શેડ
ભીનાશભરી બઢતુમાં જ્યારે લિપ્સ પર નિખરશે રંગ, ત્યારે અધીરું થશે તેમનું મન મસ્તી કરવા...
ટ્રેન્ડી લુકની ટિપ્સ & ટ્રિક્સ
તમને ફેશનની સાથે પ્રયોગ કરવો ગમે છે તો આવો અહીં કેટલીક રોચક ડ્રેસિંગ ટિપ્સ વિશે જાણીએ...
મોનસૂનમાં કેવો હોવો જોઈએ ડાયટ ચાર્ટ
ડિહાઈડ્રેશન અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાથી બચવા માટે ખાણીપીણીની જણાવેલી વસ્તુને તમારા ડાયટમાં સામેલ કરો....
મોનસૂનના મેકઅપ રૂલ્સ
વરસાદની ઋતુમાં મેકઅપને ઊતરી જતો બચાવવા માટે અહીં જણાવેલી ટિપ્સ પર અચૂક ધ્યાન આપો...
બચત પર ટકેલો હોય છે ઘરનો પાયો
હવે મહિલાઓએ લોકડાઉનમાં ઘર ખર્ચની સાથે બીજા એક પડકારનો સામનો કરવો પડશે. જે રીતે આપણા દેશમાં જ નહીં, પૂરા વિશ્વમાં વેપાર-ઉદ્યોગ બંધ થયા, ઘરે બેઠેલા બેકારોની ગણતરી ખૂબ ભયાવહ ગતિથી વધી છે અને જો ઘરમાં કમાનાર માત્ર પતિ હોય તો પત્નીની જવાબદારી છે કે ગમે તે રીતે જીવનનિર્વાહ ચાલતો રહે.
રોકટોકથી કોઈને લાભ નહીં થાય
લગભગ બધા શહેરમાં રેસિડેન્ટ વેલ્ફર એસોસિયેશનોએ કોવિડ-૧૯ ની દેખરેખની જવાબદારી ઉત્સાહથી ઉપાડી. જોકે આ બીમારી સંક્રમણથી ફેલાય છે. કોલોની, સોસાયટી, ગલી, મહોલ્લા કે વસ્તીમાં એક પણ કેસ પોઝિટિવ આવે પછી તે બધાને પ્રભાવિત કરી દે છે. તેથી જરૂરી છે કે વિસ્તારમાં કોવિડ-૧૯ નો પ્રવેશ થાય જ નહીં અને આ કામ પોલીસ કે સરકાર ન કરે, પરંતુ લોકો જ કરે તેનાથી સારું બીજું શું હોઈ શકે.
સ્વરછ હાથમાં છે જિંદગી
સ્વસ્થ જિંદગીનો આનંદ માણવો હોય તો હાથને સાફ રાખવાની આ તો જ કામ આવશે...
સંક્રમણથી બચાવંશે આ 7 ટેવ
જ્યારે તમે સ્વયંને બદલશો કંઈક આ રીતે તો સંક્રમણ તમારી આજુબાજુ પણ નહીં ફરકે...
સ્નેક્સની આ રીતે વધારો પૌષ્ટિતા
ફટાફટ તૈયાર થતા સ્નેક્સને જણાવેલી રીત મુજબ બનાવશો તો સ્વાદની સાથે તંદુરસ્તી પણ મળશે...
ઘરમાંથી આ રીતે કરો જીવાણુનો નાશ
પરિવારને હંમેશાં સ્વસ્થ રાખવો છે તો ઘરની આ જગ્યા પરથી જીવાણુનો સફાયો કરવો જ પડશે...
માંડવાનાં સંભારણાં
મારી મોટી બહેનના લગ્ન હતા. બધા રીતરિવાજને અનુસરવામાં આવી રહ્યા હતા. પછી વિદાયનો સમય પણ આવી ગયો. બહેન બધા સગાંસંબંધીઓ અને મમ્મીપપ્પાને ભેટીને રડી રહી હતી. જોકે હું પણ તે સમયે ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને ખૂબ દુખી મને રડવા લાગી. જીજાજી પણ મારી પાસે ઊભા હતા. તેમણે ખૂબ નાટકીય અંદાજમાં કહ્યું,
જયારે આવવા લાગે અશ્લીલ મેસેજ
કોઈ અજાણી વ્યક્તિના ફોન કોલ્સ અને મેસેજિસમાં રસ લેવો કેવી રીતે પૂરા પરિવારને બરબાદ કરી શકે છે, તે વિશે અચૂક જાણો...
કેરીના ચટાકેદાર સ્વાદ
મેંગો જેલપીનો ચીઝ લિફાફા
કેવી હોય પ્રેગનેન્સીમાં સેક્સ પોઝિશન
ગર્ભાવસ્થા દરમિયાન યૌન સંબંધ બાંધવામાં કોઈ મૂંઝવણ છે, તો આ જાણકારી તમને ઉપયોગી થઈ શકે છે...
એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી
મોનસૂનમાં સ્કિન પર રેશિસ અને ખંજવાળની સમસ્યાનો સામનો કરવામાં અહીં આપેલી જાણકારી તમને ઉપયોગી થશે...
7 ફૂડ બનાવે ઈમ્યુન સિસ્ટમ મજબૂત
રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં આ પાવર ફૂટ્સ તમારી મદદ કરશે...
હવે તો પ્રકૃતિ સાથે જીવવું પડશે
હવે એક પ્રશ્ન દરેકના મનમાં ઊઠવા લાગે છે કે લોકડાઉનને હટાવ્યા પછી શું થશે?
ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી
વિવાદનો મુખ્ય મુદ્દો ઘરખર્ચ હોય અને તેના લીધે તમારો એકબીજા સાથેનો સંબંધ તૂટી જવાની સ્થિતિમાં આવી ગયો હોય, એવું શું કરવું જોઈએ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે...
હાની રેસિપી
લેમન હની પનીર ક્યૂબ્સ
મોટી આફતના દિવસ તો હવે શરૂ થશે
શું પૂરો દેશ એક લાવા પર બેઠો છે
શ્રીમતીનો ટીવી પ્રેમ
ટીવી પર આવતા કાર્યક્રમોથી આજની મહિલા એટલી જાગૃત થઈ છે કે આપણા જેવા પતિની તો બોલતી જ બંધ થઈ ગઈ...
લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં
ઘણી વાર ગર્ભધારણથી બચવા છોકરીઓ કોંટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય છે, પરંતુ તેમને તેના યોગ્ય ઉપયોગની જાણકારી નથી હોતી...
સમર મેકઅપના ૯ટ્રેન્ડ
સમરમાં સ્ટાઈલિશ લુક કેરી કરવો ગમે છે તો મેકઅપના રંગ અપનાવો...
સ્વાથ્ય રક્ષા
હું ૨૫ વર્ષની છું અને મને ૨ મહિનાનો ગર્ભ છે. મને જાણ નહોતી કે ગર્ભાવસ્થા પહેલા મારે ફોલિક એસિડનું સેવન કરવું જોઈએ, જે બાળકના પૂરતા પોષણ માટે ખૂબ જરૂરી હોય છે. શું ફોલિક એસિડનો ઉપયોગ ન કરવાથી મારા બાળક પર અસર થઈ શકે છે?