હાઈડ્રેશન સ્કિન માટે એટલું જ જરૂરી છે, જેટલું તરસ છિપાવવી. તેમ છતાં ગરમીમાં સૂકા ગળાની મહિલાઓ તેની સામે આંખ આડા કાન કરી દે છે કારણ કે તેમને લાગે છે કે મોઈશ્ચરાઈઝરની જરૂર તો માત્ર શિયાળામાં પડે છે અને જો ઉનાળામાં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરશો તો સ્કિન ગ્રીસી અને ઓઈલી થઈ જશે.
પરંતુ તે નથી જાણતા કે જો ઉનાળામાં હાઈડ્રેટેડ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કર્યો તો તેમની સ્કિન ઓઈલી થઈ જશે ખાસ તો ત્યારે જ્યારે સૂર્યપ્રકાશમાંથી આવતા, સાથે પૂરો દિવસ એસીમાં બેસી રહેવાથી સ્કિન સુપર ડ્રાય પણ થઈ શકે છે.
આ સ્થિતિમાં જરૂર છે બેસ્ટ હાઈડ્રેટેડ મોઈશ્ચરાઈઝર અપનાવવાની જેથી તેજ ગરમીમાં સ્કિન હાઈડ્રેટ રહે અને આ મોસમમાં થનાર રેશિઝ, ટેન, સનબર્ન અને એક્નેથી સુરક્ષા મળી શકે. તો પછી આજે જ સામેલ કરો તમારા સમર સ્કિન કેર રૂટિનમાં આ બેસ્ટ મોઈશ્ચરાઈઝરને જેથી સ્કિન આ મોસમમાં હસતી રહે.
આવો, જાણીએ કેટલાક ખાસ ઈન્ગ્રીડિએટ્સમાંથી બનેલા મોઈશ્ચરાઈઝર્સ વિશે:
લોટસ પ્લાંટ રેટિનોલ એન્ડ વિટામિન સી બ્રાઈટનિંગ ક્રીમ
આ પ્રોડક્ટ ગરમી માટે બેસ્ટ છે કારણ કે તેમાં છે વિટામિન સી અને પ્લાંટ રેટિનોલની ખૂબીઓ હોય છે. વિટામિન સી જ્યાં કોલોજનનું નિર્માણ કરે છે, જેથી સ્કિન યુવા દેખાવા લાગી છે ત્યાં આ ફાઈન લાઈન્સ અને કરચલીને ઓછી કરીને ઈવન સ્કિન ટોન આપવાનું કામ પણ કરે છે. તેનાથી સ્કિન પરથી ડાર્ક સ્પોટ્સ પણ ઓછા થાય છે. રેટિનોઈડ્સ સ્કિનને હાઈપરિપગમેંટેશન અને સન ડેમેજથી બચાવવાની સાથે સ્કિનના ટેક્સ્ચર અને સ્કિન ટોનને ઈમ્પ્રુવ કરીને સ્કિનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.
આ સ્કિન ઈલાસ્ટિસિટીને ઈમ્પ્રુવ કરીને એજિંગ સામે ફાઈટ કરવામાં પણ મદદરૂપ છે.
કેમ છે ખાસ: આ સ્કિનમાં મોઈશ્વરને સીલ કરે કોઈ નુકસાન વિના કારણ કે તે નેચરલ ઈન્ગ્રીડિએંટ્સથી બનેલું હોવાની સાથેસાથે પેરાબિન, કેમિકલ અને ક્રુએલ્ટી ફ્રી હોવાની સાથે ક્લિનિકલી ટેસ્ટેડ પણ છે. આ તમને ઓનલાઈન, ઓફલાઈન ૬૫૦થી ૭૦૦ની વચ્ચે સરળતાથી મળી જશે.
ન્યૂટ્રોજેના હાઈડ્રો બૂસ્ટ વોટર જેલ
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...