રિવાજની જંજાળ મહિલાઓ બેહાલ
Grihshobha - Gujarati|November 2023
પરંપરા અને કર્મકાંડ વગેરેના નામે ધર્મના ઠેકેદાર કેવી રીતે મહિલાઓને પુરુષોને આધીન રાખવા ઈચ્છે છે, તે વિશે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો...
રોચિકા અરુણ શર્મા
રિવાજની જંજાળ મહિલાઓ બેહાલ

આપણા દેશમાં આખું વર્ષ કોઈને કોઈ તહેવારની ધૂમધામથી ઉજવણી થતી રહે છે. ૪ મુખ્ય તહેવાર ઉપરાંત વિભિન્ન રાજ્યમાં બીજા અનેક નાનાનાના તહેવાર ઊજવવામાં આવે છે. તહેવાર ઉપરાંત કેટલાય વ્રત અને ઉપવાસ હોય છે, જેને કુંવારી તથા પરિણીત એમ બંને પ્રકારની શિક્ષિત, અલ્પશિક્ષિત તથા અશિક્ષિત દરેક મહિલાઓ કરે છે. આમ આ વ્રત-તહેવાર, ઉપવાસ, કર્મકાંડ વગેરે સામાજિક રીતે એકબીજાને હળવામળવાના એક માધ્યમ માત્ર હોય છે, પરંતુ તેની પાછળ છુપાયેલી ઘણી બધી સમસ્યા છે.

આ વિષય પર કેટલીક મહિલાઓ સાથે કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશ અહીં રજૂ કરીએ છીએ :

ફિફ્ટીફિફ્ટીની વાત

૪૫ વર્ષની અર્ચના સાથે જ્યારે આ વિષય પર વાત થઈ ત્યારે તે કહેવા લાગી, “અમે મારવાડી છીએ, અમારે ત્યાં ઘણા બધા પ્રકારના તહેવાર તથા વ્રતઉપવાસ થતા રહે છે, જેમાં પોતાના સગાંસંબંધી સાથે સજીધજીને મુલાકાત થતી રહે છે. આ તહેવારમાં ખાણીપીણી ખૂબ થાય છે. પછી હું એક ઘરેલુ મહિલા છું તો તે બહાને થોડી સજીધજી પણ લઉં છું, નહીં તો એ જ રોજ ઘરના રસોઈકિચન તથા સાફસફાઈ વગેરે. મોટાભાગે આ બધા વ્રત લગ્ન પછી પોતાના લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખસમૃદ્ધિ તેમજ શાંતિ માટે કરવામાં આવે છે."

"૧૮ વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા અને હું આટલા વર્ષોથી આ બધું કરી રહી છું. આમ તો મારા પતિ લગ્ન પહેલાંથી છોકરીઓ પ્રત્યે વધારે આકર્ષિત રહેતા હતા. તેથી તેમના માતાપિતાએ ૨૩ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા કે ક્યાંક છોકરો હાથમાંથી નીકળી ન જાય, પરંતુ લગ્ન પછી પણ તે ન સુધર્યા. બીજું તો ઠીક અમારો ફેમિલી બિઝનેસ હતો અને સસરાએ જમાવ્યો હતો, તેને પણ તેમણે ન સંભાળ્યો. સમય જતા સસરાનું મૃત્યુ થઈ ગયું અને તે હતા એકમાત્ર દીકરા, તેથી તેમનાથી ન ઘર સાચવી શકાયું કે ન બસ જ્યાં કોઈ છોકરી જોઈ નથી કે તેની પાછળ ન ધંધો. પાગલ થયા સમજો પછી તે સુંદર હોય કે કદરૂપી.’’

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024