બીમારી ભલે ને શારીરિક હોય કે માનસિક તેના કારણો પ્રત્યે જનમાનસની કેટલીક માન્યતા હોય છે અને મોટાભાગની માનસિકતા ખોટી હોય છે. કારણ કે તે મનઘડંત અથવા પરંપરાગત માન્યતા પર આધારિત હોય છે ન કે મેડિકલ ઇષ્ટિકોણ પર.
અહીં કેટલાક ઉદાહરણો દ્વારા માનસિક બીમારી વિશેની માન્યતા પર પ્રકાશ પાડીને તેની પરના મેડિકલ દૃષ્ટિકોણને જાણીએ :
માનસિક બીમારી જેનેટિક હોય છે : “અરે, તમે સુનીતા સાથે તમારા દીકરાના લગ્ન કરાવવા જઈ રહ્યા છો? શું તમે જાણો છો થોડાક વર્ષ પહેલાં તેની માને માનસિક બીમારી થઈ ગઈ હતી. સુનીતાને પણ તેવી જ બીમારી થઈ શકે છે. આ બીમારી જેનેટિક હોઈ શકે છે. તે છોકરી સાથે તમારા દીકરાના લગ્ન ન કરાવશો.' શાંતા પોતાની સાહેલીને કહી રહી હતી.
આ ખોટી માનસિકતાના લીધે ઉંચ્ચ શિક્ષિત, સુંદર તથા સ્વસ્થ એવી સુનીતાના લગ્ન અટકી ગયા. આ એક સામાન્ય માન્યતા છે કે જો માતા અથવા પિતા માનસિક રીતે બીમાર હોય તો તેમનું સંતાન પણ થોડા સમય પછી તે જ બીમારીથી પીડિત થઈ જાય છે.
જોકે આ વાત સાચી નથી. રિસર્ચ અનુસાર માત્ર ૯૦ ટકા દર્દીઓના પારિવારિક ઈનિહાસમાં કોઈ પણ રાખ્યના મા અધવા પિતાની બીમારીથી પીડિત ન હોવું આ વાતને સાબિત કરી ચૂક્યું છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે તેઓ સામાન્ય જીવન પસાર કરી રહ્યા હતા.
માનસિક બીમારી જન્મ પહેલાંના કુકર્મોનું પરિણામ છે : જ્યારે માનસિક રીતે બીમાર કોઈ વ્યક્તિ જોવા મળે તો કદાચ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવે છે, “જુઓ, આ બિચારાને, તેણે આગળના જન્મમાં કોઈ પાપ કર્યા હશે, તેની સજા આ જન્મમાં ભોગવી રહ્યો છે. જે જેવું વાવે છે, તેવું જ લણે છે. તે પોતાના કર્મના થી બચી નથી શકતો
જ્યારે લોકો બીમારીના સાચા કારણને જાણે છે ત્યારે આ રીતે ખરાબ કર્મો વિરુદ્ધ ચેતવણી આપતા હોય છે, પરંતુ આપણે જાણી લેવું જોઈએ કે માનસિક બીમારી મગજમાં થતા વિશેષ પરિવર્તનના લીધે થાય છે, ન કે ખોટા કર્મોના પરિણામે.
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...