ખુશહાલ દાંપત્ય માટે સેક્સ જરૂરી
Grihshobha - Gujarati|August 2024
હેપી અને હેલ્થિ લાઈફ માટે સેક્સ કરવું કેટલું જરૂરી છે, શું જાણવા નહીં માંગો...
શોભા કટારે
ખુશહાલ દાંપત્ય માટે સેક્સ જરૂરી

વું માનવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં સેક્સ લાઈફ સારી હોય તો દાંપત્યજીવન ખુશહાલ રહે છે. વિવિધ સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે કપલ્સની સેક્સ લાઈફ સારી હોય છે, તે લાંબા સમય સુધી સ્વસ્થ ઉંમર જીવે છે, પરંતુ કેટલીય વાર દાંપત્યજીવનમાં એક સમય પછી બોરિંગ આવવા લાગે છે. જીવન નીરસ બની જાય છે. કંઈ જ નવું નથી થતું. આપણે એકબીજાધી બોર થવા લાગીએ છીએ. આપણા સંબંધમાં બોરિંગ આવી જાય છે અને આપણે એકબીજાની પરવા કર્યા વિના પોતાની દુનિયામાં ખોવાઈ જવા ઈચ્છીએ છીએ.

આપણે કોઈ નિર્ણયમાં એકબીજાની દખલઅંદાજી સહન નથી કરતા અને અવારનવાર ઝઘડા થવા લાગે છે.

જો તમારા જીવનમાં પણ કંઈ આવું થઈ રહ્યું છે તો તમારે જરૂર છે સંબંધને ફરીથી નિખારવાની.

દાંપત્ય જીવનને લાંબા સમય સુધી તરોતાજા રાખવા માટે સેક્સ લાઈફની એક મહત્ત્વની ભૂમિકા હોય છે, તેના માટે સૌથી જરૂરી છે સ્વયંને સ્વસ્થ અને હંમેશાં ઊર્જાથી ભરપૂર રહેવું.

આજકાલ દોડધામવાળી આપણી જે લાઈફસ્ટાઈલ છે, તેમાં સ્વયંને સ્વસ્થ રાખવું કોઈ પડકારથી ઓછું નથી. રાતે મોડા ઊંઘવું, સવારે મોડા ઊઠવું, કસમયે ખાણીપીણી, પોતાનો ફી સમય મોબાઈલ અને ટીવી સામે વિતાવવો વગેરેથી આપણને સ્વસ્થ રાખવાનો સમય જ નથી મળતો અને આપણે ૪૦-૪૫ ની ઉંમર સુધી સ્વયંને ફિટ અને ઊર્જાયુક્ત અનુભવતા નથી, તેની અસર આપણી સેક્સ લાઈફ પર પણ થાય છે.

કેટલીય વાર આપણે પાર્ટનરની ઈચ્છા પૂરી નથી કરી શકતા, જેથી આપણા સંબંધમાં બોરિંગ આવવા લાગે છે અને આપણી સેક્સ લાઈફ જલદી પૂરી થઈ જાય છે, તેથી તમે તમારા સંબંધને લાંબા સમય સુધી ખુશહાલ રાખવા માંગો છો તો સ્વયંને સ્વસ્થ રાખો, જેથી તમે તમારા પાર્ટનરની ઈચ્છા પૂરી કરી શકો.

هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024