અવારનવાર બનતી બળાત્કારની ઘટના ને આપણને હચમચાવી નાખે છે, પરંતુ આપણે તેને અટકાવવા માટે કંઈ ખાસ નથી કરી શકતા. સરકાર અને પોલીસ પણ આવી ઘટના અટકાવી નથી શકતી. ગૂગલ, યૂટ્યૂબ પર મોટી સંખ્યામાં વલ્ગર વીડિયો, અભદ્ર ફિલ્મો, જાહેરાત, અયોગ્ય ઉછેર, પૌરુષત્વને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા, બદલો, દુશ્મની, ઠેરઠેર નશાની દુકાનો, મોડર્ન માનસિકતા દર્શાવીને છોકરા પર આંધળો ભરોસો કરતી છોકરીઓ, દ્વિઅર્થી સંવાદ, નિમ્ન માનસિકતા, ઘટતી માનવતા વગેરે.
એક અન્ય મહત્ત્વનું અને મોટું કારણ છે છોકરાઓની મર્દાનગીની મજાક ઉડાવવી અથવા તો તેમને ઉશ્કેરવા, જેમાં ક્યારેક મિત્ર, ક્યારેક સગાંસંબંધી તો ક્યારેક સ્વયં છોકરીઓ પણ સામેલ હોય છે. ‘અરે, આ તો મૂછોવાળું બાળક છે’, તેના હજી દૂધના દાંત પણ તૂટ્યા નથી, ક્યાંક થર્ડ જેન્ડર તો નથી ને...’ વગેરે. આવા ઘૃણાજનક વાક્યોથી છોકરાઓની મર્દાનગીને ઠેસ પહોંચે છે, જે તેમના માટે અસહ્ય બની જાય છે. તેનાથી દુખી થઈને તેઓ પોતાની મર્દાનગીને સાબિત કરવા માટે બળાત્કાર જેવા ગેરકાનૂની, અનૈતિક તેમજ ઘૃણાસ્પદ પગલાં ભરે છે.
કઢંગી વાત
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...