ફેસ્ટિવ સીઝન શરૂ થતા જ મહિલાઓ ઘર સજાવવા લાગે છે. આ રૂમની સફાઈ, તે રૂમની સફાઈ, પંખાની સફાઈ, કિચનની સફાઈ. બસ તેમાં તેનો પૂરો સમય નીકળી જાય છે. થોડો સમય બચી પણ જાય તો તેને પોતાના ઘરવાળાની સેવાના નામે કરી દે છે, પરંતુ આ દરમિયાન તે સ્વયંને પાછળ છોડી દે છે. તે ભૂલી જાય છે કે તેને પણ કેરની જરૂર છે. હવે આટલા ઓછા સમયમાં તે ફેસ્ટિવ સીઝનમાં કેવી રીતે પોતાનો ફેસ નિખારશે, કેવી રીતે ચંદ્ર જેવી સ્કિન મેળવશે. આ તેમની મોટી સમસ્યા છે, કારણ કે તે પણ ઈચ્છે છે કે તે ફેસ્ટિવ સીઝનમાં સ્પેશિયલ દેખાય. તેની પણ સ્કિન ફ્લોલેસ દેખાય.
અમે તે મહિલાઓ માટે એવી કેટલીક સ્માર્ટ પ્રોડક્ટ્સ લઈને આવ્યા છીએ, જે થોડી મિનિટમાં તેને ચંદ્ર જેવો ચમકતો ફેસ અને દમકતી સ્કિન આપે છે. આ પ્રોડક્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, તેની કિંમત શું છે, તેને ક્યાંથી ખરીદી શકો છો, આવો જાણીએ :
એલઈડી ફેસ માસ્ક
લીમડો, પ્લમ, બીટરૂટ, હળદરચંદન ફેસ માસ્ક હવે ઓલ્ડ ફેશન થઈ ગઈ છે. તમે ઈસ્ટન્ટ ગ્લો મેળવવા ઈચ્છો છો તો એલઈડી ફેસ માસ્ક તમારા માટે એક બેસ્ટ માસ્ક છે. તે ન માત્ર તમારા ફેસને ઈસ્ટન્ટ ગ્લો આપે છે, પરંતુ તમારા ફેસની પિગમેન્ટેશનની સમસ્યાથી પણ તમને છુટકારો આપશે. આ તમારા ફેસનું ડીપ ક્લિનિંગ કરશે.
તમે એક સારા એલઈડી ફેસ માસ્કની શોધમાં છો તો તમે પ્રોટચનો થ્રી ઈન વન એલઈડી ફેસ માસ્ક ઉપયોગ કરી શકો છો. તેની બજારકિંમત લગભગ ૨ હજાર રૂપિયા છે. તેને તમે અઠવાડિયામાં ૨-૩ વાર કરી શકો છો. આ અમેઝોન અને મિંત્રા પર સરળતાથી મળશે.
નોઝ સ્ટ્રિપ્સ
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...