જીવનમાં કેટલીક વસ્તુ એટલી વધારે આકર્ષક હોય છે કે તેને જોતા જ મોંમાંથી ‘વાહ' નીકળી જાય છે. આવું જ એક દિવસ માનવી અને તેના પતિ રોનિત સાથે થયું. તેના લગ્નને હજી ૩ મહિના થયા હતા. એક દિવસ માનવીની સ્કૂલ ફ્રેન્ડ દેવાંશીએ તેને પોતાના ઘરે ડિનર પર બોલાવી. જોકે હજી સુધી માનવીએ દેવાંશીનું ઘર જોયું નહોતું. તેથી તે ત્યાં જવા માટે ખૂબ રોમાંચિત હતી.
રોનિત સાથે માનવી જ્યારે ગ્રેટર નોઈડા પહોંચી ત્યારે સાંજના ૬ વાગી ગયા હતા. દેવાંશીનો ફ્લેટ એક આલીશાન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે હતો.
માનવીએ ડોરબેલ વગાડ્યો ત્યારે દેવાંશીએ પોતાના પતિ પૃથ્વી સાથે તે બંનેનું સ્વાગત કર્યું અને તેમને પોતાના ડ્રોઇંગરૂમમાં લઈ ગયા. ત્યાં જતા જ માનવી અને રોનિતના મોંમાંથી એકસાથે ‘વાહ’ નીકળી ગયું અને કેમ ન નીકળે, તે ડ્રોઈંગરૂમ હતો જ એટલો કલરફુલ કે જોનાર જાણે પોતાના સપનાની દુનિયામાં આવ્યો ન હોય.
માનવીએ દેવાંશીને ત્રાંસી નજરે જોતા કહ્યું, “અરે યાર, આ તેં શું સજાવ્યું છે... કેટલો શાનદાર ડ્રોઈંગરૂમ. પાણી હું પછી પીશ, તું જલદીથી એ જણાવ કે તને આવી સજાવટનો આઈડિયા કેવી રીતે આવ્યો.”
દેવાંશીએ માનવીને ધીરજ રાખવા કહ્યું અને કોફી પીતી વખતે જણાવ્યું કે આ ઘર સજાવવાની બોહેમિયન સ્ટાઈલ છે જે રીતે માનવી ચોંકી હતી, તે રીતે તમે પણ વિચારી રહ્યા હશો કે દેવાંશી કઈ બોહેમિયન સ્ટાઈલની વાત કરી રહી છે.
છે.
એક ખાસ ઓળખ
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...