CATEGORIES
Kategorien
સાંધાના દુખાવાને અવગણશો નહીં
સંધિવાની શરૂઆત ઘૂંટણ, પીઠ અથવા આંગળીઓના સાંધામાં સામાન્ય દુખાવાથી થાય છે, પરંતુ ઘણીવાર લોકો આવા નાના દુખાવાને અવગણે છે.લોકોને કારમાંથી બહાર નીકળતી વખતે, નીચે બેસીને ઉભા થવાથી અચાનક શરૂ થતા પગ અથવા નિતંબનાં દુખાવાને ગંભીરતાથી લેતા નથી. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે તેમને સંધિવા થવાની ઉંમર હજી નથી, અને પીડાનું કારણ મયas છે. આજાલ નાની ઉંમરના લોકો પણ સંધિવાથી પીડાઈ રહ્યા છે તેવું જોવા મળે છે.સતત કામ, ધુમ્રપાન, તણાવ વગેરેને કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. સંંધિ\વા પરનિયંત્રણ કેવી રીતે મેળવવું તે જાણવા નિષ્ણાતોની વાત સમજવી જોઈએ.
રાણા સમાજના બ્રેઈનડેડ મીનાક્ષીબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બન્યું
ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહેલા સુરત શહેર માંથી ડોનેટ લાઈક દ્વારા વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું.
સ્ટેમિના વધારવા શું કરશો?
જો તમે વિચારી રહ્યા છો કે બધીજ પ્રકારના ભોજન લેવાથી સ્ટેમિના વધે છે તો એવું નથી!!
હાર્ટના દર્દીને હોસ્પિટલમાં જઇ આયુષ્યમાનકાર્ડ કાઢી આપવામાં આવ્યું
સરકારશ્રીની યોજનાની જરૂરિયાતમંદ લાભાર્થીને સહાય અપાવવાની આરોગ્ય વિભાગની કટિબદ્ધતા
ભરતમાં મેગા કિચન, પ્રતિ દિન હજારો લોકોનું ભોજન
આવો તમને દેશના આવા જ અમુક મોટા રસોઈઘરની મુલાકાત કરાવીએ, જેનું કદ અને ભોજન તમને પાગલ બનાવી દેશે.
સયાજી હોસ્પિટલના સર્જીકલ આઇસીયુનું વિસ્તરણ પૂર્ણ: ૫ થી વધીને હવે ૩૫ આઇસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ...
મોટી સર્જરી અને પોલી ટ્રોમા કેસિસનામોનીટરીંગમાં સરળતા થશે
વિટામિન: સપ્લિમેન્ટ્સ કે ગોળીઓ યોગ્ય?
"શરીરને પૂરતું પોષણ કુદરતી ખોરાક જ આપી શકે."
તણાવ કે ડિપ્રેશન વિરોધી દવાઓનો પ્રયોગ ગર્ભાવસ્થામાં નુકશાનકારક
ગર્ભાવસ્થા સમયે ડિપ્રેશનને લીધે શારીરિક અને ભાવનાત્મક બંને રીતે નુકશાન પહોંચી શકે છે. એટલું જ નહીં તેનાથી બાળકના સ્વાથ્ય પર ખરાબ અસર પડે છે. ગર્ભવતી સ્ત્રીઓ બંને તેટલી ખુશ રહેવાનો પ્રયત્ન કરે તેથી -બાળક પર તેની ખરાબ અસર ન થાય.
ડેન્ગ્યું-ચિકનગુનિયાના રોગમાં ફાયદાકારક
જયારે નાનપણમાં આપણને સામાન્ય કઈ થતું તો તરત જ નાની દાદીના આ નુસ્નાઓનો પ્રયોગ કરવાથી આપણને રાહત થઇ જતી તો ચાલો આજે જાણીએ આવાં જ નુસ્ખાઓ વિશે.
ડાર્ક સર્કલ: કારણો જાણો છો?
કાળા કુંડાળાને લીધે વ્યક્તિ થાકેલો કે બીમાર લાગે છે, ભલે તેનું સ્વાથ્ય સારું હોય, પરંતુ તે ખુબ જ ખરાબ લાગે છે.
જોગીંગ-વોકીંગસ્વસ્થ સ્વાસ્થ્ય માટે એક ડગલું
આધુનિક યુગમાં સ્વાથ્યને યોગ્યરીતે સાચવવાનું મહત્વ, દરેક આયુષ્યનાં લોકોમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.
કઈ રીતે રાખસો ત્વ્ચાની કાળજી ઠંડીમાં
શિયાળાનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. જેના લીધે ત્વચા શુષ્ક બની જાય છે. તેના કારણે ત્વચાને લગતા વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. તેમાં સ્કેબીજ મુખ્ય છે. જે એક અત્યંત સુક્ષ્મ જીવાણું દ્વારા થાય છે. આમ, તો આ રોગ યોગ્ય સારવાર દ્વારા જલ્દીથી ઠીક થઇ જાય છે. પરંતુ રોગની ઓળખ ન હોવાને કારણે ચિંતાનું કારણ બની જાય છે. તો આવો જાણીએ આ ઋતુમાં થતી ત્વચાને લગતી બિમારીઓ વિશે.
આર્ટ ઓફ ગીર એન્ડ નેઇલ એન્ડ થ્રેડ વર્ક
ગીરની ખ્યાતિ બની રહેલું નેઇલ એન્ડ થ્રેડ વર્ક
સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન સુરતમાં કરાયું
૧૪ વર્ષની સૌથી નાની ઉંમરે બંને હાથોનું અંગદાન થયું હોય એવી દેશની સૌપ્રથમ ઘટના
શિયાળામાં નાકમાંથી પાણી કેમ વધે છે તમે કદી વિચાર્યું છે?
શિયાળો ચાલુ થઇ જ ગયો છે. હવે તો સવારમાં મોનિગ વોક કરવામાં પણ મજા આવે છે. પરંતુ જેવાં આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે અચાનક જનાકમાંથી પાણી વહેવા લાગે છે. શું તમારી સાથે પણ આવું થાય છે ખરુર તો ચાલો આપણે જાણકારી મેળવીએ કે શિયાળામાં બધું જ બરાબર હોવા છતાં નાકમાંથી કેવીરીતે જુદાજુદા સ્વરૂપે પાણી વહેવા લાગે છે.
શિયાળામાં ગરમી આપતા વિવિધ પીણાં
શિયાળો આવતા જ શરદી અને ઉધરસની શરૂઆત થઈ જાય છે, તો આવો જાણીએ આ શરદી અને ઉધરસથી આ ઋતુમાં કેવીરીતે છુટકારો મેળવી શકીએ.
રોટરી કલબ દ્વાણ દિવ્યાંગજનોને નિ:શુલ્ક કૃત્રિમ હાથ અપાયા
આધુનિક કૃત્રિમ હાથ મળતા ૮૫ દિવ્યાંગ ભાઈબહેનોના ચહેરા પર સ્મિત રેલાયું આધુનિક ટેકનોલોજીથી કૃત્રિમ હાથ બેસાડવામાં આવે તો દિવ્યાંગ વ્યક્તિ પહેલાની જેમ રોજિંદુ કામ કરી શકે છે: ક્લબ પ્રેસિડેન્ટ નેહલબેન શાહ
શિયાળામાં નવસશેકું પાણી પીવાના આશ્ચર્યજનક ફાયદા
આયુર્વેદમાં શિયાળાના સમયમાં દરરોજ દિવસની શરૂઆત રરોજ ગરમ અથવા નવશેકા પાણીથી કરવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણી પીવાના ફાયદા તો ઘણા છે, પરંતુ શિયાળો શરૂ થાય ત્યારે આ સૌથી વધુ જરૂરિયાત રહે છે. ઠંડા વાતાવરણમાં ગરમ પાણીથી સ્વાથ્ય લાભો વધુ થાય છે.
રોટરી ક્લબ દ્વારા દિવ્યાંગજનોને નિ:શુલ્ક કૃત્રિમ હાથ અપાયા
આધુનિક કૃત્રિમ હાથ મળતા ૮૫ દિવ્યાંગ ભાઈબહેનોના ચહેરા પર સ્મિત રેલાયું આધુનિક ટેકનોલોજીથી કૃત્રિમ હાથ બેસાડવામાં આવે તોદિવ્યાંગ વ્યક્તિ પહેલાની જેમ રોજિંદુ કામ કરી શકે છે. -ક્લબ પ્રેસિડેન્ટ નેહલબેન શાહ
મલ્ટી લેયર ફાર્મીંગ
યુવાનોએ સાથે મળીને માંડવીના ગોઘવાડી ખાતે મલ્ટી લેયર કામીંગ પધ્ધતિનું મોડેલ કામ તૈયાર કર્યું
માર્ગ સુરક્ષા: આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાન
રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાધ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી
પ્રદૂષણ: હેલ્થને નુકશાન થઇ રહ્યું છે
દર વર્ષે દિવાળી બાદ પ્રદૂષણ વધવાનો પ્રશ્ન જોવા મળે છે. આ બધું એટલા માટે થાય છે કારણ કે આ સમયે ફટાકડા અને ખેતરમાં પરાળને સળગાવવાથી ધુમાડો હવામાં ફેલાય છે. જેના કારણે લોકોને હેલ્થને લગતી સમસ્યાઓ થવા લાગે છે.
પર્યાવરણ અને હેરીટેજ રક્ષક આર્યાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાવી
અમદાવાદની આર્યાએ પોતાનું સાતમું પુસ્તક “સીટ્સ ટુ સો" મુખ્યમંત્રીશ્રીને ભેટ અર્પણ કર્યું મુખ્યમંત્રીશ્રીએ નાની વયની આર્યાના પર્યાવરણ અને હેરીટેજ વિષે જ્ઞાન અને લગાવની સરાહના કરી
પરફ્યુમની પસંદગી કેવી રીતે કરવી!
પરફ્યુમ ખરીદવું એક કળા છે ફ્રેશ રહેવા પરફ્યૂમનો ઉપયોગ કરતા હોઈએ છીએ
કેવી રીતે આંખોને રિલેક્સ કરશો?
આપણે આપણી આંખોને ખૂબ જ સરળતાથી લઈએ છીએ અને માનીએ છીએ કે આંખ તો એની મેળે કામ કરતી જ રહેશે. જોકે આંખ થાકે નહીં, સ્ટ્રેસ દૂર થાય તેમ જ હેલ્થી રહે એ માટે આંખને પણ નિયમિત કસરત કરાવવી જોઈએ તેનાથી પણ ફાયદો થાય છે.
૧૪ ઓક્ટોબર : વિશ્વ દ્રષ્ટિ દિન
આંખને સંભાળો આંખ આપને સંભાળશે
સયાજી હોસ્પિટલ પર કોરોના પછી તબીબી સાધન સુવિધામાં વધારા માટે ધનવર્ષા...
કોરોના કાળ આમ તો ઘણી કડવી અને વરવી યાદો મૂકીને ગયો છે. પરંતુ તેની સાથે આ કપરા કાળમાં કેટલાક સકારાત્મક ઘટનાક્રમો સર્જાયા છે. જેમાં મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પીટલમાં તબીબી સાધન સુવિધાના વધારા અને અદ્યતનીકરણ માટે સતત મળી રહેલી મદદનો સમાવેશ થાય છે
મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન
મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યમાં વર્ષે અંદાજીત ૧૨ લાખ બાળકોને રસીના ૩૬ લાખ ડોઝ વિનામૂલ્ય આપવાનું આપવાનું રાજ્ય સરકારનું આયોજન
ફિલટેલિસ્ટ એફબી પેજની રચના પાર્લામેન્ટ ઓફ બર્ડ
સોશિયલ મીડિયા પર બહુધા ખંડનાત્મકતાની છાપ લાગી છે તેવા સમયે તેને રચનાત્મકતા, સર્જનાત્મકતા અને જ્ઞાનમંચની આભા આ પ્રકારના પેજથી મળશે.
ઘનપરીના જંગલનો હસમુખો ભોમીઓ ગમીરભાઈ નાયક
આ જંગલ સાથે એટલું ગાઢ સગપણ છે કે એમને વન કેડીઓ વૃક્ષો વન્ય જીવો અને પક્ષીઓ અંગે ઊંડી જાણકારી અને સમજણ છે.