CATEGORIES
Kategorien
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ
ઊંઝા નજીક બંસીધર ગ્રુપ ફેક્ટરીમાં ITના ત્રીજા દિવસે દરોડા યથાવત
ઇન્કમટેક્સની ચોરી કરી હોવાનું બહાર આવ્યું
પાટણ લોકસભા બેઠક પર ભરત ડાભી રિપીટ બનાસકાંઠામાં ભાજપની પસંદગીએ સૌને ચોંકાવ્યા
બનાસડેરીના આધ્ય સ્થાપક સ્વ.ગલબાભાઇની પૌત્રીની પસંદગી કરાઇ
ચેતી જો! અજાણી મહિલાને ‘ડાર્લિંગ’ કહેશો તો જેલ જવાનો વારો આવશે
ચેતવણી: IPCની કલમ 354-એ હેઠળ જાતીય સતામણીનો કેસ થઈ શકે
મુંબઇ બંદરે પાક.ના પરમાણુ કાર્યક્રમ માટેની સામગ્રીનું કન્સાઇન્મેન્ટ પકડાયું
સુરક્ષા એજન્સીઓએ ચીનથી કરાચી જતા જહાજને આંતર્યું
કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોને MSPની કાનૂની ગેરન્ટીઃ રાહુલ
INDIA જૂથની સરકાર બનશે તો જાતિ આધારિત વસતિ ગણતરી કરાવીશું
તૃણમૂલ પાસે ‘સ્કીમ્સ’ને ‘સ્કેમ’માં ફેરવવાની કલાઃ PM નરેન્દ્ર મોદી
પીએમએ સંદેશખાલી મુદ્દે મમતા સરકારની ફરી આકરી ટીકા કરી
બેંગલુરુ કેફે વિસ્ફોટની તપાસ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ
CCTV ફૂટેજને આધારે દોષિતોને ઝડપથી પકડી લેવાશેઃ કર્ણાટક સરકાર
હિમાચલ અને કાશ્મીરમાં હિમસ્ખલન રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબમાં માવઠું
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધ: ભારે વરસાદથી જમ્મુમાં બેનાં મોત
શાહબાઝ શરીફ આજે બીજી વાર પાક.ના PM બનવા સજ્જ
પ્રેસિડન્ટની ચૂંટણી માટે આસિફ અલી ઝરદારી, મહમૂદ ખાનની ઉમેદવારી
પ્લે સ્ટોરમાંથી એપ હટાવવાનું પગલું અસ્વીકાર્યઃ સરકાર
સરકારની ચીમકીને પગલે નોકરી, 99 એકર્સ સહિતની એપ પ્લે સ્ટોરમાં રિસ્ટોર કરાઈ સરકારે સ્ટાર્ટઅપ્સ, ગૂગલના અધિકારીઓની બેઠક બોલાવી
અદાણીની ગુજરાત જાયન્ટ્સ ટીમ સાથે ઉંભરતી મહિલા ક્રિકેટર્સની પણ ટ્રેનિંગ
ગુજરાતની યુવાન ગર્લ્સ ક્રિકેટરની જાયન્ટ્સની અનુભવી ખેલાડીઓ સાથે મુલાકાત થઈ
આઇપીએલ માટે ચેન્નાઈ સુપર કિંગ્સે કેમ્પનો પ્રારંભ કર્યો, ધોની ટૂંકમાં જોડાશે
ભારતીય ક્રિકેટર્સની પહેલી બેચે ચેન્નાઈમાં ટ્રેનિંગ શરૂ કરી
અમદાવાદનો સૌરવ ચૌહાણ IPLમાં RCBમાં ધૂમ મચાવવા આતુર
સૌરવને કોહલી અને ડુ પ્લેસિસ જેવા દિગ્ગજ ક્રિકેટર્સના બહોળા અનુભવનો લાભ મળશે
તારાપુરના જીચકા ગોરાડ રોડ ઉપરથી MGVCLના ₹75 હજારના વાયરોની ચોરી
વીજ પોલ પરના 2850 મીટર વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયાં
કપડવંજના દહીઅપના ખેડતોને 23 વર્ષે પણ TDS પરત મળ્યું નથી !
2000-2001માં નર્મદા નહેરમાં ખેડૂતોની જમીન સંપાદનમાં એક લાખ રૂપિયાએ વીસ હજાર ટી.ડી.એસ.કાપ્યો હતો
વાડદ પ્રાથમિક શાળાનાં 600 બાળકો ભૂખ્યાં રહેતાં વાલીઓનો હોબાળો
બે કિમી દૂરથી ભણતર મેળવવા આવતા બાળકોને શાળામાં જમવાનું ના મળતા એસએમસી સભ્યો એકત્રિત થયા