CATEGORIES
Kategorien
સની દેઓલની ગદ્દર-2 ફિલ્મને લઇને ઉત્સુકતા
સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ ગરદ-2નો ફર્સ્ટ લૂક આવ્યા બાદ ચર્ચા
તેજસ્વી પ્રકાશની નાગીન ટીવી સિરિયલને બંધ કરાશે
તેજસ્વી પ્રકાશનાં ફેન્સ માટે નિરાશાજનક સમાચાર
બેઠક 11મી જાન્યુઆરી સુધી ચાલશે-બેઠક માટે કોલકાતાને શણગારવામાં આવ્યુકોલકાતામાં આજથી G-20ની પ્રથમ બેઠક અને19 દેશોના 60થી 70 પ્રતિનિધિ સામેલ
વિદેશી મહેમાનોને જોવાલાયક સ્થળો પર પણ લઇ જવાશે
બોટાદ નાં બરવાળા માં ખેડૂત શિબિર યોજવામાં આવી
એપીએમસી ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે એક દિવસીય ખેડૂત શિબિર નું આયોજન કરવામાં આવ્યું
જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાં પ્રશ્ને આઠ સભ્યોની ટાસ્ક ફોર્સ
આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇને આગળ વધશે
હિમાચલ પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ કરાયુઃ સાતને મંત્રીપદ માટેના શપથ
રાજ્યપાલે મંત્રીમંડળમાં સામેલ સાત નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
ફુગાવાને અંકુશમાં રાખવોએ સર્વોચ્ચ પ્રાથમિકતાઃ આરબીઆઈ
વધતી મોંઘવારીએ તમામ દેશોના ગ્રોથ માટે મોટું જોખમ
ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા
નલિયા ઠંડુગાર- જનજીવન પર પ્રતિકુળ અસર થઇ
અંબાજીમાં રોપ વે 5 દિવસ માટે બંધ, 14મીથી ફરી શરૂ થશેમેઇન્ટેન્સની કામગીરી હાથ ધરવામાં આવી
પગપાળા જઈને દર્શનાર્થીઓ ગબ્બર દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કરી શકશે
સાનિયા મિર્ઝાએ ટેનિસને અલવિદા કહ્યું
છેલ્લી ટૂર્નામેન્ટ રમશે, કેવું રહ્યું ભારતીય ટેનિસસ્ટારનું કરિયર
પાયલટે પ્લેન લેન્ડ કરવાની પરમીશન માંગતા પાકિસ્તાનની નફ્ટાઈવિમાનમાં યાત્રીને અટેક આવવા છતાં પાક.ને ઉતરાણની લીલીઝંડી ન આપી
UKથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના મુસાફરને હાર્ટએટેક
ટેલર સ્વિફટની બિલાડીની કિંમત 800 કરોડ
ઇટાલિયન કંપનીનાં ડોગની કિંમત 4100 કરોડ રૂપિયા
સુપરહિટ ફિલ્મ તેજાબની રિમેક બનાવવા તૈયારી
રણવીર અને જાન્હવી કપુર ભૂમિકા અદા કરશે
કાર્તિકની ફિલ્મ શહેજાદા ફેબ્રુઆરીમાં રજૂ કરાશે
ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન પણ જોવા મળશે
મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે- કાચા માલની મર્યાદિત આવકને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને પહોંચીઉત્તરાયણ પહેલા જ પંતગ દોરીના ભાવમાં 30 ટકા સુધીનો વધારો
ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી રૂપિયા 20 હતી
રેલવેની કામગીરીને લઈને 9થી 22 જાન્યુઆરી સુધી ટ્રેનો રદ કરાઇ જે સમાજમાં યુવાનો શિક્ષિત અને વ્યસનમુક્ત,શિરોમણિ બને છે દેવવ્રત
ખેતીપ્રધાન આંજણા ચૌધરી સમાજને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની અપીલ
બજેટમાં મધ્યવર્ગને મોટી રાહત આપવાની કેન્દ્રની તૈયારી
ITને લઇને મધ્યમ વર્ગની અપેક્ષાઓ વચ્ચે તૈયારી કરાઇ
વિદેશ જવાના સપનામાં યુવકે લાખો રૂપિયા ગુમાવી દીધોપોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનાં કેસમાં તપાસ હાથ ધરી
અમેરિકા જવાની લાલચમાં મહેસાણાના પાટીદાર યુવકે 45 લાખ રૂપિયા ગુમાવ્યા
એર ઈન્ડિયા ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારની ધરપકડ
શંકરમિશ્રાની 42 દિવસ બાદ બેંગલુરુથી ધરપકડ કરાઇ
સાબરમતી માતાને સાડી અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા કાર્યક્રમ
સુરતમાં હીરાની ચમક ઝાંખી પડી 20 હજાર કર્મચારીઓ બેકાર થયા
કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ 5.43% ઘટી
આર્યસમાજ, ગાંધીધામ ખાતે 68મા વાર્ષિક અધિવેશન યોજાયું
વર્ચ્યુઅલી હાજર રહેલા રાજ્યપાલ દેવવ્રતજી
સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી મેટ્રો રેલ દોડાવવા માગણી
વહેલી સવારે કે મોડી રાત્રે ટ્રેન અને એસટી બસમાં આવતા મૂસાફરો મેટ્રોના લાભથી વંચિત
2023માં હાઉસિંગ સેક્ટરમાં વેચાણમાં વૃદ્ધિ જળવાઇ રહેશે
આર્થિક સંક્ટ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર-રિયલ એસ્ટેટમાં તેજી જ તેજી
ક્રૂડઓઇલ ઘટી 80 ડોલર અંદર છતાં ભારતને લાભ નહિંવત
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બને તો જ ફાયદો
કેન્દ્ર સરકાર એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરશે
અન્ય રાજ્યમાં નિયમોનો ભંગ કરશો તો ત્યાંની પોલીસ મેમો ઘરે મોકલશે
પોષી પનમનો મા અંબેનો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવાયો, અન્ય મંદિરોમાં પણ ભારે ભીડ
અંબાજી મંદિરમાં ઉમટયું ભક્તોનું ઘોડાપૂર
ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં જીવલેણ ઠંડી, છેલ્લા 24 કલાકમાં 25 મોત
હાર્ટ અટેક અને બ્રેઇન ટ્યુમરનાં કારણે લોકોનાં મોત
હાઈકોર્ટના 44 જજોના નામ પર મંજુરીની ટુંકમાં મહોર
કોલેજિયમ તરફથી મોકલાયેલી ભલામણ પર ઝડપી કામગીરી
રાજસ્થાનના હિલ સ્ટેશન આબુમાં પ્રવાસીઓ ઉમટ્યા
માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધી