CATEGORIES
Kategorien
વેબ સિરીઝ ‘ખાખી'ની બીજી સિઝનમાં ચિત્રાંગદાની વાપસી
ચિત્રાંગદા સિંગ પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી
સની લિઓનીને એડલ્ટ સ્ટારનું ટેગ ભારરૂપ લાગવા માંડ્યું
સની લિઓનીને બોલિવૂડમાં ૧૩ વર્ષનો સમય વીતી ચૂક્યો છે
બંગાળમાં ફરીથી ડોક્ટરો ઊતરશે હડતાળ ઉપર
મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા અડગ મુખ્યમંત્રીએ આરોગ્ય સચિવને હટાવવાની ના પાડી હોવાનું જાણવા મળે છે
કેનેડિયન હાઈ કમિશનરે જતા જતા ઝેર ઓક્યું!
નિજ્જર-પન્નુ મામલે કહ્યું- ‘ ભારતે કરી મોટી ભૂલ' મેકીએ કહ્યું, “ભારત સરકાર વિચારે છે કે તેના એજન્ટો કેનેડા અને અમેરિકામાં હિંસા કરીને ભાગી શકે છે”
લો પ્રેશર એરિયા' ૨૩ ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા
બંગાળની ખાડી પર બનેલ ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી । ચક્રવાતી તોફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને અસર કરી શકે છે
અમેરિકન સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ, ત્રણના મોત; આઠ ઘાયલ
ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા જેઓને વેસ્ટર્ન નોવેલ્સ વાંચવાનો શોખ હશે ! આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી
પૂર્વ લદ્દાખ સરહદ વિવાદ : ભારત અને ચીન વચ્ચે મોટો કરાર થયો
ભારત અને ચીન વચ્ચેનો તાળુ ઓછો થવા લાગ્યો
રશિયા પર ૧૦૦થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો
યુક્રેનનો મોટો હુમલો કેયુકેન આર્મીએ જણાવ્યું કે, તેમણે આર્ટિલરી દારૂગોળો અને એરિયલ બોમ્બ બનાવતી સ્વેર્ડલોવ ફેક્ટરીને ટારગેટ કરી હતી
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આરએસએસ સક્રિય, ડીકોડ પ્લાન, તૈનાત વિશેષ ટીમો
રાજ્યની ૨૮૮ બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન મહારાષ્ટ્રમાં ફરી એકવાર સંઘ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે, સંઘ રાજ્યમાં ભાજપ માટે માહોલ બનાવવામાં વ્યસ્ત છે
પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીના આરોપોને ફગાવી દીધા
રેમોએ તેની પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું અને છેતરપિંડીનાં આરોપો અંગે નિરાશા વ્યક્ત કરી.
બાંગ્લાદેશમાં ખળભળાટ મચી । સુપ્રીમ કોર્ટે દેશની સંસદમાંથી મોટો અધિકાર છીનવી લીધો
હાઈકોર્ટના લગભગ ૧૦ જજો પર પ્રતિબંધ મૂકનાર ન્યાયિક ગેરવર્તણૂકના આરોપોની તપાસ કરવાની સત્તા સાથે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલને પુનઃસ્થાપિત કરી । સર્વોચ્ચ અદાલતે તેના અગાઉના નિર્ણયને પણ સમર્થન આપ્યું હતું
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ નજીક સુરંગમાં આતંકવાદી હુમલો
૬ લોકોના મોત અને પાંચ ઘાયલ । ઘાયલોમાં કાશ્મીરી ડોક્ટર અને અન્ય ચાર મજૂરોનું સારવાર દરમિયાન મોત હુમલા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે
સુરતમાંથી અંદાજે ૮૦ કરોડનું સોનું ઝડપાયું । બે શખ્સોની અટકાયત કરાઈ
સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ વિભાગને મોટી સફળતા ડીઆરઆઈએ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશને વોચ રાખી હતી
ભરૂચમાંથી ૨૫૦ કરોડના ડ્રગ્સનું રો મટિરિયલ ઝડપાયું
અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું ૪૨૭ કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા । કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી રહી છે। અવસર એન્ટરપ્રાઈઝમાંથી અંદાજે ૧૦૦ કિલો એમડી ડ્રગ્સ બને તેટલો જથ્થો મળ્યો!
વસ્તી પર નિયંત્રણ કર્યા વગર ભારત પોતાની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવી શકે નહીંઃ હાલમાં વસ્તી વધીને ૧૩૫ કરોડ થઇ
રોકટે ગતિથી દેશની વસ્તી વધી રહી છે.
વર્ષે ૩૦ લાખ બાળકોને ઇન્ફેક્શન
બાળક તો બાળક જ છે તેમને ક્યાં હાઇજીનની માહિતી હોય છે... ભલે ઇન્ફેક્શનનો શિકાર થયેલા આ ૩૦ લાખ બાળકોને રસી મારફતે ૨૦ લાખ બાળકોને બચાવી લેવામાં સફળતા મળી રહી છે ચિંતાજનક બાબત એ છે કે આ સંખ્યા સતત વધી રહી છે એક નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૪૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે
પ્રદૂષણને કારણે અને પર્યાવરણ સાથે છેડછાડને કારણે મનુષ્ય આજે માઠા પરિણામો ભોગવી રહ્યો છે
આજકાલ પર્યાવરણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. આ દિવસની ઉજવણીની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૦૨ માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાંઆવી હતી. ૫ જૂનથી ૧૬ જૂન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.
કિયારા શૂટિંગ છોડીને પતિ સાથે કરાવવા ચોથ મનાવવા દિલ્હી પહોંચી હતી
સિદ્ધાર્થ-કિયારા શહેરના સૌથી રોમેન્ટિક અને પ્રેમાળ યુગલોમાંથી એક છે.
સુપ્રીમ કોર્ટના કામને પરિણામોના દૃષ્ટિકોણથી ના જુઓ : ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે લોક અદાલત હોવાનો અર્થ એ નથી કે, અમે સંસદમાં વિપક્ષની ભૂમિકા ભજવીએ
વિદેશ જવાનો એક નવો રોગ દેશના બાળકોને સતાવે છે જગદીપ ધનખરે
ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ તેની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે
બિહારમાં મંદિરમાં તોડફોડ મુદ્દે હોબાળો । છ જેટલી મૂર્તિઓ ખંડિત કરાતા ટોળું વિફર્યું
પોલીસ સ્ટેશનનો ઘેરાવો શિવ મંદિરમાં કેટલાક લોકોએ તોડફોડ કરી છે અને મંદિરમાં ભગવાનની છ પ્રતિમાને ખંડિત કરવામાં આવી । મંદિરમાં રામ-સીતા, રાધા-કૃષ્ણ સહિત છ મૂર્તિ ખંડિત કરતા લોકો રોષે ભરાયા
આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથલ પાથલને કારણે ઠંડી વહેલી આવી શકે
આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે તાપમાનમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ ૨૪ ઓક્ટોબરથી શરૂ થશે અને ૨૫ મી પછી લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે જઈ શકે છે । શુક્રવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું
CNG રિક્ષા અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં ૧૨નાં મોત
રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો
સિનિયર સિટિઝનોને જીએસટીમાં મક્તિ મળવાની શક્યતા
વીમા પ્રીમિયમ જીએસટી માટે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની મિટિંગમાં મોટાભાગના સભ્યો આ ભલામણ સ્વીકારવા સહમત
દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ ૧.૪૦ લાખ રૂ. નો દંડ । ૭૬ સ્થળોએ એજન્સીઓને નોટિસ
દિલ્હીમાં ૨,૦૬૨ સ્થળોએ ધૂળ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું અભિયાનમાં ૧૩ સંબંધિત વિભાગોના અધિકારીઓની ૫૨૩ ટીમો કાર્યરત છે, દિલ્હી સરકારની કડક સૂચના છે કે બાંધકામ સ્થળો પર ધૂળને રોકવા સંબંધિત ૧૪ નિયમોનો સંપૂર્ણ અમલ કરવો જરૂરી
અમેરિકાની બજેટ ખાધ વધીને અંદાજે ૧.૮૩૩ ટ્રિલિયન ડોલર થઈ
અમેરિકાની બજેટ ખાધ ૧.૮ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ ટોચે
બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણને મળી મોટી અચિવમેન્ટ
દુનિયાના સૌથી સુંદર ચહેરાઓની યાદીમાં સામેલ
કાશી ઉત્તર પ્રદેશ-પૂર્વાંચલના મોટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે : વડાપ્રધાન
પીએમ મોદીએ વારાણસીમાં આંખની હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન,૬૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગી પણ હાજર હતા, વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદી આજે બાબતપુર એરપોર્ટના વિસ્તરણ હેઠળ નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતાં
મહારાષ્ટ્રમાં ૯૯ ઉમેદવારોની પ્રથમ યાદી ભાજપે જાહેર કરી
ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ ભાજપના પ્રદેશ પ્રમુખ બાવનકુલે કામઠી, આશિષ શેલાર બાંદ્રા પશ્ચિમ, છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોંસલે સતારાથી ચૂંટણી લડશે
ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી ૧૨ ના મોત
ગુજરાતમાં ચોમાસાએ રમઝટ બોલાવી અમરેલીમાં વીજળી પડતાં ૫ મોત થયા તો ૩ ને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી