CATEGORIES
Kategorien
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરીથી બેઠું કરવા મોદી સરકાર ૬૦૦ કરોડ આપશે
દેશના અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો
યાત્રા દરમિયાન હાર્ટ અટેક થાય તો સમયસર સારવાર જરૂરી હોય છે
પ્રવાસ દરમિયાન થનાર મોતમાં હાર્ટ અટેક સૌથી વધારે જવાબદાર હોવાનો દાવો તબીબો કરતા રહ્યા છે:સાવધાની ખુબ જરૂરી છે
ત્રાસવાદ પર અંકુશ લાગી શકશે ?
ટેરર ફંડિગ : એનઆઇએ દ્વારા દેશભરમાં વ્યાપક કાર્યવાહી બાદ ચીનની તમામ નાપાક હરકતો પર નજર રાખવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા આફ્રિકી દેશોની યાત્રા કરી હતી મોદી મોજામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્જાનિયા અને કેન્યાની યાત્રા પણ કરી છે
જ્યાં ૧૦ ટકા ચૂંટણી થશે ત્યાં પણ આપણે જોઇ લેશું, ખિલ્લી હલવા નહિ દઉં : જયેશ રાદડિયા
જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઇને જયેશ રાદડિયાએ મોટું નિવેદન આપ્યું
સાયબર ક્રાઇમના ભોગથી કેવી રીતે બચવું ? તે અંગે કાર્યક્રમનું આયોજન
અમદાવાદમાં સાઇબર ક્રાઈમ અવેરનેસનું આયોજન કરાયું
મહેસાણામાં ખળભળાટ મચાવનારા ડબ્બા ટ્રેડિંગની તપાસ માટે એસઆઈટીની રચના
વિભાગના નિર્દેશથી એસઆઈટીની રચના કરવામાં આવી એસ.આઈ.ટી.એ. આ મામલે છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ આરોપીને દબોચી લીધા
ફિલ્મ જોવાનો અધધ... ખર્ચ ગણાવી દેતાં મલ્ટિપ્લેક્સ એસો. નારાજ
એક પરિવારનો મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાનો ખર્ચ ૧૦ હજાર છે
જાહ્નવી કપૂર પર ભારે પડી ગઈ અભિનેત્રી શ્રદ્ધા કપૂર
જુનિયર સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા : પાર્ટ ૧' આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે.
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ લડશે વિધાનસભાની ચૂંટણી
સામાજિક આંદોલનો દ્વારા રાજકારણમાં આવ્યા અને સપામાં જોડાયા
‘બોલિવૂડમાં આયોજન અને સાઉથમાં નવીનતાનું મહત્ત્વ’
જુનિયર એનટીઆરને બંને ઈન્ડસ્ટ્રીની પદ્ધતિ વચ્ચેનો ફરક સમજાયો
સેન્સરે ૧૩ કટ સૂચવતા કંગનાની ઇમરજન્સીનું કોકડું વધારે ગૂંચવાયું
સર્ટિફિકેટ આપવાની સાથે બોર્ડે ભીંદરાનવાલેને સાંકળતાં હિંસક દૃશ્યો અને તેનો સંત તરીકનો ઉલ્લેખ હટાવવા ભલામણ કરી
ભૂમિ પેડનેકરની વિચિત્ર ફેશન પર ભડક્યા યુઝર્સ
બ્લાઉઝ પર સાપ... પારદર્શક ક્રોસેટ...
સિટાડેલના સ્ક્રિનિંગમાં સામંથા અને પ્રિયંકાનો પાર્ટી મૂડ છલક્યો
સિટાડેલના ઇન્ડિયન વર્ઝન ‘સિટાડેલ હનીબની’નું સ્ક્રિનિંગ યોજાયુ
પૃથ્વી પરથી બે ચંદ્ર દેખાયા! મિની મૂન બે મહિના સુધી ફરશે
બીજો ચંદ્ર મળ્યો ૨૦૨૪ PT-5 નામનો લગભગ ૩૩ ફૂટ પહોળી આ એસ્ટેરોઇડ આશરે ૨,૨૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર : સુપ્રીમ
તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ લાલઘૂમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં ચંદ્રબાબુ નાયડુએ કારેલા આરોપોની કોર્ટની નજર હેઠળ તપાસની માંગ
નેપાળમાં સતત વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી કુલ ૧૭૦ના મોત
આ સાથે જ ૪૨ લોકો ગુમ થયાના અહેવાલો છે
મહારાષ્ટ્રમાં ૧૦ દિવસમાં સીટ-શેરિંગ અંગે નક્કી થશેઃ પાવર
મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ૮થી ૧૦ દિવસમાં તેની બેઠકોની વહેંચણીની વાટાઘાટો પૂર્ણ કરશે.
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ ૧૩૦૦, નિફ્ટી ૩૦૦ પોઈન્ટ તૂટ્યો
રોકાણકારોને ૩.૭૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન
સહેલાણીઓને આકર્ષવા માટે નળ સરોવરનો વિકાસ કરાશે
બર્ડ સેન્ચ્યુરી અમદાવાદની એએમટીએસ બસ સેવાને નળસરોવર સુધી લંબાવામાં આવશે, તૈયારીઓ શરૂ કરાઈ
સોમનાથ ખાતે નવેમ્બર મહિનામાં યોજાશે ભુપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
ત્રીદિવસીય ચિંતન બેઠક સોમનાથ ખાતે યોજાશે સરકારના તમામ મંત્રીઓ, સચિવ, ઉચ્ચ અધિકારીઓ આ ચિંતન બેઠકમાં હાજર રહેશે
સાવરકુંડલાના ભાજપના નેતા ઉપર જીવલેણ હુમલો કરાયો
ભાજપના નેતા ઉપર હુમલાથી સનસનાટી મચી
હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની મંજુરી
ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
ઘરના સપનાને પૂર્ણ કરવાની તક છે
કોરોના વાયરસના કારણે કિંમતો ઘટી ગઇ છે : હાલમાં સારી તક : સંપત્તિને લઇને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં આવાસની કિંમતોમાં વધુ ઘટાડો થનાર છે આ કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે છે
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ભારે ચકચાર
કર્ણાવતી કલબની સામે ૪૦ લાખની દિલધડક લૂંટ
૨૪ કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ
ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર
પીસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યાં
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
ફરુખાબાદમાં ૧૮ યાદવ પરિવારના ઘર પર બુલડોઝર દોડ્યું
અખિલેશે ભાજપને ઘેરી લીધું યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી થઈ
સત્તામાં આવવા માટે વિપક્ષી ગઠબંધને પ્રયાસ કરવો પડશે : શરદ પવાર
મહા વિકાસ અઘાડી આગામી ૮ થી ૧૦ દિવસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર તેની વાટાઘાટો પૂર્ણ કરશે.
બંગાળમાં જુનિયર ડોકટરો ફરી હડતાળ પર જઈ શકે ! સરકારને ચેતવણી આપી
જુનિયર તબીબોએ તેમના એસોસિએશનની જનરલ બોડીની બેઠક યોજી હતી સાગર દત્ત મેડિકલ કોલેજમાં મહિલા દર્દીના મૃત્યુ પછી, તેના સંબંધીઓએ જુનિયર ડોકટરો, નર્સોને માર માર્યો હતો, જેના કારણે જુનિયર તબીબોમાં ખળભળાટ મચી ગયો
કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે
કેટલાક ભાવુક થયા તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી