CATEGORIES
Kategorien
પડોશી દેશ બાંગ્લાદેશના બંધારણમાંથી ‘સેક્યુલર’ શબ્દ હટાવવાનો પ્રસ્તાવ
બાંગ્લાદેશમાં કટ્ટરવાદ પ્રબળ બાંગ્લાદેશના ટોચના કાયદા અધિકારીએ દેશના બંધારણમાંથી બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો
‘પાવરફુલ બિઝનેસમેન ૨૦૨૪'ની યાદીમાં સામેલ થનાર અંબાણી એકમાત્ર ભારતીય
ફોર્ચ્યુન મેગેઝિનની ૧૦૦ સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં આમાં ભારતીય મૂળના અન્ય છ લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ વિદેશમાં સ્થાયી થયા છે, આ લોકો મોટા ઉદ્યોગોના સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ અને ઇનોવેટર્સ છે
ડીઆરડીઓના પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ, રોકેટ સાથે અનેક લક્ષ્યો ઉપર છોડવામાં આવ્યા
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ પરીક્ષણ પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટીવ જરૂરીયાતો માન્યતા અજમાયશનો ભાગ હતો| વિવિધ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રણ તબક્કામાં ફ્લાઇટ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું
દિલજીત દોસ્પંજ મુશ્કેલીમાં, સરકારે નોટિસ પાઠવી ૩ ગીત પર રોક લગાવી
દિલ-લુમિનાટી કોન્સર્ટ માટે હૈદરાબાદમાં
આઝાદી પછીના દાયકાઓમાં આદિવાસીઓના ઇતિહાસના અમૂલ્ય યોગદાનને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો
પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ પર ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવો મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે
બેરૂતમાં ઈઝરાયેલે બોમ્બ વરસાવ્યો । ૧૨ લેબનીઝ સહિત ૧૫ સીરીયનોના મોત
લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત બોમ્બમારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે । ચાર ચનાણી સભાઓનું આયોજન
જન સભામાં મુંબઈ મહાનગરના ૧૪૦થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે
દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે : રાજયપાલ
આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને રાજ્યપાલના હસ્તે વિતરણ કરાયું
પોરબંદરના દરિયા કિનારેથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતના દરિયાકાંઠેથી ફરીવાર ડ્રગ્સ ઝડપાયું ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે મોટી માત્રમાં ડ્રગ્સ પકડવામાં આવ્યું । સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો । નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને ઈનપુટ મળ્યા બાદ કાર્યવાહી
ક્યારેય જોયું છે રાજસ્થાનનું સ્વિટ્ઝરલેન્ડ?
વિદેશ જવાની ઇચ્છા થાય તો એક્સપ્લોર કરો દેશની આ સુંદર જગ્યા
સફેદ વાળમાં હેર કલર નકરવો હોય તો અપનાવો નેચરલ ઉપાય
બદલાતી જીવનશૈલી ખરાબ ભોજનના મોટાભાગના લોકોને સમસ્યાનો કરવોપડતા હોય છે.
લેડી સિંઘમ પર આખી ફિલ્મ દીપિકા ફરી શક્તિ શેટ્ટી બનશે
રોહિત શેટ્ટીની સિંઘમ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી
અભિષેક ઐશ્વર્યાના ડિવોર્સની ચર્ચા વચ્ચે નિમ્રત કૌરે અંતે મૌન તોડ્યું
છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડા અંગે અનેક પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે.
મેં આવી સફળતા માટે વર્ષો સુધી રાહ જોઈ છેઃ વિદ્યા બાલન
૧૭ વર્ષે ફરી એક વખત મંજુલિકાનો રોલ કર્યો છે
શેખર કપૂર ‘માસૂમ ૨'ની સ્ક્રિપ્ટ ફ્લાઇટમાં ભૂલી ગયા અને તેમને પાછી પણ મળી ગઈ
જાણીતા ફિલ્મ મેકર શેખર કપૂરે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેઓ પોતાની ૧૯૮૩ની જાણીતી ફિલ્મ ‘માસૂમ’ની સીક્વલ બનાવશે
અક્ષય ૨૦૨૫માં મોટા પડદે છવાયેલો રહેશે
૩ સીક્વલ, ૨ ઓરિજિનલ અને એક હોરર ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મોમાં મહિલાઓને ખોટી રીતે દર્શાવાય છેઃ સામંથાને અફસોસ
સામંથા સિરિયસ અને ચેલેન્જિંગ રોલ કરવામાં માને છે
ભારત માતાનું અપમાન સહન નહીં કરીએ : કોર્ટ
હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવી હાઈકોર્ટે તમિલનાડુ પોલીસને સખત ઠપકો આપ્યો અને રાજ્ય સરકારને આ મૂર્તિ ભાજપને પરત કરવો આદેશ આપ્યો
સોનું વધુ રૂ. ૧૩૦૦ રૂપિયા સસ્તું થયું, ચાંદીમાં રૂ. ૩૫૦૦નો ઘટાડો
MCX ગોલ્ડ ૩.૯૩૨ અને ચાંદીમાં રૂ.૨,૦૫૩નો કડાકો વૈશ્વિક સ્તરે ગોલ્ડ સ્પોટ ૨૫.૦૦ ડોલર તૂટી ૨૫૬૦,૮૦ પ્રતિ ઔંશ સાથે આઠ સપ્તાહના તળિયે પહોંચ્યું : ચાંદીનો ભાવ ૩૦.૦૦ ડોલર પ્રતિ ઔંશ થયો હતો
કોચિંગ સેન્ટર્સ હવે ગેરમાર્ગે દોરતી જાહેરાત નહીં કરી શકે: માર્ગરેખા જાહેર
નવી માર્ગરેખામાં ૧૦૦% જોબ સિક્યોરિટીના ખોટા દાવા કરતી એડ, પર પ્રતિબંધ
કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, દર કલાકે ૨૨૫ કરોડ ટેક્સ ભરાયો
આ વર્ષે ટેક્સ કલેકશનમાં ૧૫ ટકાથી વધુનો વધારો
૧૯ દર્દીઓના જરૂર ન હોવા છતાં ઓપરેશન કરાયાનો ધડાકો, બે ડોક્ટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
જમીનની વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરી કલેક્ટર આપી શકશે
મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
કચ્છ રણોત્સવ ૨૦૨૪નો પ્રારંભ : ટેન્ટ સિટી, ૨૦થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો બનશે આકર્ષણનું કેન્દ્ર
માત્ર ૩ દિવસીય કાર્યક્રમથી શરુ થયેલો રણોત્સવ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો, ૨૮ ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે
નાનામવા પાસે ભીમનગર પીપીપી આવાસ યોજનાના ટેન્ડર રદ
આવાસ યોજનાઓમાં કૌભાંડો સમગ્ર પ્રકરણમાં ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી
વહીવટી વિલંબના કારણે કર્મચારીને પગારના લાભથી વંચિત રાખી ન શકાય: હાઈકોર્ટ
પ્રમોશન અપગ્રેડેશનમાં બિનજરૂરી વિલંબ ન થાય તે રાજ્ય સરકારની ફરજ અરજદાર કર્મચારીઓ પાસેથી પાછલી અસરથી પગારની વસૂલાત ગેરકાયદેસર અને અયોગ્ય છે
ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીથી સનસનાટી, દોઢ કરોડનો સામાન જપ્ત
૨ ટ્રક અને ૧૪ ટ્રેક્ટર જુદા જુદા વિસ્તારોમાં ખનન કરતા ઝડપાયા ખાણ અને ખનીજ વિભાગે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી, દોડધામ મચી જવા પામી
ખૂટતા પાર્કિંગની ફી ભરી ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવી લો
અમદાવાદમાં મ્યુનિ.ની અંતિમ નોટિસ
પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર : હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે
સરદાર પટેલની જન્મજયંતિ । સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વડાપ્રધાન મોદીનું સંબોધન