ઘણી વાર સેક્સ કર્યા પછી કેટલાક દંપતી પરેશાન થઈ જાય છે. ખાસ ત્યારે જ્યારે લગ્ન પહેલાંનો સમય હોય અથવા લગ્નની શરૂઆતનો હોય. તેના કેટલાય કારણ છે, જેનાથી બચવાની જરૂર તો છે જ, સાથે સમાધાનને અપનાવવાની પણ જરૂર છે.
સેક્સ પછી વર્તણૂક
સેક્સ કર્યા પછી કેવી વર્તણૂક હોય, એ સમજવું કોઈ દંપતી માટે સૌથી વધારે જરૂરી છે. તેમની વચ્ચે મજા ભલે સેક્સ આપે, પરંતુ સેક્સ કર્યા પછી એકબીજા સાથે કરવામાં આવેલા વ્યવહાર જ સંબંધને મજબૂત બનાવે છે.
ઘણી વાર પુરુષ સેક્સ કર્યા પછી ઢીલા પડવા લાગે છે, તો તે તરત જ પોતાના પાર્ટનરથી જુદા થઈ જાય છે. કપડાં તરત જ પહેરી લે છે અને પથારીમાંથી ઊઠી જાય છે અથવા પાર્ટનર તરફ પીઠ કરીને ઊંઘી જાય છે.
પુરુષનોઆ વ્યવહાર તેની પાર્ટનરને નિરાશ કરે છે. તેને લાગે છે કે માત્ર સેક્સ માટે જ પુરુષ સાથી તેની નજીક આવે છે.
એવામાં જરૂરી છે કે સેક્સ કર્યા પછી એકબીજા સાથે રોમેન્ટિક વાત કરતા રહો. કોઈ એવી વાત ન કરો, જે ગંભીર હોય અને તમારા પાર્ટનરનો મૂડ ખરાબ કરે.
વધારે સારું છે કે સેક્સ કર્યા પછી પાર્ટનરની પોઝિશન, સેક્સી બોડી, મૂડ અને સેક્સ દરમિયાન જે આનંદ માણ્યો, તેને શેર કરો.
ઘણી વાર મહિલાઓ પણ સેક્સ કર્યા પછી ‘તું કંફર્ટેબલ છે કે નહીં?’ જેવી વાત કેટલીય વાર પૂછે અને જો પુરુષ પાર્ટનર જવાબ આપે, તો ‘તું બેશરમ છે’ જેવી મૂડ ઓફવાળી વાત કહે છે.
Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે