વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati|April 2023
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
 અશોક ગૌતમ
વર્મા સાહેબનું આવી બન્યું

આ મહિનાની ૩૦ તારીખે અમારા મહોલ્લાના વર્મા સાહેબ રિટાયર થઈને ગાડીમાં ગળામાં પોતાના વજન કરતા વધારે ભારે એવા ફૂલહારો લટકાવીને સાહેબની બાજુમાં બેસીને આવ્યા, ત્યારે પૂરા મહોલ્લાના લોકો આશ્ચર્યમાં પડી ગયા.

ગળામાં ફૂલહારો પહેરેલા વર્મા સાહેબ તે સમયે તેમની બાજુમાં બેઠેલા તેમના સાહેબના તેમના હોદાવાળા જ્યારે તેઓ પોતાના સાહેબના હોદાવાળા દેખાતા હતા. તે સમયે તેમણે પોતાના ગળા પરના ફૂલહારોને બરાબર પકડી રાખ્યા હતા.

વર્મા સાહેબને તે સમયે ચિંતા હતી તો માત્ર એ જ કે ક્યાંક તેમના સાહેબ તેમના ગળામાંથી ફૂલહારો કાઢીને ક્યાંક પોતાના ગળામાં નાખી ન દે. જ્યારે તેમના સાહેબ તેમના ગળાના ફૂલહારોને ઠીક કરવા લાગતા, ત્યારે તેમને લાગતું કે જાણે તેઓ તેમના ગળા પરની માળાને છીનવવાની કોશિશ કરી રહ્યા ન હોય.

ખૂબ ચાલાક હતા વર્મા સાહેબના સાહેબ. બધાના લાભને એમ જ પોતે લઈ લેતા હતા અને કોઈને તેની જાણ સુધ્ધા થવા દેતા નહોતા. જેટલાને તેની જાણ થતી તે પહેલાં સાહેબ કામ પતાવી દેતા હતા. આમ પણ ફૂલહારનો મોહ હોય છે જ એવો કમનસીબ. જેના ગળામાં જેમતેમ કરીને પડી ગયા, ત્યાર પછી બચાવવા ખૂબ મુશ્કેલ હોય છે.

તે સમયે મહોલ્લાવાળા વર્મા સાહેબના ગળામાં તેમના વજન કરતા વધારે વજન ધરાવતા ફૂલહારોને જોઈને ઈશારાઈશારામાં લોકો પણ એકબીજા સાથે વાત કરવા લાગ્યા, ‘અરે, આપણે વર્મા સાહેબને સામાન્ય માણસ જ સમજતા હતા કે તેઓ ઓફિસમાં ક્લાસ થ્રી હશે, પરંતુ તેઓ આજે સાહેબના પણ બાપ દેખાઈ રહ્યા છે. અમે વિચાર્યું હતું કે રિટાયરમેન્ટના દિવસે રોજની જેમ ચાલતાંચાલતાં તેઓ ઘરે આવશે, જેવી રીતે રોજ આવે છે.’’

ભલે ને મહોલ્લાના લોકો તેમને મહોલ્લાની દાળ સમજતા હોય તો સમજતા રહે, પરંતુ તેઓ ભજિયાથી જરા પણ ઊતરતા નહોતા અને તે પણ વેસણના નહીં, પરંતુ પનીરના. એ તો અમારા વર્મા સાહેબનો આભાર માનો કે તેઓ નમ્ર હતા, બાકી જો બીજું કોઈ તેમના જેવા હોદાનો કર્મચારી હોત તો પૂરા મહોલ્લાને પરેશાન કરી દીધો હોય અને તે પણ દિવસમાં ૧૦-૧૦ વાર.

Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Saras Salil - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Saras Salil - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SARAS SALIL - GUJARATIAlle anzeigen
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 Minuten  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 Minuten  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 Minuten  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 Minuten  |
April 2023